Skip to main content

IPL 2022 Final: જો વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો કેવી રીતે થશે ચેમ્પિયનનો નિર્ણય?

Gujarat Titans vs Rajasthan Royals IPL 2022 Final Rules: આજે IPL 2022ની ફાઇનલ મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ગુજરાતે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સાથે જ રાજસ્થાન પણ ફોર્મમાં છે. તેથી આ મેચ દર્શકો માટે ખૂબ જ રસપ્રદ રહેશે. ફાઈનલને લઈને આઈપીએલના કેટલાક નિયમો પણ છે. જો વરસાદને કારણે મેચ ન થઈ શકે તો વિજેતા તરીકે કોને પસંદ કરવામાં આવશે તે અંગેની લોકોમાં અનેક સવાલો છે.

IPL ફાઈનલમાં વરસાદને લઈને ઘણા નિયમો છે. આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. પરંતુ રિઝર્વ ડે પર પહોંચતા પહેલા ઘણા નિયમોનું ધ્યાન રાખવું પડે છે. એક ન્યૂઝ વેબસાઈટના સમાચાર અનુસાર, જો વરસાદના કારણે મેચમાં વિલંબ થાય છે તો ઓવરો કાપ્યા વિના મેચ 9:20 વાગ્યા સુધી શરૂ થઈ શકે છે. જો વરસાદ ચાલુ રહેશે તો 5-5 ઓવરની મેચ થઈ શકે છે.

જો રાત્રે 12.50 સુધી પણ મેચ શરૂ ન થઈ શકી તો આવી સ્થિતિમાં સુપર ઓવર રમાડવામાં આવશે. આમાં બંને ટીમો એક-એક ઓવર રમશે. પરંતુ જો સતત વરસાદના કારણે આ શક્ય ન બને તો રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે.  આવી સ્થિતિમાં રાજસ્થાન અને બેંગ્લોરની ટીમ રિઝર્વ ડેના પર ફાઇનલ મેચ રમશે. પરંતુ જો  રિઝર્વ ડે પર પણ વરસાદ પડે તો તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. અંતે, પોઈન્ટ ટેબલમાં ટોચની ટીમ વિજેતા બની શકે છે.

ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન

શુભમન ગિલ, રિદ્ધિમાન સહા, મૈથ્યુ વેડ, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલ્ઝારી જોસેફ, આર.સાઇ. કિશોર, મોહમ્મદ શમી, યશ દયાલ

રાજસ્થાન રોયલ્સની  સંભવિત પ્લેઇંગ ઇલેવન

જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજૂ સેમસન, દેવદત્ત પડિક્કલ, શિમરોન હેટમેર, રિયાન પરાગ, આર.અશ્વિન, પ્રસિદ્ધ કૃષ્ણા, ઓબેદ મેકોય, યુઝર્વેન્દ્ર ચહલ

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..