Skip to main content

Gujarat Rain Update: રાજ્યમાં અનરાધાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં મેઘતાંડવ

Gujarat Rain Update:હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ હજુ પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ ગુજરાત પર આવતા રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે.  હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ રાજસ્થાન અને ગુજરાત તરફ આગળ વધી રહી છે પરિણામ સ્વરૂપ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સોથી વધુ ખેરગામમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 244 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં ખેરગામમાં 16 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ડાંગ-આહવામાં 11 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કપરાડામાં 11 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વઘઈમાં 10 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ધરમપુરમાં સાડા નવ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ડેડીયાપાડામાં સાડા નવ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલસાડમાં નવ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સાગબારામાં નવ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુબિરમાં સાડા આઠ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મૂડીમાં સાડા આઠ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વાંસદામાં સાડા આઠ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં સાડા આઠ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ચોટીલામાં આઠ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સંતરામપુરમાં આઠ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કુકરમુંડામાં સાડા સાત ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વાંકાનેરમાં સાડા સાત ઈંચ વરસાદ

હવામાન વિભાગના અનુમાન મુજબ 27 ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારો પર સિસ્ટમ પહોચતા  આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.  છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો અરવલ્લી જિલ્લાના મોડાસામાં પાંચ ઈંચ વરસાદ વરરસ્યો છે.  તો મેઘરજમાં ત્રણ ઈંચ,માલપુરમાં અઢી ઈંચ, ધનસુરા અને બાયડમાં બે-બે ઈંચ વરસાદ વરસતાં  મોડાસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે સર્વોદય નગર, ચાર રસ્તા,વિદ્યાકુંજ, આમનપાર્ક સહિતના વિસ્તારો જળમગ્ન બન્યા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 244 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં શહેરામાં સાત ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં પારડીમાં સાત ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં નાંદોદમાં સાત ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં હળવદમાં સાત ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વાપીમાં સાત ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ફતેપુરામાં સાડા છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કરજણમાં સાડા છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં પડધરીમાં સાડા છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ક્વાંટમાં છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં દોહાદમાં છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મોડાસામાં છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કડાણામાં સાડા પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં લુણાવાડામાં સાડા પાંચ ઈંચ વરસાદટ

છેલ્લા 24 કલાકમાં થાનગઢમાં પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મહુધામાં પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ચીખલીમાં પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં નડિયાદમાં પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગણેદવીમાં પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ઉમરપાડામાં પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં નિઝરમાં પાંચ ઈંચ વરસાદ

રાજ્યભર આજે પણ  અત્યંત ભારે વરસાદની આગાહી છે. આજે સાત જિલ્લામાં  અત્યંત ભારે વરસાદનું અનુમાન છે જેમાં અમરેલી,ભાવનગરમાં  ભારે વરસાદની શકયતાને જોતા વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત વડોદરા,ભરૂચ, સુરત,નવસારી,વલસાડ, સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી,અન્ય તમામ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો એક નજર કરીએ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 244 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં વઢવાણમાં સાડા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં શિનોરમાં સાડા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુરમાં સાડા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સાયલામાં સાડા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં લોધિકામાં સાડા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ખાનપુરમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મહુવામાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સોજીત્રામાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં લીમખેડામાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બાયડમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગરૂડેશ્વરમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વડોદરામાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કઠલાલમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં તિલકવાડામાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મહીસાગરના વિરપુરમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ઝાલોદમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સોનગઢમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કડીમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં દહેગામમાં ચાર ઈંચ વરસાદ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના અમીરગઢના ઈકબાલગઢમાં ભારે વરસાદથી અનેક રસ્તા જળમગ્ન બન્યાછે. ઈકબાલગઢ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. જો કે તાબડતોબ પાણી નિકાલની કામગીરી શરૂ  કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 244 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં ઉચ્છલમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બોરસદમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં નેત્રંગમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ડોલવણમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં હિંમતનગરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ટંકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કપડવંજમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

ભારે વરસાદના પગલે વડોદરા શહેરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને જોતો વડોદરામાં રેડ એલર્ટ આપ્યું છે. સતત વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. છાણી, નિઝામપુરા, સમા,અલકાપુરી વિસ્તારમાં  પાણી ભરાતા આસપાસની સોસાયટીમાં રહેતા લોકોની મુશ્કેલી વધી છે.  સતત વરસાદના કારણે વિશ્વામિત્રી 19 ફુટે

આજવા સરોવરની જળસપાટી 211.79 ફુટ  પહોંચી છે. જળસ્તર વધતાં આજવા સરોવરના 62 દરવાજા ખોલી પાણી છોડાવમાં આવી રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 244 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં જસદણમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વિરપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ધાનપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં માલપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં માંગરોળમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કોટડાસાંગાણીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બાલસિનોરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગોધરામાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ચુડામાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગોંડલમાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં આણંદમાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગઢડામાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગળતેશ્વર, ખેડામાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાપરમાં ત્રણ ઈંચ વરસાદ

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..