આણંદઃ ભારતની અગ્રમી ડેરી સહકારી GCMMFના એમડી આરએસ સોઢી બુધવારે રાત્રે ગુજરાતના આણંદ શહેરની પાસે એક રૉડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. પોલીસે કહ્યું કે, તેને સામાન્ય ઇજા પહોંચી છે, અને હાલ હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. આ દૂર્ઘટના ગુજરાતના (Gujarat) આણંદમાં બાકરોલ રોડ નજીક ઘટી હતી.

મળતી માહિતી પ્રમાણે, અમૂલના એમડી આરએસ સોઢી કાર લઇને જઇ રહ્યાં હતા. એ દરમિયાન આણંદના બાકરોલ રોડ પર તેઓની કારનું ટાયર ફાટ્યું હતું. જેના કારમે તેમને ઈજાગ્રસ્ત થઇ પહોંચી હતા, બાદમાં તેમને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં આરએસ સોઢીની સાથે સાથે તેમના ડ્રાઇવેર અને અન્ય એક એક્ટિવા ચાલક પણ ઈજાગ્રસ્ત થયો હતો.

બાદમાં અમૂલના MDની કારને અકસ્માત નડ્યો હોવાની જાણ થતા જ કંપનીના સિનિયર અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ પણ વાંચો.....

Post Office: ખુશખબર! જો તમારું પણ પોસ્ટ ઓફિસમાં ખાતું છે, તો તમને મળશે પૂરા 20 લાખ! જાણો કેવી રીતે લાભ મળશે?

PM Shadi Shagun Yojana: છોકરીના લગ્નનું ટેન્શન થશે દૂર, સરકાર આપશે પૂરા 51,000 રૂપિયા, જાણો સંપૂર્ણ વિગતો

Government Scheme: કેન્દ્ર સરકાર મકાન ખરીદવા માટે આપે છે રૂપિયા, ખાતામાં તરત જ આવશે રકમ, જાણો કેવી રીતે મળશે ફાયદો?

Horoscope Today 23 June 2022: આ બંને રાશિએ આજે આ કામ ન કરવું થશે નુકસાન, જાણો આજનું રાશિફળ

Corona Cases in India: દેશમાં કોરોનાના 13 હજારથી વધુ નવા કેસ નોંધાયા, પોઝિટીવીટી રેટ પણ વધીને 2.03% થયો

Weight Loss With Sleep: સારી ઊંઘ વિના વજન નહીં ઘટે, જાણો ઊંઘ અને વજન વચ્ચે શું છે કનેક્શન

Comments
Post a Comment