Skip to main content

Amreli: ખાંભાના મોટા સમઢિયાળા ગામે પરિણીતાની ભરબજારમાં હત્યાથી ચકચાર

Amreli News: અમરેલીના ખાંભાના સમઢિયાળા ગામે હત્યાની ઘટના બની છે. પરિણીત મહિલા હેતલબેન દાફડાની તીક્ષ્ણ હથિયારના ઘા મારી ભરબજારમાં હત્યા કરવામાં આવી છે. સમઢિયાળા ગામની જાહેર બજારમાં ભાવેશ ઉર્ફે શકિત દાફડા નામના ઈસમે તીક્ષણ હથિયાર મારી મહિલાની હત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. બનાવના પગલે સાવરકુંડલા ડી.વાય.એસ.પી. હરેશ વોરા, ખાંભા પોલીસ સ્ટાફ દોડી આવ્યા હતા. હાલ મહિલાની ડેડબોડી પી.એમ માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને આરોપીને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

થોડા દિવસ પહેલા અમરેલીના વાંકિયામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. શ્રમિક પરિવારની સગીરાને યુવકે જન્મ દિવસ ઉજવવાના બહાને હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. સગીરા સ્કૂલે જતી હતી ત્યારે રસ્તામાંથી જ તેને મોટર સાયકલ બેસાડી તે લઈ ગયો હતો અને પરત ફરતી વખતે બાઇખ પૂરઝડપે ચલાવતાં ટ્રેક્ટર સાથે અથડાવ્યું હતું. જેમાં તે અને સગીરા બંને ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ સંદર્ભે સગીરાના પિતાએ વાંકિયા ગામે રહેતા તુષાર અશોકભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીએ તેમની દિકરી વાળી સગીરવયની હોવાનું જાણવા છતા, લલચાવી, ફોસલાવી તેની સાથે ગંદુ કામ કરવાના ઇરાદે બે મહિના પહેલા સ્કૂલે જતી હતી ત્યારે ચલાલા ખાતે કોઇ હોટલમાં લઇ જઇ બે વાર શરીર સંબંધ બાંધ્યો હતો. ઉપરાંત ત્રણ દિવસ પહેલા તેમની દિકરીનો જન્મ દિવસ હતો ત્યારે આરોપીએ તેનો બર્થ ડે ઉજવવાના બહાને સ્કૂલે જતી હતી ત્યાંથી તેને મોટર સાયકલમાં બેસાડી ફરીથી ચલાલા કોઇ હોટલમાં લઇ જઇને કિસ, શારીરીક અડપલા કરી જાતીય સતામણી કરી હતી. આ દરમિયાન માતા-પિતા તેની દિકરીને ગોતે છે તેવી ખબર પડી જતા, મોટર સાયકલ પુરઝડપે ચલાવી આગળ જતા ટ્રેક્ટરના પાછળના ભાગે ભટકાવ્યું હતું. જેમાં બંનેને ઇજા થઈ હતી.

આ પણ વાંચોઃ

વરસાદ ખેંચાતા આ જિલ્લાઓમાં સિંચાઈ માટે 10 કલાક અપાશે વીજળી અને છોડાશે પાણી, 12 લાખ ખેડૂતોને થશે ફાયદો

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફરની હાજરી, હાઈડ્રોજનની શોધ શરૂ, ISRO એ આપ્યું અપડેટ

મુસ્લિમ ટોળાએ બુરખો પહેરેલી મહિલા અને તેની સાથે મુસાફરી કરી રહેલા હિન્દુ પુરુષ પર કર્યો હુમલો, વીડિયો થયો વાયરલ

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..