Skip to main content
Republic Day Tableau: ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Republic Day Tableau: ગુજરાતને ગૌરવ અપાવે તેવા વધુ એક સમાચાર સામે આવ્યા છે. ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોને પ્રથમ ક્રમાંક મળ્યો છે. સ્વર્ણિમ ભારત વિકાસથી વિરાસતની થીમનો ટેબ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે. ગુજરાતના ટેબ્લો પ્રથમ ક્રમે આવ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુભકામના પાઠવી છે.
GLORY FOR GUJARAT!
Our magnificent tableau at the 76th Republic Day celebrations has bagged the FIRST PRIZE!
Themed "Swarnim Bharat: Virasat Ane Vikas," our tableau perfectly blended Gujarat's glorious past with its vibrant present, showcasing our state's rich cultural heritage… pic.twitter.com/MLk8ulF27Q
— Harsh Sanghavi (@sanghaviharsh) January 29, 2025
સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે,  ગુજરાત માટે ગૌરવ! ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં અમારા ભવ્ય ટેબ્લોને પ્રથમ પુરસ્કાર મળ્યો છે! "સ્વર્ણિમ ભારત: વિરાસતથી વિકાસ" થીમ પર અમારા ટેબ્લોએ ગુજરાતના ભવ્ય ભૂતકાળને તેના જીવંત વર્તમાન સાથે સંપૂર્ણ રીતે મિશ્રિત કર્યો છે, જે આપણા રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પ્રભાવશાળી વિકાસને દર્શાવે છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ ગુજરાતની અસાધારણ કારીગરી, સર્જનાત્મકતા અને આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવા માટેના સમર્પણનો પુરાવો છે. આ માસ્ટરપીસ પાછળની સમગ્ર ટીમને અભિનંદન!
સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યા અભિનંદન
ગુજરાત માટે ઘણા આનંદની વાત છે કે નવી દિલ્હી, કર્તવ્યપથ ખાતે આયોજિત 76મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લૉને 'પોપ્યુલર ચોઈસ કેટેગરી'માં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. ગુજરાતનો ટેબ્લૉ “આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ"ની થીમ પર આધારિત હતો. આ ટેબ્લૉ માં… pic.twitter.com/2ylx2Rkn5q
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 29, 2025
સીએમ ભૂપેન્દ્ર પટેલે  અભિનંદન આપતા લખ્યું કે,  ગુજરાત માટે ઘણા આનંદની વાત છે કે નવી દિલ્હી, કર્તવ્યપથ ખાતે આયોજિત 76મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લૉને 'પોપ્યુલર ચોઈસ કેટેગરી'માં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. ગુજરાતનો ટેબ્લૉ “આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ"ની થીમ પર આધારિત હતો. આ ટેબ્લૉ માં આવરી લેવામાં આવેલા પાસાઓ તેમજ તેની સુંદર રજૂઆતે અનેક લોકોના દિલ જીતી લીધા હતા.
છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લૉ પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી રહ્યો છે, તે વિશેષ આનંદની વાત છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ગુજરાતના સૌ નાગરિકોને ખૂબ-ખૂબ અભિનંદન.
આ પહેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વોટ આપવા કરી હતી અપીલ
આપના વોટથી ગુજરાતને વિજય બનાવો!
રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કર્તવ્ય પથ પર પ્રદર્શિત થયેલી ગુજરાતની ઝાંખીને વોટ કરી વિજય બનાવવા વિનમ્ર અપીલ.
— Harsh Sanghavi (@sanghaviharsh) January 27, 2025
આ પણ વાંચો...
Weather Update:રાજયમાં ખેડૂતો માટે માઠા સમાચાર,આ તારીખથી આ જિલ્લામાં વરસાદની આગાહી
Comments
Popular posts from this blog
Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી
અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.
21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...
Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો
Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો
Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો
Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..