Skip to main content

છલલ 24 કલકમ રજયન 184 તલકમ વરસદ આ વસતરમ સબલધર 7 ઇચ વરસદ ખબકય

Rain In Gujarat: રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને હજુ પણ આગામી પાંચ દિવસે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના મતે  દક્ષિણ ગુજરાત પર બનેલા સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં તો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વલસાડ, સુરત, નવસારી, નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદ અને પવનના કારણે માછીમારોને વોર્નિંગ આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. માંડવી, મુન્દ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણના માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના તાલુકામાં મેઘમહેર થઈ છે. આવો જોઈએ ક્યાં કેટલો વરસાદ પડ્યો....

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 184 તાલુકામાં નોંધાયો વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલસાડ અને પારડીમાં સાત ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કામરેજ, ખેરગામમાં છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં પલસાણા, ધરમપુર, વાપીમાં સાડા પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ઉમરગામ, વાલોડમાં પાંચ પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કેશોદ, વિસાવદર, કુતિયાણામાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના માંડવીમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કોડિનાર, વ્યારા, ચીખલી, સોનગઢમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વાલોડ, ડોલવણ, જૂનાગઢમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કપરાડા, ખંભાળીયા સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના મહુવામાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સરસ્વતિ, બોડેલી, વાંસદામાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ઉપલેટા, આહવા, માંગરોળમાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વઘઈ, ગણદેવી, સુત્રાપાડામાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગાંધીનગર, ધોરાજી, સુરત શહેરમાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બરવાડા, મોરવાહડફ, વેરાવળમાં બે બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં પાટણ, તાલાલા, કડીમાં બે બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ચાણસ્મા, વંથલી, ડેડીયાપાડામાં દોઢ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મેંદરડા, ગોધરા, બગસરામાં દોઢ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં માણાવદર, જામકંડોરણામાં દોઢ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ભેંસાણ, સિદ્ધપુર, માલપુરમાં દોઢ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જોડીયા, શિનોર, ઉમરેઠમાં દોઢ ઈંચ વરસાદ

Join Us on Telegram: https://ift.tt/QR9Ywqk>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..