Skip to main content

Mohan Bhagwat Gujarat Visit: RSS વડા મોહન ભાગવત ગુજરાત પ્રવાસે, જાણો ક્યા કાર્યક્રમમમાં આપશે હાજરી

Mohan Bhagwat Gujarat Visit: RSS વડા મોહન ભાગવત આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે. તેઓ 23,24 અને 25 જુલાઈના રોજ ગુજરાતમાં રહેશે. Gsc બેંક ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ખાતે કાર્યક્ર્મમાં હાજરી આપશે. સંઘની ભગીની સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતીના એક કાર્યક્રમમાં આજે હાજર રહેશે. અખિલ ભારતીય પદાધિકારી અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.  23 અને 24 જુલાઈ બે દિવસીય અભ્યાસ વર્ગ યોજાશે. દેશના તમામ રાજ્યમાંથી અભ્યાસ વર્ગમાં લોકો જોડાશે. દેશમાં શુ નવું થઈ રહ્યું છે અને થાય છે તે બાબતે ચર્ચા કરવામાં આવશે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર

ગાંધીનગરઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. અમિત શાહ આજે અને આવતીકાલે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. આજે સવારે 11 વાગ્યે એફએસએલ યુનિવર્સિટી ખાતેથી ગુજરાત પોલીસની ઇ-એફઆઈઆર સિસ્ટમ ઉપરાંત ટેક્નોલોજી આધારિત નવી સેવાઓનો પ્રારંભ કરાવશે.

તો બપોરે 2 વાગ્યે અમિત શાહ માણસા ખાતે અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે નવનિર્મિત ઔદ્યોગિક રસોડાના ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજરી આપશે. તે પછી માણસામાં મહાત્મા ગાંધી પુસ્તકાલયના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરશે. આ સાથે માણસા નગરપાલિકાના સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ પણ કરશે. તો બપોરે પોણા ચાર વાગ્યે માણસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. તો રવિવારે અમિત શાહ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

તે સિવાય અમિત શાહ ગાંધીનગરમાં VISWASમાં પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પોલીસના સ્ટેટ લેવલ કમાન્ડ અને કંન્ટ્રોલ સેન્ટર ‘ત્રિનેત્ર’નું ઉદ્ધાટન પણ કરશે. ગાંધીનગરમાં આ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ તેઓ માણસાની મુલાકાત કરશે જ્યાં વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલી ઔદ્યોગિક રસોડાના ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજરી આપશે.

આ પણ વાંચોઃ

<a href="https://ift.tt/OHGD0m4 Film Awards 2022: નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં છવાઈ ગઈ સૂર્યાની 'Soorarai Pottru' ફિલ્મ, જાણો આ ફિલ્મને કેટલા એવોર્ડ મળ્યા

<a href="https://ift.tt/EOUpC0k Film Awards: 68માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત, જાણો કોને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ

<a href="https://ift.tt/YcvFGVP Court : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મુકેશ અંબાણી અને પરિવારના સભ્યોની સુરક્ષા ચાલુ રાખવાની મંજૂરી આપી

Jioનો ખુબ કામનો પ્લાન, એક રિચાર્જમાં 4 લોકો વાપરી શકે છે દર મહિને 200GB, Netflix-Prime પણ ફ્રી.........

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..