
<p>ખેડૂતો માટે માઠા સમાચાર હવામાન વિભાગની સૌથી મોટી આગાહી રાજ્યમાં 25 અને 26 નવેમ્બરે પડશે કમોસમી વરસાદ રાજ્યના સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે વેસ્ટ બેંગોલ અને અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધતાની સાથે જ રાજ્યમાં વરસાદ પડી શકે છે હાલ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું નલિયામાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાતા ઠંડીનો ચમકારો.</p>
Comments
Post a Comment