Accident:મોરબી નજીક વધુ એક ગમખ્વાર અકસ્માત, હિટ એન્ડ રનની ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોએ ગુમાવી જિંદગી

Accident: રોડ અકસ્માતે વધુ એક પરિવારનો ભોગ લીધો છે, મોરબી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકો મોતને ભેટયા,પરિવાર બાઇક પર એક બર્થ ડે પાર્ટીમાં હાજરી આપીને પરત ઘરે જતો હતો આ સમયે કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

મોરબી નજીક વધુ એક અકસ્માતની ઘટના બની છે અહીં હિટ એન્ડ રનની બનેલી ઘટનામાં પિતા,પુત્ર અને પુત્રી સહિત ત્રણ લોકોના મોત થયા છે. પાણીપુરીનો ધંધો કરતો યુવક તેની પત્ની પુત્ર પુત્રી સહિત બાઇક પર એક બર્થ ડે પાર્ટી મનાવીને આવતા હતા. તેઓ બાઇક પર વવાણિયા ગામે પરત ફરતા હતા. આ દરમિયાન અજાણ્યા વાહને ઠોકર મારતા ત્રણેયના મોત થયા છે તો પત્ની અને પુત્રીને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા. પરિવારના ત્રણ સભ્યોના એક સાથે મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો

Uttarkashi Tunnel Rescue Operation: આઠ વાગ્યા સુધીમાં બહાર આવી શકે છે સુરંગમાં ફસાયેલા મજૂરો, રેસ્ક્યૂ ટીમના સભ્યએ આપી જાણકારી

Israel-Hamas war: ગાઝામાં સીઝફાયર અગાઉ ઇઝરાયલના હુમલામાં 100 લોકોના મોત, હમાસ સાથેની ડીલ તૂટવાનો ખતરો

Gandhinagar: હાર્ટે એટેકના કેસો વધતા સરકારનો મોટો નિર્ણય, પોલીસ બાદ હવે રાજ્યના 2 લાખ શિક્ષકોને આપવામાં આવશે CPR તાલીમ

NRG News: UK અભ્યાસ માટે ગયેલા ચાણસ્માના યુવકે કરી આત્મહત્યા, માતા-પિતાની માફી માંગતો ઓડિયો બનાવી ભર્યુ અંતિમ પગલું

Comments
Post a Comment