Skip to main content

નવરાત્રિને લઇને અંબાજી મંદિર મેનેજમેન્ટનો નિર્ણય, જાણો ગરબે રમવા અને પ્રવેશ માટે ક્યાં નવા નિયમો ઘડાયા

અંબાજી:મા આદ્યશક્તિની સાધના આરાધના અને ઉપાસનાનું પાવન પર્વ નવરાત્રિનો આજથી પ્રારંભ થઇ ચૂક્યો છે. નવરાત્રિમાં શક્તિપીઠ અંબાજીમાં ગરબે ઘૂમવા અને પ્રવેશને લઇને કેટલાક નિયમો બનાવવામાં આવ્યાં છે.

અંબાજી મેનેજમેન્ટ તંત્રે નવરાત્રિમાં  અંબાજીમાં ગરબે ઘૂમવાને લઇને કેટલાક નિયમો ઘડ્યા છે. જે મુજબ મહિલા અને પુરુષો સાથે નહીં ગરબા નહી  રમી શકે. મંદિરમાં મહિલાઓ અને બાળકોને ગેટ નંબર 7થી પ્રવેશ મળશે. મહિલાઓ ચાચર ચોકમાં અને પુરૂષોને શકિતદ્વારથી પિત્તળ ગેટની વચ્ચેના ચોકમાં ગરબા રમવાના રહેશે.   તમામ ભક્તોને ઓળખપત્ર દર્શાવ્યા બાદ જ ગરબા રમવા માટે પ્રવેશ મળશે.

તો બીજી તરફ નવરાત્રિને લઈને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે રાસ-ગરબામાં રાત્રે 12 વાગ્યે માઈક સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લંઘન કરનાર સામે ધરપકડ સહિતના પગલા લેવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે.

નવરાત્રીના પહેલા નોરતે અંબાજીમાં માંય ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં યાત્રાળુઓનો મોટો ઘસારો જોવા મળી રહયો છે. મંદિરમાં પ્રવેશતાં જ ભકતોનો ધસારો જોવા મળે છે. નવરાત્રીના પ્રારંભે અંબાજી મંદિર ભ્કતોના જય અંબે નાદથી ગૂંજી ઉઠ્યો અને ભક્તિમય માહૌલ સર્જાયો છે.

આ પણ વાંચો

<a href="https://ift.tt/25CwdkL Attack: રાજ્યમાં હાર્ટ અટેકથી વધુ એક યુવકે ગુમાવી જિંદગી, પાદરાના અરિહંત કોમ્પલેક્ષમાં અચાનક ઢળી પડ્યો

<a href="https://ift.tt/uBOSn4D Rain forecast: આજે અને આવતી કાલે રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

<a href="https://ift.tt/8EU6k5l મેચ દરિયાન ગરમીના કારણે સ્ટેડિયમમાં 10થી વધુ લોકો ચક્કર બાદ ઢળી પડ્યાં, ઇમરજન્સીના 568 કેસ નોંધાયા

<a href="https://ift.tt/9KLShtG War: ગાઝામાં આઈસક્રીમ ટ્રકોમાં ભરવામાં આવી રહી છે લાશો, ઈઝરાયેલે ત્રણ તરફથી હુમલાની કરી જાહેરાત... વાંચો 10 મોટા અપડેટ્સ

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..