
<p>Gujarat Weather | રાજ્યમાં ગરમીનો પારો પહોંચી રહ્યો છે આસમાને હવામાન વિભાગે પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની સાથે યલો એલર્ટ આપ્યું. હવામાન વિભાગની આગાહી આગમી 5 દિવસ વાતાવરણ સૂકું રહશે. કચ્છ ગીર સોમનાથ પોરબંદર ગરમ પવન ફૂંકાશે અમદાવાદ 39 ડિગ્રી તાપમાન નોંધાયું...અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન..પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે દરિયાઈ વિસ્તારમાં હિટ વેવ ની આગાહી..યલો એલર્ટ કચ્છ, ગીરસોમનાથ પોરબંદરહિટ વેવમાં લોકો બપોર બાદ ઘરની બહારના જાય અને પાણી વધુ પીવું.</p>
Comments
Post a Comment