Skip to main content

Gujarat Monsoon: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ, નવસારીમાં આભ ફાટ્યું, જૂનાગઢ જળબંબાકાર

Gujarat Monsoon: રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. મેઘરાજાએ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતને પણ ઘમરોળી દીધા છે. આ દરમિયાન રાજ્યમાં  246 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ પડ્યો છે. 36 તાલુકામાં દોઢ ઈંચ, 19 તાલુકામાં સવા ઈંચ તથા 20 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે. હાલ બંગાળમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ અને ગુજરાત તરફ આવતી મોનસૂન ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.રાજ્ય પર એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતભરમાં ભારે વરસાદનું અનુમાન છે. તો એવા સાત જિલ્લા છે. જ્યાં અતિભારે વરસાદના અનુમાનને જોતા રેડ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે ભારે વરસાદના અનુમાન મુજબ રાજ્યના 2 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ઓરેંજ એલર્ટ તો 7 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 જુલાઇથી વરસાદનું જોર ઘટશે. ગુજરાતમાં હાલ ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. અતિ ભારે વરસાદના અનુમાનને લઇને હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ આપ્યું છે.   આજે કચ્છ,જૂનાગઢ,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા  ઓરેંજ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર,સુરત,નવસારી,આણંદ,વડોદરામાં વરસાદની તીવ્રતાને લઇને યલો અલર્ટ જાહેર કર્યું છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવી છે.

રાજ્યમાં  ક્યાં કેટલો પડ્યો વરસાદ

રાજ્યના 246 તાલુકામાં નોંધાયો વરસાદ

નવસારી તાલુકામાં 12 ઈંચ વરસાદ

નવસારીના જલાલપોરમાં સવા 11 ઈંચ વરસાદ

જૂનાગઢ શહેર, તાલુકામાં પોણા 10 ઈંચ વરસાદ

ભાવનગરના ઉમરાળામાં પોણા 8 ઈંચ વરસાદ

નવસારીના ખેરગામમાં સાડા 7 ઈંચ વરસાદ

જૂનાગઢના મેંદરડામાં સવા 7 ઈંચ વરસાદ

દ્વારકાના ખંભાળીયામાં 7 ઈંચ વરસાદ

ભાવનગરના વલ્લભીપુરમાં સાડા 6 ઈંચ વરસાદ

નવસારીના ગણદેવીમાં સાડા 6 ઈંચ વરસાદ

જૂનાગઢના વિસાવદરમાં સવા 6 ઈંચ વરસાદ

ભરૂચના વાગરામાં પોણા 6 ઈંચ વરસાદ

બોટાદ તાલુકામાં સવા 5 ઈંચ વરસાદ

અમદાવાદ શહેરમાં પાંચ ઈંચ વરસાદ

જૂનાગઢના કેશોદમાં પાંચ ઈંચ વરસાદ

ભાવનગરના મહુવામાં પોણા પાંચ ઈંચ વરસાદ

વલસાડના ધમરપુરમાં સાડા ચાર ઈંચ વરસાદ

અમદાવાદના સાણંદમાં સાડા ચાર ઈંચ વરસાદ

જૂનાગઢના વંથલીમાં સવા ચાર ઈંચ વરસાદ

નવસારીના ચીખલીમાં સવા ચાર ઈંચ વરસાદ

ગાંધીનગરના દેહગામમાં ચાર ઈંચ વરસાદ

વલસાડના પારડી, વાપીમાં ચાર ઈંચ વરસાદ

વલસાડના કપરાડા, ઉમરગામમાં પોણા ચાર ઈંચ વરસાદ

તાપીનો ડોલવણ અને વાલોડમાં પોણા ચાર ઈંચ વરસાદ

સુરતના ચોર્યાસીમાં પોણા ચાર ઈંચ વરસાદ

મહુવા, દસાડા, વીરપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ

કરજણ, ભાવનગર, બાબરા, બરવાળામાં સવા ત્રણ ઈંચ વરસાદ

લિલિયા, ગીર ગઢડા, કોટડાસાંગાણીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

જામનગર, ઉના, કુતિયાણામાં પોણા ત્રણ ઈંચ વરસાદ

બોરસદ, લિંબડી, સુઈગામ, માંડવી, રાપરમાં અઢી ઈંચ વરસાદ

અમરેલી, ચૂડા, લખતર, પાલિતાણામાં અઢી ઈંચ વરસાદ

પલસાણા, મહુધા, જામકંડોરણા, જોટાણામાં સવા બે ઈંચ વરસાદ

વડીયા, લોધિકા, વ્યારા, કપડવંજમાં સવા બે ઈંચ વરસાદ

જોડીયા, કોડીનારા, હાંસોટ, સંતરામપુરમાં એક એક ઈંચ વરસાદ

વિરમગામ, દાહોદ, અમીરગઢમાં એક એક ઈંચ વરસાદ

મોરવાહડફ, ભેંસાણ, લુણાવાડામાં એક એક ઈંચ વરસાદ

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..