Rain Gujarat:રાજ્યમાં ચોમાસાના આગમન સાથે રાજયભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એક નજર કરીએ છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ પર

હવામાન વિભાગે આગામી 4 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંઘાયા જાણીએ...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં નોંધાયો વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના બારડોલીમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના મહુવામાં પોણા પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં પોણા પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં નવસારી તાલુકામાં સવા પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં સાડા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલસાડ તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં નવસારીના ગણદેવીમાં સવા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં નવસારીના જલાલપોરમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં તાપીના વ્યારામાં ચાર ઈંચ વરસાદ

વલસાડના પારડીમાં પોણા ચાર ઈંચ વરસાદ

ખેરગામ, ચીખલીમાં પોણા ચાર ઈંચ વરસાદ

ધરમપુર,સુરત શહેરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

ડોલવણમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

મુન્દ્રા, કામરેજ, વલ્લભીપુરમાં અઢી અઢી ઈંચ વરસાદ

વાપી, કપરાડા, નેત્રંગમાં બે બે ઈંચ વરસાદ

ઉમરપાડા, સોનગઢ, ભાવનગરના મહુવામાં બે બે ઈંચ વરસાદ

માંડવી, ઉમરગામ,લાઠીમાં પોણા બે ઈંચ વરસાદ

ખંભાળીયા, સુબીર, સંખેડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ

મુળી, સાવરકંડુલા, જેતપુરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ

ચોર્યાસી, ચુડા, વાસદામાં દોઢ દોઢ ઈંચ વરસાદ

ભાવનગર, ડાંગ, વઘઈમાં સવા સવા ઈંચ વરસાદ

સોજીત્રા, ધોરાજી, કડાણામાં એક એક ઈંચ વરસાદ

લખતર, ઉચ્ચછ, સંખેશ્વરમાં એક એક ઈંચ વરસાદ

ધંધુકા, ધોલેરા, અબડાસામાં એક એક ઈંચ વરસાદ

Comments
Post a Comment