
<p>Gujarat Gram Panchayat Polls 2021 Live: પંચાયતો પર કબજો કરવા આજે ગુજરાતમાં 8690 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં કુલ 1,19,988 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં કુલ મળીને 18197039 ગ્રામિણ મતદારો મતાિધકારનો ઉપયોગકરશે. </p>
Comments
Post a Comment