
<p><strong>Gujarat Election 2022 :</strong> ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપે ગુજરાતમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે ભૂપેન્દ્ર પટેલને પ્રોજેક્ટ કરવાનું મન બનાવી લીધાનું જાણવા મળી રહ્યું છે. ચૂંટણી પ્રચાર પ્રસારમાં પરોક્ષ રીતે ભૂપેન્દ્ર પટેલને પ્રોજેક્ટ કરવાનો ભાજપ પ્રયાસ કરશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના ઉમેદવારોને કાણે ભાજપને ફાયદો થવાનો પણ ભાજપના વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે. </p>
Comments
Post a Comment