Skip to main content

Jamnagar: 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી જામનગર ખાતે કરાશે, જાણો

Jamnagar: આગામી 1લી મે, 2023ના દિવસે ગુજરાતનો સ્થાપના દિવસ છે, અને આ પ્રસંગે આ વખતે રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવશે. માહિતી પ્રમાણે, આ વખતે રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી જામનગરમાં કરવામાં આવશે. 1 મેના રોજ જામનગર ખાતે રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ પણ હાજર રહેશે.

જામનગર ખાતે આ ઉજવણીને લઇને ટાઉનહોલથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી પરેડ યોજાશે, પેલેસ ગ્રાઉન્ડ ખાતે શસ્ત્ર પ્રદર્શન અને લોકાર્પણનું ખાત મૂહર્ત સહિતના કાર્યક્રમો યોજાશે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. તંત્ર દ્વારા આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કલેકટર બી.એ.શાહ આજે સાંજે ૬ કલાકે પત્રકાર પરીષદમાં કાર્યક્રમ અંગેની વિસ્તૃત માહિતીઓ આપશે.

Jamnagar: રોડ પર પાર્ક કરેલા વાહનોમાંથી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ

જામનગર:  જામનગરમાં રસ્તા પર પાર્ક વાહનોમાંથી જીરૂ ચોરનારી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ છે.    જામનગરના જોડિયાના એક પેટ્રોલપંપ પાસે ટ્રકમાંથી 258 મણ જીરુ જેની કીમત 17 લાખ થાય તેની ચોરી થઈ હતી. વેપારી યાર્ડમાંથી જીરૂ ભરી લાવ્યો હતો. ત્યારે રાત્રિના સમયે આ બનાવ બન્યો હતો. જે બાદ જામનગર એલસીબી આ ગેંગને ઝડપી પાડવા કામે લાગી હતી.

જામનગર પોલીસે દડીયા ગામ પાસે વોચમાં રહી ગોધરાની તાલપત્રી ગેંગને આઈશર ગાડી તથા ચાર ઇસમો ખાલીદ ઉર્ફે ડાંગરી ઉર્ફે ભુરીયો યાકુબ શેખ, ઇરફાન અબ્દુલહમીદ શેખ, ફૈસલ યાકુબ શેખ, સુફીયા યાકુબ શેખને પકડી પાડી તેમની પાસેથી 225 મણ જીરૂ, આઈશર ગાડી, 3 મોબાઈલ વગેરે મળી 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ચોરીમાં સંડોવાયેલા રમેશ જાળીયા આદિવાસી અને સુલેમાન અબ્દુલ ગની કઠડીને પોલીસે ફરાર જાહેર કર્યા છે.

આરોપીઓ તાલપત્રી  ગેંગના સભ્યો છે. તેઓ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ રાજ્યમાં હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ તથા હોટલ પર રાત્રિના ટ્રક, માલ ભરેલા વાહન રાખેલા હોય તેના પર ચડી તાલપત્રી કાપી માલ ચોરી કરીને લઈ જતાં. આરોપીઓ વિરુદ્ધ ગોધરા, સાયલા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, એમ.પી. વગેરેમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ની પરિકલ્પનાને નક્કર સ્વરૂપ આપવાના ધ્યેય સાથે ગુજરાત સરકાર દ્વારા આયોજિત 'સૌરાષ્ટ્ર તમિલ સંગમ' મહોત્સવ પર પોતાના વિચાર રજૂ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ.#STSangamam pic.twitter.com/QMD6gxjIYH
— CMO Gujarat (@CMOGuj) April 26, 2023

સંસ્કૃતિઓના સાયુજ્ય અને
સદીઓના સંબંધના મહોત્સવ 'સૌરાષ્ટ્ર તમિલ સંગમ' નું આજે સોમનાથની પાવન ભૂમિ પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે સમાપન.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ અવસરે વર્ચ્યુઅલી જોડાઈને આપશે પ્રેરણાત્મક સંબોધન.#STSangamam pic.twitter.com/8nnlYaF3dO
— CMO Gujarat (@CMOGuj) April 26, 2023

ગુજરાતમાં ‘SWAGAT’ સેવાના પ્રારંભક શ્રી નરેન્દ્રભાઈ મોદી જનસમસ્યાના ત્વરિત નિવારણના 20 વર્ષની ઉજવણી નિમિત્તે તા.27 એપ્રિલના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આયોજિત વિશેષ ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમમાં ઓનલાઇન જોડાશે. pic.twitter.com/QTANVpfD58
— CMO Gujarat (@CMOGuj) April 25, 2023

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..