
<p><strong>Gujarat Politics:</strong> લોકસભાની ચૂંટણીના પગલે આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં યોજાશે ફરી વેલકમ પાર્ટી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભરતી મેળો યોજાશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના સ્થાનિક નેતાઓ કેસરીયો કરશે. સાથે જ કૉંગ્રેસ, AAPના ચૂંટણી લડ્યા હોય તેવા કેટલાક નેતાઓ પણ ભાજપમાં જોડાશે. સાથે જ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખો, અન્ય પક્ષના પૂર્વ હોદેદારો અને વિવિધ સમાજના આગેવાનો પણ કેસરિયો કરશે.</p>
Comments
Post a Comment