
<p>Gujarat Winter | રાજ્યમાં ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગએ કરી ઠંડી વધવાની આગાહી. રાજ્યમાં કડકડતી ઠંડીથી રાહત નહીં મળે. ગાંધીનગર 11 અને ડીસા 11.10, નલિયા 12.10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે. ગાંધીનગર અને ડિસામાં ઠંડી સૌથી વધુ નોંધાઇ છે. પવનનની ગતિ 6 કિમીની ઝડપે રહેશે.</p>
Comments
Post a Comment