Gujarat Weather : ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી, જુઓ મોટા સમાચાર

ગુજરાતમાં હવામાનનો બેવડો માર. હિટવેવની સાથે માવઠું પડવાની પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી. ગુજરાતમાં બે દિવસ હિટવેવ અને ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, જે અનુસાર આજે સૌરાષ્ટ્રમાં હિટવેવ રહેશે તો દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આવતી કાલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, નર્મદા, તાપી, છોટા ઉદેપુરમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. બુધવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગના મતે બુધવારે અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં માવઠું પડી શકે છે. હવામાન વિભાગની આગાહીના કારણે ખેડૂતો ચિંતિત થઈ ગયા છે. એક તરફ બે દિવસ હીટ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હિટવેવની શક્યતા છે, તો બીજી તરફ કેટલાક એવા પણ વિસ્તારો છે કે જ્યાં માવઠું પણ વરસી શકે છે, જેના કારણે ખેડૂતો ચિંતિત થઈ ગયા છે.ય

Comments
Post a Comment