
<p><strong>Gujarat Weather:</strong> રાજ્યમાં ચોમાસા માટે ગુજરાતવાસીઓએ રાહ જોવી પડશે, હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. અમુક જગ્યાએ છુટા છવાયો વરસાદ પડશે, દક્ષિણ ગુજરાત - ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે હાલ પશ્ચિમ બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ચોમાસું ઓડિશા સુધી પહોંચ્યું છે. અમદાવાદમાં 37-38 ડિગ્રી તાપમાન રહી શકે છે.<br /><br /> </p>
Comments
Post a Comment