
<p>Gujarat Politics | ઉનાના કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ. ઉનાનો તોડકાંડ મામલે આપી માહીતી. પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ. ઉનાના પીઆઇ ગૌસ્વામી દોષિત જાહેર થયા છતા પણ પોલીસ પકડ બહાર કેમ છે.. પોલીસે ન્યાયીક તપાસ કરવી જોઇએ. સરકાર અને સરકાર ના ઉપલા અધિકારીઓ ની નીચેના અધિકારીઓ પકડ નથી. ઉના તોડકાન્ડ બાદ સરકાર નું નાક કપાયું છે. સરકારે પોતાનું નાક બચાવું જોઈએ..</p> <p>ઉનાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પંજા વંશની ભાજપમાં જોડાવવાને લઈ પ્રતિક્રિયા. ભરતી મેળો આજકાલ થી ચાલતો નથી. લોક સભાની ચુંટણી બાદ અન્ય ચૂંટણી આવશે. માર્કેટમાં લોકોને જે વાતો કરવી હોય તે કરે. મારાથી કોઈને રોકી શકાતા નથી.</p>
Comments
Post a Comment