
<p>Gujarat: રાજ્યની એસટી બસમાં મુસાફરી થઈ મોંઘી, જાણો ભાડામાં કેટલો થયો વધારો? Watch Video</p> <p>ગુજરાતના એસટીના મુસાફરો માટે એક માઠા સમાચાર છે..હવે મુસાફરી મોંઘી થવા જઈ રહી છે.. એસટી નિગમ દ્વારા 10% જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે.. આ નિર્ણયની 27 લાખ મુસાફરોને તેની સીધી અસર થઈ છે.. આ નિર્ણયમાં 48 કિલોમીટર 1 થી 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.. 2014 ,2023 બાદ હવે 2025માં પણ વધારો કરવામાં આવ્યો છે..આ નિર્ણય અંગે મુસાફરોનું કહેવું છે કે ભાવ વધારાની સાથે સુવિધા પણ આપવી જોઈએ.. જો મંત્રીઓને મોંઘવારી નડે છે તો અમે તો મધ્યમ વર્ગ છીએ અમને તો નડે જ... </p>
Comments
Post a Comment