Skip to main content

Posts

Showing posts from April, 2026

Gujarat Weather : ગુજરાત પર 3-3 વરસાદી સિસ્ટમ સક્રીય , ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ

Gujarat Weather : ગુજરાત પર 3-3 વરસાદી સિસ્ટમ સક્રીય , ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ

ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ

local body elections Gujarat: ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત મુજબ, 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 9992 બેઠકો માટે આગામી 26 એપ્રિલના રોજ EVM થી મતદાન યોજાશે અને 28 એપ્રિલે મતગણતરી થશે. આ જાહેરાતની સાથે જ રાજ્યભરમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. નવી OBC અનામત લાગુ થયા બાદ આ પહેલી મોટી ચૂંટણી છે, જેમાં અંદાજિત 4 કરોડ 18 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ

ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ સમગ્ર પ્રક્રિયા 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

6 એપ્રિલ: ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે અને ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે

11 એપ્રિલ: ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

13 એપ્રિલ: ઉમેદવારોના ફ...

Gujarat Rain: આગામી ત્રણ દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી

Rain Alert: એપ્રિલ મહિનાની શરુઆત સાથે જ રાજ્યના હવામાન વિભાગ દ્વારા હવામાનને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.   હવામાન વિભાગે ગુજરાતમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. 2 એપ્રિલથી 4 એપ્રિલ વચ્ચે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

આજે પણ ગુજરાતના અનેક જિલ્લાના છુટાછવાયા સ્થળો પર કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ આજે વરસાદનું અનુમાન છે.

કાલે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા

2 એપ્રિલ ગુરુવારે કચ્છની સાથે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ માવઠાની આગાહી કરવામાં...