Skip to main content

Posts

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

Gujarat rain update: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છૂટાછવાયા વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. પોરબંદર, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બપોર બાદ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા.

ત્યારબાદ ગાજવીજ અને પવનના સુસવાટા સાથે અણધાર્યા વરસાદી ઝાપટાં તૂટી પડ્યા હતા. છેલ્લા 10 દિવસથી અસહ્ય ગરમી અને ઉકળાટ સહન કરી રહેલા લોકોને આ માવઠાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં ગરમીમાંથી મોટી રાહત મળી છે.

પરંતુ બીજી તરફ, આ કમોસમી વરસાદ ધરતીપુત્રો માટે ચિંતાની નવી આફત લઈને આવ્યો છે. ખેતરોમાં લણણી કરીને રાખેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

બરડા પંથકમાં મગફળીના પાથરા પલળી ગયા

પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર પછી વાતાવરણ પલટાયું હતું અને બરડા પંથકના ગામડાઓમાં ગાજવીજ સાથ...
Recent posts

ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું

Gujarat Government Recruitment:ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. સરકારી ભરતી માટે અનુભવ, રજિસ્ટ્રેશન અને બઢતી સંબંધિત માપદંડોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા સુધારા મુજબ હવે સહકારી સંસ્થાઓમાં મેળવેલો અનુભવ પણ સરકારી ભરતીમાં માન્ય ગણાશે. આ ઉપરાંત ભરતીના નિયમોમાં વપરાતા શબ્દો અને બઢતી માટેની પાત્રતા સંબંધિત જોગવાઈઓમાં પણ ફેરફારની દરખાસ્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે સરકારી ભરતીના નિયમો...

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

Bharuch: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા GIDCમાં એક અત્યંત ભયાનક દુર્ઘટના સામે આવી છે, જ્યાં સિનઝીલ ફાર્માકેમ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થતાં 5 કામદારોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે 2 કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

<p style="text-align: justify;...

સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

Surendranagar: સૌરાષ્ટ્રમાં પોલીસ અને ખુંખાર ગુનેગારો વચ્ચે આરપારની લડાઈ શરૂ થઈ હોય તેમ એક જ રાતમાં પોલીસ પર હુમલાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. આ બંને ઘટનાઓ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં બની હતી, જ્યાં અનુક્રમે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને સુરેન્દ્રનગર રેન્જ આઈજીની ટીમ પર આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં તન્વી ગોલ્ડમાં લૂંટ અને હત્યાના આરોપી અનુરાગસિંહે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું, જ્યારે સુરેન્દ્રનગરમાં ખુંખાર ગુનેગાર દેવેન્દ્ર ઉ...

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

ગાંધીનગર: ગુજરાતમાં વીજળીની માગ અને પુરવઠા વચ્ચેનું સંતુલન બગાડતાં રાજ્યભરમાં વીજ સંકટ ઘેરાઈ રહ્યું છે. ખાસ કરીને સૂર્યાસ્ત બાદ સોલાર આધારિત વીજ ઉત્પાદન બંધ થતાં વીજળીની તંગી સર્જાઈ રહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમયે અવારનવાર વીજળી ડૂલ થઈ રહી છે. વીજ અછતને પહોંચી વળવા માટે તંત્રે ગ્રામીણ વિસ્તારોમાં લોડ શેડિંગ શરૂ કર્યું છે, જેના કારણે દૂધ મંડળીઓમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે અને લોકો સાંજના સમયે દીવા સળગાવવા મજબૂર બન્યા છે. કેટલાક ગામડાઓમાં તો નવરાત્રીની આરતી પણ અંધારામાં કરવાની નોબત આવી છે.

<iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen=&qu...

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત

Surat: સુરતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે બીજા ખોડલધામ મંદિરના નિર્માણ અંગેની ચર્ચાઓનો અંત આવ્યો છે. તાજેતરમાં યોજાયેલા નવરાત્રિ મહોત્સવ દરમિયાન 'અન્નપૂર્ણા ખોડલધામ' ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કાગવડ સ્થિત વિશ્વપ્રસિદ્ધ ખોડલધામ બાદ હવે સુરતમાં આ બીજા ભવ્ય સંકુલનું નિર્માણ થશે, જેને 'અન્નપૂર્ણા ખોડલધામ' નામ આપવામાં આવ્યું છે.

</iframe&gt...

આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેઓ ગાંધીનગરમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે. પોતાના પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી શાહ રૂપાલ અને માણસા ખાતે આવેલા માતાજીના મંદિરોમાં પૂજા-અર્ચના કરશે. આ ઉપરાંત, તેઓ શિવજીની પ્રતિમાનું અનાવરણ કરશે તેમજ સ્થાનિક ગરબા મહોત્સવમાં પણ ભાગ લેશે.

<p class=...