Skip to main content

પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનારા 14365 ઉમેદવારોની અરજી થઈ રદ્દ, જુઓ તમારું નામ તો નથીને યાદીમાં

Gujarat Police Recruitment 2024: પોસઈ તથા લોકરક્ષક ભરતીને લઈને ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે મોટી જાહેરાત કરી છે. હસમુક પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે, પોસઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનાર ફી ભરવાપત્ર ઉમેદવારોએ ફી ભરી ના હોય તેવા ઉમેદવારોની યાદી વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. આ ટ્વીટ અનુસાર ભરતી બોર્ડ દ્વારા ફી ન ભરી હોય તેવા 14365 ઉમેદવારોની અરજી રદ્દ કરવામાં આવી છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે જે ઉમેદવારોએ અરજી કરેલ છે તે પૈકી General કેટેગીરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી. પરંતું General કેટેગીરીના કુલ ૧૪૩૬૫ ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવે છે.

પોસઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનાર ફી ભરવાપત્ર ઉમેદવારોએ ફી ભરી ના હોય તેવા ઉમેદવારોની યાદી વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) May 18, 2024

જો રદ્દ કરેલ અરજીઓ પૈકી કોઇ ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો, ફી ભર્યા અંગેની રસીદ ટપાલ/કુરીયર મારફતે તા.૨૫/૦૫/૨૦૨૪ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ ૧૨, સરિતા ઉદ્યાન સામે, સેકટર ૯, ગાંધીનગર ૩૮૨૦૦૭ ખાતે મળે તે રીતે પુરાવો મોકલી આપવો. તા.૨૫/૦૫/૨૦૨૪ બાદ મળેલ કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિં.

અરજી રદ્દ કરવામાં આવેલ છે તેની યાદી જોવા માટે અહીં કલીક કરો......

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં લોકરક્ષકની 12,472 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 1 માર્ચ, 2024 થી શરૂ થઈ હતી અને 20 માર્ચ, 2024 ના રોજ તેનો અંત આવ્યો હતો.

પદ માટે લાયકાત:

ઉમેદવારએ ધોરણ 12 (10+2) પાસ કરેલું હોવું જોઈએ.

ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

ઉમેદવારને ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.

પરીક્ષા પદ્ધતિ:

લોકરક્ષક ભરતી માટે પરીક્ષા બે તબક્કામાં યોજાશે - પ્રારંભિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા.

પ્રારંભિક પરીક્ષા એક ઓનલાઈન MCQ પરીક્ષા હશે જેમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતી ભાષા અને અંકગણિતના પ્રશ્નોનો સમાવેશ થશે.

મુખ્ય પરીક્ષા એક ઓફલાઈન પરીક્ષા હશે જેમાં લેખિત પરીક્ષા અને શારીરિક કસોટીનો સમાવેશ થશે.

લેખિત પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, ગુજરાતી ભાષા, અંકગણિત અને વિજ્ઞાનના પ્રશ્નોનો સમાવેશ થશે.

શારીરિક કસોટીમાં દોડ, ઉંચી કૂદકો અને બેઠક ઉઠવાનો સમાવેશ થશે.

પસંદગી

ઉમેદવારોને પ્રારંભિક પરીક્ષામાં મેળવેલા તેમના માર્ક્સના આધારે મુખ્ય પરીક્ષા માટે પસંદ કરવામાં આવશે.

મુખ્ય પરીક્ષામાં મેળવેલા માર્ક્સ અને શારીરિક કસોટીના દેખાવના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખો:

અરજી શરૂ થઈ તારીખ: 1 માર્ચ, 2024

અરજીની છેલ્લી તારીખ: 20 માર્ચ, 2024

પ્રારંભિક પરીક્ષા તારીખ: જાહેર કરવામાં આવશે

મુખ્ય પરીક્ષા તારીખ: જાહેર કરવામાં આવશે

વેબસાઇટ:

વધુ માહિતી માટે, ઉમેદવારો ગુજરાત પોલીસની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે: https://ift.tt/XtgukHv>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..