Gujarat Monsoon Live: ગુજરાતના આ જાણીતા ડેમના 11 દરવાજા ખોલવામાં આવ્યા, જાણો રાજ્યમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ

<p>Gujarat Rain Updates: ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. ક્યાંક મેઘરાજાનો કહેર તો ક્યાંક મહેર જોવા મળી રહી છે. શનિવારે સાંજથી શરુ થયેલા વરસાદે રવિવારે ફરી એક વખત અમદાવાદ શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા.રાત્રે દસ કલાકથી શરુ થયેલા વરસાદે ખાસ કરીને અમદાવાદ પૂર્વ અનેક વિસ્તારો જળબંબાકાર કર્યા હતા.</p>
Comments
Post a Comment