Skip to main content

Uttarayan:પતંગની દોરીથી 6 લોકોની જિંદગી કપાઇ, 1400 પશુ પક્ષી ઘવાયા, 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યાં

Uttarayan: 14 જાન્યુઆરી મંગળવારનો દિવસ પતંગ રસિકો માટે પવનની ગતિ સારી હોવાથી શાનદાર રહ્યો પરંતુ આ પતંગે 6 લોકોની જિંદગી પણ ગઇ કાલે ટૂંકાવી દીધી. પતંગની દોરીથી ગળા કપાતા 6 લોકોની જિંદગી પતંગ ઉત્સવની ભેટ ચઢી ગઇ.

પતંગની દોરીથી 6 લોકોની જિંદગી કપાઇ

રાજકોટમાં પતંગની દોરીના કારણે એક બાઈકચાલકનું મોત નિપજ્યું હતું.

સુરેન્દ્રનગરના પાટડીના  ઈશ્વરભાઈ ઠાકોરનું દોરીના કારણે મોત થયું

હાલોલના રા5 વર્ષીય કુણાલનું પતંગની દોરીથી ગળું કપાઇ જતાં મોત થયું

કડીમાં વીજતાર પર પડેલી દોરીને દૂર કરવા જતાં મહિલાનું કરંટથી મોત થયું - -તો આ ઘટના દરમિયાન મહિલાને બચાવવા ગયેલા ભાઇનું પણ મોત થયું

ભરુચના નબીપુર પાસે સંજય પાટણવાડીયાનું ગળું કપાતા મોત નિપજ્યું છે.

108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યા

મકરસંક્રાંતિના પતંગ ઉત્સવ દરમિયાન 3 વાગ્યા સુધી 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યા હતા. જે છેલ્લા વર્ષની સરખામણીમાં આ વર્ષના 188 વધુ કોલ છે. દોરીથી ઇજા થતાં રોડ અકસ્માતના પ્રમાણમાં પણ વધારો થયો છે. અમદાવાદમાં બપોર સુધીમાં 500 ઈમરજન્સી કોલ આવ્યાં,સુરતમાં 228, રાજકોટમાં 160 ઈમરજન્સી કોલ,વડોદરામાં 141, ભાવનગરમાં 116 ઈમરજન્સી કોલ,દાહોદમાં 100, ગાંધીનગરમાં 82, જામનગરમાં 81 કોલ્સ આવ્યા.

1400થી વધુ પક્ષી ઘાયલ થયા

ઉત્તરાયણ પર્વ દરમિયાન 6 લોકોએ જીવ ગુમાવવાની સાથે અનેક પક્ષીએ પણ જીવ ગુમાવ્યા છે તો 1400 જેટલા પક્ષી ઘાયલ થયા છે.  ઉલ્લેખનિય છે કે, પશુ-પંખીઓ પણ ઈજાગ્રસ્ત થવાના બનાવમાં વધારો થયો છે. સાંજે છ વાગ્યા સુધીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને 1402 ઈમરન્સી કોલ મળ્યાં હતા. જેમાં 758 પશુના અને 644 પક્ષીઓના હતા.

આ પણ વાંચો

Gujarat Cold: રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..