Gujarat CM Announcement : મુખ્યમંત્રીએ ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં શું કરી મોટી જાહેરાત?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમને ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી. આગામી દિવસોમાં ઉદ્યોગમાં પણ ગ્રીન એનર્જી કોન્સેપ્ટ લાવવા માંગીએ છીએ તેવું કહ્યું. એસ્ટેટ કે જીઆઈડીસી સંપૂર્ણ રીતે ગ્રીન એનર્જી સાથે જોડાશે. સરકાર સર્ટિફિકેટ આપશે કે આ પ્રોડક્ટ ગ્રીન એનર્જી યુક્ત છે. હાલ વિચારણા ચાલી રહી છે. ભવિષ્યમાં તેનો અમલ કરવામાં આવશે. પેકેજિંગમાં પણ મેડ ઇન ઇન્ડિયા શરૂ થાય કેવો પ્રયાસ કર્યો છે, તેવું પણ સીએમએ જણાવ્યું. હવે ઇન્ડસ્ટ્રીઝને કેવી રીતે આપી શકાય આ ગ્રીન એનર્જી એના માટેનો પ્રયત્ન કરવાના છે. એમએસએમથી માંડીને નાની જીઆઈડીસીથી માંડીને કેવી રીતે ઇન્ડસ્ટ્રીઝને ગ્રીન એનર્જી આપી અને સરકાર જ સર્ટિફિકેશન કરી દે કે આ એસ્ટેટ અથવા તો આ જીઆઈડીસીમાં દરેકે દરેક પ્રોડક્ટ ગ્રીન છે, એના માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીશું. દરેક ઇન્ડસ્ટ્રીઝને એનું પેકેજિંગ એમના પ્રમાણેનું બની આપે અને એનું ફિનિશિંગ એટલું તો હોય કે તમને એમ જ લાગે કે જે તમે ખુશ થતા હતા કે મેડ ઇન જાપાન જોઈને કે મેડ ઇન યુએસએ જઈને તો લોકો હવે ખુશ થાય કે મેડ ઇન ઇન્ડિયા કહેવું પડે.

Comments
Post a Comment