Skip to main content

કમલમ પર તોફાનના કેસમાં AAPના 70 નેતાઓને ક્યારે કોર્ટમાં રજૂ કરાશે ? જાણો મોટા સમાચાર ?

અમદાવાદઃ ગાંધીનગરના કોબા ખાતે આવેલા ભાજપના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યાલય કમલમ સામે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ભાજપની મહિલા કાર્યકરો સાથે શારિરીક છેડતી કરીને માર માર્યાની તેમજ રાયોટીંગ કર્યાની ફરિયાદ ઇન્ફોસીટી પોલીસ ખાતે નોંધવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા , પ્રવિણ રામ સહિતના નેતાઓએ સામે આ ફરિયાદ કરાઈ છે. આ અંગે પોલીસે ઇસુદાન ગઢવી સહિત 70 લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે, આમ આદમી પાર્ટીના 500થી વધુ કાર્યકરોને કમલમ ખાતે બોલાવીને તોડફોડ કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.

ગાંધીનગર જિલ્લાના એસપી મયુર ચાવડા પત્રકાર પરિષદમાં જણાવ્યું કે,  કમલમ ખાતે જે બનાવ બન્યો છે તેમાં આમ આદમી પાર્ટીના ઘણા લોકો ને ડિટેન કર્યા છે અને 500 લોકોના ટોળા સામે FRI નોંધાઈ છે. આ તમામ સામે રાયોટિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને તેમને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ બનાવ અંગે ગાંધીનગરના ડીવાયએસપી એમ. કે. રાણાએ જણાવ્યું હતું કે,  ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસ મથકે આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત 500ના ટોળા સામે  રાયોટીંગ, હુલ્લડ મચાવવુ,  છેડતી કરવી, ગેરકાયદેસર પ્રવેશ કરવો,  સંપતિને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરોને કોર્ટમાં રજૂ કરાય ત્યારે ફરીથી અશાંતિ ઉભી ના થાય અને અને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ગાંધીનગરમાં લોંખડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ધરપકડ કરાયેલા 70 જેટલા આપ ના નેતાઓ અને  કાર્યકરોને આવતી કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો બીજી તરફ ફરીથી રાજકીય માહોલમાં ગરમાવો ન આવે અને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ગાંધીનગરમાં લોંખડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી હેડકલાર્ક માટેની પરીક્ષાનું પેપર  ફૂટ્યું એ મુદ્દે વિરોધ કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપના કાર્યાલય પર ગયા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તોફાન કર્યું હોવાના આક્ષેપો થયા છે.

આ પણ વાંચો........

Anand: કૂખ ભાડે આપીને સરોગેટ મધર બનનારી આ યુવતી બની સરપંચ, કઈ મજબૂરીના કારણે બનવું પડેલું સરોગેટ મધર ?

Dwarka : યુવતીને યુવક સાથે શારીરિક સંબંધ બંધાતા રહેવા લાગ્યા પતિ-પત્નીની જેમ, પછી જે થયું તે જાણીને હચમચી જશો.....

Horoscope Today 21 December 2021: આજે સૂર્ય ચંદ્ર સામે-સામે, કર્ક રાશિ સહિત આ રાશિઓ માટે ગ્રહોની દશા શુભ ફળદાયી

Stock Market Opening: ગઈકાલના કડાકા બાદ આજે શેર બજારમાં ઉછાળો, સેન્સેક્સ 56,200 તો નિફ્ટી 16,700ને પાર

ગુજરાતની સ્કૂલોમાં કોરોનાએ મચાવ્યો કહેરઃ હવે સુરતની સ્કૂલમાં 3 વિદ્યાર્થી આવ્યા સંક્રમિત

India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, 24 કલાકમાં 453 સંક્રમિતોના મોત

IND vs SA 1st Test: ભારત અને સાઉથ આફ્રિકાની પ્રથમ ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી મળશે કે નહીં? આફ્રિકાએ શું લીધો મોટો નિર્ણય?

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..