
<p>Rahul Gandhi Gujarat Visit 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજ્યમાં અચાનક તમામ રાજકીય પક્ષોનો આદિવાસી પ્રેમ ઉભરાઈ રહ્યો છે. ભાજપમાંથી પ્રધાનમંત્રી મોદી, આપમાંથી અરવિંદ કેજરીવાલ આદિવાસી સંમેલન સંબોધી ચુક્યા છે અને આજે રાહુલ ગાંધી પણ આદિવાસીઓને સંબોધશે.</p>
Comments
Post a Comment