Skip to main content

Gujarat: આજથી આંગણવાડીના કર્મચારીઓ હડતાળ પર, બે મહિનાથી નથી મળ્યો પગાર

Gujarat:  આજથી રાજ્યના આંગણવાડીના કર્મચારીઓ અનિશ્વિત કાળ સુધી હડતાળ પર ઉતરશે. આંગણવાડી કર્મચારીઓની હડતાળને પગલે રાજ્યની 58 હજાર આંગણવાડીઓને અનિશ્ચિત સમય સુધી તાળા લાગશે.

આંગણવાડીના કર્મચારીઓને બે મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. તે સિવાય મસાલા અને અન્ય ચીજવસ્તુઓના પણ આઠ- આઠ મહિનાથી બિલ પાસ કરવામા આવ્યા નથી. તો આંગણવાડીના મકાનોનું આઠ મહિનાથી ભાડુ ન મળ્યાનો પણ કર્મચારીઓએ આરોપ લગાવ્યો હતો.

કર્મચારીઓએ આરોપ લગાવ્યો હતો કે આંગણવાડીમાં આપેલા ફોન પણ ચાલતા નથી. ત્યારે વિવિધ પડતર પ્રશ્નોએ અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતા માત્ર આશ્વાસન સિવાય કશું જ મળ્યું નથી. આખરે વારંવારની રજૂઆતથી કંટાળીને હવે આંગણવાડીના કર્મચારીઓએ હડતાળએ અનિશ્વિત સમય સુધી હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો હતો.

તાજેતરમાં જ રાજ્ય સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી હતી. આ સહાયકોને પગાર તરીકે પ્રાથમિક વિભાગમાં 21 હજાર રૂપિયા માસિક પગાર મળશે, માધ્યમિક વિભાગમાં 24 હજાર રૂપિયા માસિક પગાર મળશે જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં 26 હજાર રૂપિયા માસિક પગાર મળશે. આ ભરતી 11 મહિનાના કોન્ટ્રાક્ટ આધારિત હશે .  શાળા વ્યવસ્થાપન સમિતિ જ્ઞાન સહાયકો સાથે કરાર કરશે.

પ્રાથમિક વિભાગમાં TET-2 પરીક્ષામાં પાસ ઉમેદવાર અરજી કરી શકે છે.. માધ્યમિક વિભાગમાં TAT(S) પાસ ઉમેદવાર અરજી કરી શકે છે. આ ઉમેદવારોની વય મર્યાદા 40 વર્ષની રહેશે

શરતો

1 ) આ કરારની મુદત  ૧૧ માસની છે , એટલે કરારની મુદત પુરી થતાં આપ કામગીરી ઉ૫૨થી છુટા થયેલા ગણાશો. ૧૧ માસ પછી રીવ્યુના અંતે જ્ઞાન સહાયકની કામગીરી સંતોષકારક જણાશે તો શાળા વ્યવસ્થાપન સમિતિ(SMC) દ્વારા સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

2 ) આ જગ્યાની આપની કામગીરી/વર્તણૂક સંતોષકારક નહીં જણાય તો કોઇ પણ જાતની નોટીસ વગર  કરારનો અંત લાવવામાં આવશે. આ૫ના પક્ષે  કરારનો અંત લાવવા માટે એક માસની નોટીસ આપવાની રહેશે.

3 ) આ કામગીરી માટે  રૂ. ૨૧૦૦૦ /- ( એકવીસ હજાર પુરા) ઉચ્ચક માનદ વેતન ચૂકવવામાં આવશે. કરા૨ની મુદત દરમિયાન ઉકત ઉચ્ચક માનદવેતન ઉપર કોઈ પણ પ્રકારનો વધારો, ઇજાફો, ભથ્થાં કે અન્ય નાણાંકીય લાભ મળવાપાત્ર નથી.

આ જગ્યા પર શાળા કક્ષાએ નિયમત શિક્ષકોની ભરતી થતાં, અથવા પ્રતિની રજા કે લાંબી ૨જા ૫૨ ગયેલ શિક્ષક પાછા ફરે, અથવા બદલીથી કોઈ શિક્ષક હાજ૨ થયેથી; અગીયાર  માસ માટે, બે માંથી જે વહેલું હોય તેટલા સમય માટે ઉચ્ચક માનદવેતન મળવાપાત્ર થશે. એટલે કે ૧૧ માસની મુદત પહેલા કોઇ નિયમિત શિક્ષક હાજર થાય તો જ્ઞાન સહાયકને ૧૧ માસની મુદત પહેલા છૂટા કરવામાંઆવશે અને તેમણે બજાવેલ ફ૨જના સમય માટેનું જ માનદ વેતન મળવાપાત્ર થશે.

આ જગ્યા માટે નિયત કરવામાં આવેલ કર્તવ્યો અને ફરજો બજાવવાની રહેશે. તેમજ શાળા વ્યવસ્થાપન રામિતિ દ્વારા વખતો વખત આપની કામગીરીને અનુરૂપ નિર્દેશ કરવામાં આવતી કામગીરી ક૨વાની ૨હેશે. શાળામાં ફરજપાલન માટે નિયત કરેલ સમય પ્રમાણે પૂર્ણકર્ણાલન હાજરી આપવાની રહેશે.

આ કરારની અર્વાધ પૂર્ણ થતાં કામગીરી ઉ૫૨ ચાલુ રહેવા/atવીલ કરાર ક૨વા માટેનો કોઈ હકદાવો કરી શકાશે નહી.

7 )કરારના સમયગાળા દરમ્યાન અવસાન થાય/એક તરફી કરારનો અંત લાવો તો તમોએ બજાયેલ સમયગાળાની એકત્રિત લેણી ૨કમ તેઓના કુટુંબીજનોને/તમોો મળવાપાત્ર થશે. બીજા કોઈ નાણાંકીય લાભ એક્ષગ્રેસીયા લાભ કે રહેમરાહે નોકરી જેવા અનુષાંગિક લાભ મળવાપાત્ર થશે નહી.

જે તે શાળાના અધિકૃત આચાર્યની ૫૨વાનગી વગર આપ મુખ્યમથક છોડી શકશો નહી. જ્ઞાન સહાયકએ શાળામાં કામકાજનાં દિવસો દરમિયાન શાળા સમય તેમજ જરૂર જણાયે શાળાના શૈક્ષણિક સમય ઉપરાંત વધારાના સમય શાળામાં રોકાઇને ઉપચારાત્મક શિક્ષણ, મૂલ્યાંકન, તાલીમ, હોમ ર્નિંગ સહિતની તમામ પ્રકા૨ની શૈક્ષણિક અને સહ શૈક્ષણિક વગેરે પ્રવૃતિઓ ક૨વાની ૨હેશે.

વેકેશનના સમયગાળા દરમિયાનનું ઉચ્ચક માનદવેતન મળવાપાત્ર રહેશે નહીં.

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..