Skip to main content

વડોદરાના સોખડા હરિધામ સ્વામિનારાયણ મંદિરનો વિવાદ વકર્યો , ક્યા સ્વામીએ મંદિર છોડવાની કરી જાહેરાત

વડોદરાઃ વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ વધુ વકર્યો  છે. મંદિરમાં સંતોના જૂથવાદને લઈને હરિભક્તો પરેશાન થઈ રહ્યા છે. સોખડા મંદિરના પ્રવેશદ્વાર પર નોટિસ લગાવી દ્વાર જ બંધ કરી દેવામાં આવતા હરિભક્તો પરેશાન થયા છે. મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવતા મંદિરની બહાર હરિભક્તોની મોટી સંખ્યામાં ભીડ એકઠી થઇ હતી.

જો કે, મંદિરમાં તેમને પ્રવેશ ન અપાતા દુઃખી થયા છે. મંદિરની બહાર બેસી જ હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણનો જાપ શરૂ કર્યો હતો. મંદિરમાં પ્રવેશવા સમયે ચેકિંગ કરાતા એક હરિભક્ત અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે તકરાર થઈ હતી. તો સંતોના વિવાદ વચ્ચે પોલીસ પણ મંદિરમાં પહોંચી.  હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ સોખડા હરિધામ પ્રેમસ્વરુપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથમાં ફેરવાઈ ગયું છે. પ્રબોધ સ્વામી અને તેમના જૂથના સંતોએ હરિધામ છોડવાની જાહેરાત કરી છે. મંદિર મેનેજમેંટે નોટિસ લગાવી ફરમાન કર્યું કે કાયદાકીય પૂર્ણ કર્યા વિના મંદિર છોડી શકાય નહીં. વિવાદને પગલે મંદિરનો એક જ ગેટ ખુલ્લો રખાયો છે અને ત્યાં બાઉન્સર તહેનાત કરી દેવાયા હતા.

વીર નર્મદ યુનિવર્સિટીમાં સેમેસ્ટર -6ના પેપર ફૂટ્યાનો આરોપ, પાંચ પેપર કરાયા રદ

સુરતઃ દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સ સેમેસ્ટર-છનું પેપર ફૂટ્યાના આરોપ લગાવવામાં આવ્યા છે. મળતી જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીમાં પેપર ફૂટ્યાના આરોપ વચ્ચે પાંચ પેપર રદ કરવામાં આવ્યા છે. પેપર લીક થયાનું નહી પરંતુ માનવ ભૂલ ગણાવી વીસીએ પેપર રદ કર્યા હતા.

વીસીએ દાવો કર્યો હતો કે પ્રશ્નપત્રના પેપર ભૂલથી ખુલી જતા પેપર રદ કરવામાં આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ પાસે ઇકોનોમિક્સ સેમેસ્ટર-6ના સવાલો ફરતા થયા હતા.પરીક્ષાના અડધા કલાક પહેલા પેપર લીક થયાની રજૂઆતનો ભાવેશ રબારીએ દાવો કર્યો હતો. સેનેટ સભ્ય ભાવેશ રબારીએ દાવો કર્યો હતો કે વાડીયા વિમેન્સ કોલેજમાંથી પેપર ફૂટ્યુ છે. રદ કરાયેલા પાંચ પેપરની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે.

જે પાંચ પેપરની પરીક્ષા રદ કરવામાં આવી છે તેમાં બી.કોમ ઇન્ડિયન ઇકોનોમિક્સ સેમેસ્ટર-6, બી.એ ડિસ્ટ્રીક્ટ પેપર-18, બી.એ હોમ સાયન્સ પેપર 18, ટીવાય બી.એ સેમેસ્ટર-6નું અંગ્રેજી પેપર-18, ટીવાય હી.એ ગુજરાતી પેપર-18 રદ કરવામાં આવ્યું છે.

<a href="https://ift.tt/bh6YKEe 2022: આઇપીએલમાં આ બે ટીમોનુ પ્લેઓફમાં પહોંચવાનુ થયુ નક્કી, જાણો બાકીની ટીમોની શું છે સ્થિતિ

જિઓ-એરટેલ-વીઆઇને ટક્કર આપી રહ્યો છે BSNL એકદમ સસ્તો પ્લાન, એકવારના રિચાર્જમાં મળે છે બેગણો ડેટા

<a href="https://ift.tt/Zv1pfbx News: આંધપ્રદેશમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મમાં 80 લોકોની ધરપકડ, જાણો શું છે મામલો

<a href="https://ift.tt/3A8wHfo Term 2 Exam 2022: શું નવા શૈક્ષણિક વર્ષમાં નહી લેવાય Term 1 - 2ની પરીક્ષા, જાણો સમગ્ર માહિતી

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..