Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 હજારથી વધુ નવા કેસ નોંધાતા ખળભળાટ, 10 લોકોના મોત

<p>ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17119 કેસ નોંધાયા છે. બીજી તરફ 7883 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,66,338 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 90.61 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 10 મોત થયા. આજે 3,17,089 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.</p>
Comments
Post a Comment