Ambalal Patel : Gujarat Cyclone Threat : ગુજરાત પર ત્રણ વાવાઝોડાનો ખતરો, બીજું ચક્રવાત હશે ખૂબ જ પ્રચંડ

Ambalal Patel : Gujarat Cyclone Threat : ગુજરાત પર ત્રણ વાવાઝોડાનો ખતરો, બીજું ચક્રવાત હશે ખૂબ જ પ્રચંડ

Weather update: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી વાવાઝોડાની અસરથી ભારે વરસાદનું અનુમાન વ્યક્ત ક્યું છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 7થી 14 નવેમ્બરની વચ્ચે બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. આ ચક્રવાત 'દાના' જેવુ સ્વરૂપ ધારણ કરી શકે છે. 18થી 25 નવેમ્બર . વચ્ચે બીજા એક ચક્રવાત બનવાની પણ શક્યતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે.અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં વાવાઝોડાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ડિસેમ્બરમાં બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સક્રિય થશે. 'અરબી સમુદ્રની સિસ્ટમ ઓમાન તરફ નહીં ફંટાય તો રાજ્યમાં ભારે વરસશે વરસાદની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે.

Comments
Post a Comment