Skip to main content

Gujarat Politics: કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર આ દિગ્ગજ નેતાએ કેજરીવાલ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું

Gujarat Politics: વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષ પલટાની મૌસમ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર કચ્છના નેતા હાજી જુમા રાયમાએ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું છે.  રાજસ્થાનકોંગ્રેસના નેતા પ્રમોદ શર્મા સામે કાર્યવાહી ન થતાં તેમણે રાજીનામુ આપ્યું હતું. નોંધનિય છે કે, ભાજપ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં પ્રમોદ શર્માએ રેલી યોજી હતી. જેનો હાજી જુમા રાયમાએ વિરોધ કર્યો હતો અને કોંગ્રેસ આલાકમાનને પ્રમોદ શર્મા સામે કાર્યવાહી કરવા અપિલ કરી હતી, જો કે કોઈ કાર્યવાહી ન થતા તેમણે નારાજ થઈને રાજીનામું આપી દીધું હતું. હાજી જુમા રાયમા આગામી દિવસોમાં વિધિવત રીતે આપમાં જોડાશે તેવી વાસ સામે આવી છે. જુમા રાયમાની અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાતથી કચ્છના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Amit Shah on Gujarat Riots 2022: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં 2002ના ગુજરાત રમખાણો અંગે ઘણા મોટા ખુલાસા કર્યા હતા. તેમણે પીએમ નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સંતોષ વ્યક્ત કર્યો હતો. શાહે આના પર કહ્યું કે સુપ્રીમ કોર્ટે પીએમ મોદી પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા. પીએમ મોદી પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા. જેમણે આવું કર્યું તેમણે હવે માફી માંગવી જોઈએ. કારણ કે મોદીજી હંમેશા કાયદાનું સમર્થન કરે છે.

ભગવાન શંકરની જેમ પીધું ઝેર

અમિત શાહે કહ્યું કે, 18-19 વર્ષની લડાઈ, દેશના આટલા મોટા નેતા એક પણ શબ્દ બોલ્યા વિના, ભગવાન શંકરના ઝેરની જેમ ગળામાં લઈને તમામ દુ:ખો સામે લડતા રહ્યા. આજે જ્યારે સત્ય આખરે સોનાની જેમ ચમકી રહ્યું છે ત્યારે હવે આનંદ આવી રહ્યો છે. મેં મોદીજીને નજીકથી આ પીડાનો સામનો કરતા જોયા છે કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હતી તેથી જો બધું સાચું હશે તો પણ અમે કંઈ કહીશું નહીં.. ફક્ત ખૂબ જ મજબૂત મનનો માણસ જ આ સ્ટેન્ડ લઈ શકે છે.

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..