Skip to main content

Posts

Showing posts from April, 2026

PSI ભરતી પરીક્ષા પેપર-1ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર:ભરતી બોર્ડની વેબસાઈટ પર જવાબ ચકાસણી, 4 મે સુધી ઓનલાઈન વાંધા નોંધાવી શકશે

https://ift.tt/vkepNSi ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) કેડરની લેખિત પરીક્ષાના પેપર-1ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા તા. 19 એપ્રિલ 2026ના રોજ યોજાઈ હતી. સત્તાવાર વેબસાઈટ પર જવાબ ચકાસણી કરી શકાશે ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માહિતી મુજબ, પેપર-1ની આન્સર કી ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://ift.tt/ULw0a3X પર ઉપલબ્ધ કરવામાં આવી છે, જ્યાં ઉમેદવારો પોતાના જવાબોની ચકાસણી કરી શકે છે. 4 મે સુધી ઓનલાઈન વાંધા નોંધાવી જો કોઈ ઉમેદવારને આન્સર કી સામે કોઈ વાંધો કે રજૂઆત કરવી હોય તો તે તા. 4 મે 2026ના સાંજે 5:00 વાગ્યા સુધી ઓનલાઈન માધ્યમ દ્વારા કરી શકશે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે નિર્ધારિત સમયમર્યાદા બાદ કોઈ પણ પ્રકારની રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારોને સમયસર પોતાની રજૂઆત નોંધાવવા અને વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે.

11,000થી વધુ ઉદ્યોગકારોને 'વન ક્લિક'માં ₹1349 કરોડની સબસિડી:હર્ષ સંઘવીએ ઉધોગપતિઓને કહ્યું 'ભૂલો શોધવા કરતા સમાધાન પર ફોકસ કરો', 'ડીપ સી ડિસ્ચાર્જ પ્રોજેક્ટ'ના MoU થશે

https://ift.tt/CrIm1Yo સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે 1 અને 2 મેના રોજ આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' પૂર્વે રાજ્ય સરકારે ઉદ્યોગકારો માટે તિજોરી ખોલી દીધી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતની મુલાકાત દરમિયાન 'વન ક્લિક' સિસ્ટમ દ્વારા ગણતરીની સેકન્ડોમાં ઉદ્યોગપતિઓના ખાતામાં સબસિડી રિલીઝ કરી છે. સબસિડીનું સેક્ટર મુજબ વિભાજન ઉદ્યોગપતિઓના ખાતામાં રૂપિયા 1349 કરોડની આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. MSME સેક્ટરના 7,495 નાના એકમોને ₹299.75 કરોડ, ટેક્સટાઇલ સેક્ટરના 3,423 લાભાર્થીઓને ₹538.76 કરોડ, મોટા ઉદ્યોગોના 111 લાભાર્થીઓને ₹510.99 કરોડની સહાય આપવામાં આવી હતી. હર્ષ સંઘવીનો ઉદ્યોગકારોને સંદેશ સમીક્ષા બેઠકમાં મંત્રીએ ઉદ્યોગકારોને સકારાત્મક અભિગમ રાખવા અપીલ કરતા જણાવ્યું કે, "નાની ભૂલો શોધવાને બદલે આપણે ઉકેલ (Solution) પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. જો આપણે સાથે મળીને રસ્તો કાઢીશું, તો જ રાજ્યમાં વધુમાં વધુ રોકાણ લાવી શકીશું." પર્યાવરણ રક્ષા માટે ₹6,000 કરોડનો મેગા પ્રોજેક્ટ આ સમિટમાં સુરતના ઉદ્યોગો માટે 'ડીપ સી ડિસ્ચાર્જ પ્રોજેક્ટ'ના MoU પણ થ...

Ambalal Patel : લોકોને મળશે ગરમીમાંથી રાહત, ભારે પવન સાથે વરસાદી માહોલની અંબાલાલ પટેલની આગાહી

Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળતી આગાહી વ્યક્ત કરી હતી. અંબાલાલ પટેલના મતે રાજ્યના નાગરિકોને હાલ કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળવાના સંકેત છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પારો 32 થી 33 ડિગ્રી સુધી નીચો જઈ શકે છે. જોકે, આ રાહત લાંબો સમય નહીં ટકે, કારણ કે 8 મે બાદ ફરી ગરમીનો પ્રકોપ વધશે અને અમદાવાદ, વડોદરા તથા ગાંધીનગર જેવા શહેરોમાં તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. વધુમાં 11 થી 20 મે દરમિયાન ગુજરાતમાં ભારે પવન સાથે પ્રી-મોન્સૂન વરસાદી માહોલ સર્જાવાની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે શું કરી છે આગાહી?

રા...

Heatwave : રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, તાપમાનમાં 3 ડિગ્રીનો થશે ઘટાડો

Heatwave :  રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળશે. હવામાન વિભાગે આ આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 3 દિવસ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં છેલ્લા ચાર દિવસની સરખામણીએ બુધવારે ગરમીમાં આંશિક ઘટાડો થતા 42.6 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું છે.

આગામી 3 દિવસ પણ શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ જ રહેશે. બુધવારે 43 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. રાજકોટ ઉપરાંત સાત શહેરોમાં 40 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ છે. જેમાં ગાંધીનગરમાં 42.2, અમરેલીમાં 42.1, વડોદરામાં 40.2, ડીસામાં 40.2 ભાવનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બપોરના સમયે આકરા તાપના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો અસહ્ય તાપના કારણે માથું દ...

IPS એસોસિએશનની ચૂંટણી પંચને રજૂઆત:ગોપાલ ઈટાલિયાએ ફેસબૂક પર શેર કરેલા વિવાદાસ્પદ વીડિયો સામે કાર્યવાહીની માંગ

https://ift.tt/hy46sQM IPS Association Gujarat Chapterએ રાજ્યના ચૂંટણી પંચને મેમોરેન્ડમ પાઠવીને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના વિવાદાસ્પદ વિડિઓ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. એસોસિએશનના મતે ઈટાલિયાએ ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા વીડિયોમાં રાજ્યની ચૂંટણી પ્રક્રિયા, સિનિયર પોલીસ અધિકારીઓ તેમજ ગુજરાત પોલીસ અંગે અપમાનજનક અને ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. ‘આવી ટિપ્પણીઓ જનતામાં અવિશ્વાસ ફેલાવે’ મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે 26 એપ્રિલ, 2026ના રોજ ફેસબુક લાઈવ દ્વારા શેર કરાયેલા વીડિયોમાં વપરાયેલી ભાષા માત્ર વ્યક્તિગત ટીકા સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર કાયદા અમલ તંત્રની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છે. આ વિડિઓને બાદમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વ્યાપક રીતે પ્રસારિત કરવામાં આવ્યો હતો. એસોસિએશનનું કહેવું છે કે આવી ટિપ્પણીઓ જનતામાં અવિશ્વાસ ફેલાવે છે, પોલીસ દળનું મનોબળ તોડી શકે છે અને કાયદાના શાસનને નબળું બનાવે છે. ચૂંટણી જેવી સંવેદનશીલ પ્રક્રિયામાં આવી હરકતો અત્યંત બેદરકારીપૂર્ણ ગણાય છે. ‘અપમાનજનક ભાષા સ્વીકાર્ય નથી’ રાજ્ય ચૂંટણી આયોગને પાઠવેલી રજુઆતમાં ...

GPSSB ભરતી 2026: ક્લાર્ક અને હેલ્થ વર્કરની 2500થી વધુ જગ્યાઓ જાહેર, જાણો અરજીની રીત

GPSSB Recruitment 2026: જો તમે સરકારી નોકરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે એક બહુ જ સારા સમાચાર છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા પંચાયત સેવા વર્ગ-3 હેઠળ આરોગ્ય અને વહીવટી વિભાગમાં 2500 કરતા પણ વધુ જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી સરકારી નોકરીનું સપનું જોતા રાજ્યના લાખો યુવાનો માટે આ એક સુવર્ણ તક છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ મંડળ દ્વારા અલગ-અલગ 4 કેડર માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. તો ચાલો તમને જણાવીએ કે કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે, તેની પાછળનું મુખ્ય કારણ શું છે અને તમે કઈ રીતે અરજી કરી શકો છો.

કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ ભરાશે?

આ ભરતી પ્રક્રિયા અંતર્ગત મુખ્યત્વે 4 અલગ-અલગ સંવર્ગો (કેડર) માં નિમણૂક કરવામાં આવશે. જેની વિગતો આ મુજબ છે:

ફિમેલ હેલ્થ વર્કર: 1948 જગ્યાઓ

મલ્ટી-પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ): 420 જગ્યાઓ

જુનિયર ક્લાર...

Accident: હિંમતનગરમાં બસ અને કારનો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત

Accident:હિંમતનગર નજીક જવાનગઢ પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. ખાનગી બસે કારને પાછળથી જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગઈ. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની ભયાનક ઝલક જોવા મળે છે. આ અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા, જ્યારે અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. હાલ વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

સા...

Gujarat Weather Update: રાજ્યમાં હજુ ગરમી વધશે કે કમોસમી વરસાદની શક્યતા? જાણો વેધર અપડેટ્સ

Gujarat  Weather Update:  રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે.  મંગળવારે 43.6 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું. 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે.   અમદાવાદ 43.2 ડિગ્રી તાપમાન નોંદાયું છે આજે અમદાવાદમાં  44 ડિગ્રીની આસપાસ  તાપમાન રહી શકે છે. દરિયાકાઠાના વિસ્તાર સિવાય ગુજરાતભરમાં તાપમાન 40ને પાર પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ ગુજરાતમાં ગરમીનો પારો ઉંચે જઇ શકે છે. આગામી દિવસોમાં અમદાવાદ તાપમાનનો પારો 44ને આંબે તેવી શકયતા છે. આ સાથે  ગાંઘીનગર, રાજકોટ, વડોદરા, પાટણ, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલમાં પણ તાપમાનનો પારો ઉંચે જતાં અગનવર્ષોનો અનુભવ થઇ શકે છે.

<iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=uEU8RnGKO7ukkiQ0" width="560...

Gujarat Local Elections Results: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતગણતરી શરૂ, આ પાલિકામાં BJP-કૉંગ્રેસનું ખાતું ખુલ્યુ

Gujarat Local Elections Results 2026: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. બોટાદ તાલુકા પંચાયતમાં ભાજપનું ખાતું ખુલ્યુ છે. બોટાદ તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. બરવાળા તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભાજપ ઉમેદવારની જીત થઈ છે.  બરવાળા તાલુકા પંચાયતની બેલા બેઠક પર ભાજપ ઉમેદવારની જીત થઈ છે.

રાજકોટ મનપામાં મતગણતરી શરુ થઈ છે. અહીં  વોર્ડ નંબર 16 માં કૉંગ્રેસની પેનલ આગળ છે. જ્યારે વોર્ડ નંબર 7માં નેહલ શુક્લની પેનલ આગળ ચાલી રહી છે.

લુણાવાડા નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નંબર 5માં ભાજપના રક્ષાબેન પરમાર 1275 મત સાથે જીત્યા છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર કૃપાબેન ખાંટને 1040 મત મળ્યા છે.

દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપનું ખાતું ખુલ્યું છે. બારસનેડા તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર રામાભાઈ પારગીનો વિજય થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉંગ્રેસનું ખાતું ખ...

Heatwave : આગ ઝરતી ગરમીથી હજુ નહીં મળે રાહત, રાજ્યમાં આટલા દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી

Heatwave :  સમગ્ર રાજ્યમાં અસહ્ય ગરમી પડી રહી છે. અમદાવાદમાં સતત બીજા દિવસે 44 ડિગ્રીથી વધુ તાપમન નોંધાયું હતું. હવામાન વિભાગે હજુ ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. જેથી આગામી દિવસોમાં ગરમીથી રાહત મળે તેવા કોઈ સંકેત મળી રહ્યા નથી. રવિવારની સરખામણીએ સોમવારે અનેક શહેરોમાં તાપમાન  સામાન્ય ઘટ્યા હતા પરંતુ હજુ પારો 43 ડિગ્રીની આસપાસ રહેતા બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. માત્ર દિવસે જ નહીં પરંતુ રાત્રિના સમયે પણ ગરમ પવનો ફૂંકાતા લોકો ભારે અકળામણ અનુભવી રહ્યા છે. બપોરના સમયે આકાશમાંથી જાણે અગનવર્ષા થઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાતા અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ જેવા શહેરોના માર્ગો પર બપોરના સમયે કફર્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ આજે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જિલ્લામાં ગરમીનું જોર યથાવત રહેશે.

<iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dL...

Gujarat Election 2026 Results: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે કરાશે જાહેર, 25, 637 ઉમેદવારોના રાજકીય ભાવીનો થશે ફેંસલો

Gujarat Local Body Election 2026 Results: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટેના મતદાન બાદ હવે તમામની નજર આજના ચૂંટણી પરિણામ પર છે. રાજ્યની કુલ 15 મહાનગરપાલિકાઓમાં 49.02 ટકા, સામાન્ય નગરપાલિકાઓમાં 59.50 ટકા, પેટા નગરપાલિકાઓમાં 55.38 ટકા,  તો 34 જિલ્લા પંચાયતોમાં 61.69 ટકા, જ્યારે 260 તાલુકા પંચાયતોમાં 62.38 ટકા મતદાન નોંધાયુ હતું. આ ચૂંટણીમાં રાજ્યના ત્રણ મુખ્ય મહાનગરો અમદાવાદ, વડોદરા અને સુરતમાં મતદારોએ ગત 2021ની ચૂંટણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સુરતમાં તો મતદાનની ટકાવારીમાં 5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદમાં પણ મતદારોએ ગરમીને મ્હાત આપીને 44.69 ટકા મતદાન કર્યું છે.

બીજી તરફ, નવનિર્મિત વાપી મહાનગરપાલિકામાં તો લોકશાહીનો જુવાળ જોવા મળ્યો હોય તેમ સૌથી...

મતગણતરી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, સાગર રબારીએ AAPમાંથી આપ્યું રાજીનામું

Aam Aadmi Party: મતગણતરીના એક દિવસ પહેલા આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ખેડૂત નેતા સાગર રબારીએ આમ આદમી પાર્ટી(આપ)માંથી રાજીનામું આપી દીધું છે. સાગર રબારીએ સોશલ મીડિયામાં પોસ્ટ કરી આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. અગાઉ રાજુ કરપડા અને કરશન બાપુ ભાદરકા પણ આમ આદમી પાર્ટી છોડી ચુક્યા છે.

વધુ એક મોટા નેતાએ AAPમાંથી આપ્યું રાજીનામું

માહિતી મુજબ સાગર રબારીએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના નિવેદનમાં વ...

પંચમહાલના એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, વડોદરાના એક જ પરિવારના ચારના મોત

પંચમહાલ જિલ્લાના કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં વડોદરાના એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, રાજસ્થાનથી પરત ફરતી વખતે પંચમહાલના એક્સપ્રેસ વે પર વડોદરાના પરિવારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા અને એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.

પ્રાથમિક જાણકારી અનુસાર, મૃતકોની ઓળખ  સાજિદ ખીનજી, ઇલિયાસ ખીનજી,  ઇશાક ખીનજી અને રેહાન ખીનજી તરીકે થઈ હતી. રાજસ્થાનથી દર્શન કરીને વડોદરા પરત ફરી રહેલા આ પરિવારની કારના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પૂરઝડપે ડિવાઈડર કૂદીને હાઈવેની બીજી તરફ અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ ...

સુરેન્દ્રનગર: EVM બગડતાં ચુડાના જેપર ગામમાં 27 એપ્રિલે ફરીથી મતદાન યોજાશે

Surendranagar re-polling 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના ચુડા તાલુકાના જેપર ગામમાં એક મતદાન મથક પર EVM મશીનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી. આ સમસ્યાને ગંભીરતાથી લઈને રાજ્ય ચૂંટણી આયોગે મોટો નિર્ણય લીધો છે. જેપર ગામના આ ચોક્કસ મતદાન મથક પર હવે આજે એટલે કે 27 એપ્રિલ, 2026 ના રોજ સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી ફરીથી (પુનઃ) મતદાન યોજવામાં આવશે, જેથી લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.

વિગતો મુજબ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત અને ચુડા તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી...

Gujarat Local Body Election: કેન્દ્રિય મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન

Gujarat Local Body Election: કેન્દ્રિય મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન

Gujarat Local Body Election 2026: ભરૂચમાં વોર્ડ નંબર- 2ના મતદાન કેન્દ્ર પર વીજ પુરવઠો ખોરવાયો, મીણબત્તીના સહારે મતદાન

Gujarat Election 2026 Voting Updates:  ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન અનોખી સ્થિતિ સર્જાઈ હતી. મળતી જાણકારી અનુસાર, ભરૂચમાં વોર્ડ નંબર 2ના મતદાન કેન્દ્ર પર અચાનક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઈકરા સ્કૂલ ખાતે આવેલા આ મતદાન મથકે વીજળી ગુલ થતાં તાત્કાલિક મીણબત્તીનો સહારો લેવામાં આવ્યો હતો. મીણબત્તીના સહારે પણ મતદાન પ્રક્રિયા કરવામાં આવી રહી હતી. મતદારો ઉત્સાહ સાથે પોતાનો મત આપવા આગળ આવ્યા હતા. આ પરિસ્થિતિ છતાં મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાઈ રહ્યું છે. લોકોએ જવાબદારીપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

<p...

Gujarat Local Body Election 2026:  સ્થાનિક સ્વરાજ્યની 9263 બેઠકો માટે આજે મતદાન, ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ

Gujarat Election 2026 Voting: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન યોજાશે. રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ આજે એટલે કે 26 એપ્રિલ, 2026ના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સાથે જ 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકો માટે પણ પેટા ચૂંટણી થશે. આ તમામ બેઠકો માટે સવારે 7:00 વાગ્યાથી શરૂ કરીને સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તમામ જિલ્લામાં EVM ડિસ્પેચિંગની કામગીરી સંપન્ન કરવામાં  આવી છે.  દરેક સેન્ટર પર ઝોનલ ઓફિસરોએ પ્રિસાઈડિંગ ઓફિસરોને EVM અને VVPAT મશીનોની ફાળવણી કરી દીધી છે. જેની સંપૂર્ણ ચકાસણી બાદ સ્ટાફ નિર્ધારિત મતદાન મથકો પર પહોંચ્યા છે. 15 મહાનગરપાલિકાની કૂલ 261 વોર્ડ અને 1044 બેઠકો છે. જેમાંથી 43 બેઠકો બિનહરીફ થઈ છે. તો અન્ય વોર્ડમાં આજે મતદાન યોજાશે. 84 નગરપાલિકાની બે હજાર 324 બેઠકોમાંથી 385 બેઠકો બિનહરીફ થતા કાલે 603 બેઠકો પર મતદાન હાથ ધરાશે. જ્યારે જિલ્લા...

Gujarat Weather: આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, હવામાન વિભાગનું એલર્ટ જાહેર

Gujarat Weather: આવતી કાલે એટલે કે 26 એ્પ્રિલ રવિવારે  સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન છે ત્યારે હવામાન વિભાગે કાલથી તાપમાનનો પારો ઉંચે જવાની આગાહી કરી છે. હવામાન વિભાગ આગામી સપ્તાહ ગરમી વધવાના સંકેત આપ્યાં છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ કાલથી તાપમાનનો 2થી3 ડિગ્રી વધવાની ચેતવણી આપી છે.

આગામી 5 દિવસ આકરી ગરમીની આગાહી
એપ્રિલના અંતમાં આકાશમાંથી વરસતી અગનવર્ષાથી રાજ્ય અગનભઠ્ઠીમાં ફેરવાયુ છે  અને હજુ પણ આગામી દિવસોમાં તાપનું ટોર્ચર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવન ફુંકાતા રાજ્યમાં ગરમી વધવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે. આગામી દિવસોમાં તાપમાન...

Gujarat Weather Update: રાજ્યમાં કાળઝાળ ગરમી, હજુ 2 દિવસ ગરમીનું યલો એલર્ટ

Gujarat Weather Update: સમગ્ર રાજ્યમાં અગનવર્ષોની સ્થિતિ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ હજુ પણ ગરમીથી રાહત મળે તેવા કોઇ આસાર નથી. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં તાપમાન 2થી 3 ડિગ્રી વધવાની આગાહી કરી છે. જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તાપમાન 40ને ક્રોસ કરે તેવી શક્યતા જોવાઇ રહી છે. રાજ્યમાં કાળઝાળ ગરમી,હજુ 2 દિવસ ગરમીનું યલો એલર્ટ અપાયું છે.  ગરમીના આંકડા પર નજર કરીએ તો અમરેલીમાં તાપમાનનો પારો  43.3 ડિગ્રી પહોંચ્યો છે. રાજકોટમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર ગયો છે.
અમદાવાદમાં 42.1 ડિગ્રી, તાપમાન નોંધાયું છે.  2 દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જવાની આગાહી છે.

ક્યા...

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી:પાલિકાની ચૂંટણીમાં પ્રિસાઇડીંગ અને પોલીંગ ઓફિસર સહિત 6284 તથા 2672 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે

https://ift.tt/fm7PkWA અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ 11 તાલુકા પંચાયત તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા, દામનગર એમ કુલ છ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તા. 26ને રવિવારના રોજ સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુઘી મતદાન યોજાનાર છે. મત ગણતરી તા. 28ના રોજ સવારના 9 કલાકથી હાથ ધરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મતદાન તેમજ મતગણતરી પ્રક્રિયાના સુચારૂ આયોજન અંગે માહિતી આપવાના હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી વિકલ્પ ભારદ્વાજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી અમરેલી જિલ્લાના મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમરેલીમાં 11 તાલુકા પંચાયતની 190 બેઠકો પૈકી 4 બેઠક (જાફરાબાદ તાલુકાની બારપટોળી, રોહીસા, વઢેરા, તથા બાબરા તાલુકાની ચમારડી બેઠક) બિનહરીફ થયેલ છે. બાકીની 186 બેઠકો પર કુલ 553 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે. જ્યારે જિલ્લા પંચાયતની તમામ 34 બેઠકો પર કુલ 103 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે. ધારી નગરપાલિકામાં વોર્ડ નં. 3 સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. જયારે અન્ય તમામ નગરપાલિકાઓમાં દરેક વોર્ડમાં ચૂંટણી યોજાન...

Gujarat Heat: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આકરા તાપની હવામાન વિભાગની આગાહી

Gujarat Heat: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આકરા તાપની હવામાન વિભાગની આગાહી

Gujarat Weather Update: રાજ્યમાં સાત દિવસ ભીષણ ગરમીનું યલો એલર્ટ, 2થી 3 ડિગ્રી વધશે તાપમાન

Gujarat Weather Update:  રાજ્યમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાનો પારો 40ને પાર પહોંચ્યો છે.   આ દરમિયાન હવામાન વિભાગે ગરમી વધવાની ચેતવણી આપી છે.  હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 3 દિવસમાં હજુ 2થી 3 તાપમાન વધશે. આગામી 3 દિવસ ગરમીનો પારો 41થી 43 ડિગ્રી રહેવાનું અનુમાન છે. અમદાવાદ, રાજકોટ, વડોદરામાં ભીષણ ગરમીનું એલર્ટ અપાયું છે.  મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, હવામાન વિભાગે  રાજ્યમાં સાત દિવસ ભીષણ ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. ગરમીનો પારો  43 ડિગ્રીને પાર પહોંચી શકે છે,  અમદાવાદમાં 2 દિવસમાં તાપમાન  44 ડિગ્રી પર  પહોંચે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  મતદાનના દિવસે અમદાવાદનું મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી રહેવાની શક્યતા છે.  આકરા તાપના કારણે બપોરના સમયે શહેરના રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યાં છે ગરમીના કારણે વોટર પાર્ક અને સ્નોપાર્ક હાઉસફૂલ રહે છે.

<iframe tit...

અમદાવાદમાં તાપમાનનો પારો 41ને પાર, આકરો તાપ અને લૂની સ્થિતિ, રાજ્યમાં યલો એલર્ટ જાહેર

Weather Gujarat :  રાજ્યમાં આજથી પ્રચંડ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. 29 એપ્રિલ સુધી ભીષણ ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીનો પારો  43 ડિગ્રીને પાર પહોંચી શકે છે .

અમદાવાદમાં 2 દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચી શકે છે, ગુરુવારે 42.7 ડિગ્રી સાથે અમદાવાદ  હોટેસ્ટ સિટી બન્યું.  29 એપ્રિલ બાદ તાપમાન એકથી બે ડીગ્રી વધતાં હિટવેવની સ્થિતિ સર્જાવવાની શક્યતા જોવાઇ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની શક્યતાને નકારી છે પરંતુ તાપમાન વધે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ગરમીની તીવ્રતાને લઇને હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હાલની સ્થિતિની વાત કરીએ તો હાલ અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોન...

હવે અમદાવાદમાં AI થી થશે ટ્રાફિક કંટ્રોલ, ટ્રાફિક નહીં હોય સિગ્નલ પર ઉભા નહીં રહેવું પડે

Ahmedabad Traffic Control: આજના સમયમાં મોટા શહેરોની સૌથી મોટી સમસ્યા ટ્રાફિક જામ છે. લોકો રોજ સિગ્નલ પર લાંબા સમય સુધી ફસાયેલા રહે છે, જેનાથી સમય અને ફ્યુઅલ બંનેનો બગાડ થાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે જૂની રીતોને બદલે નવી ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. અમદાવાદે આ દિશામાં એક મોટું ડગલું ભરતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સ્માર્ટ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરી છે, જે ટ્રાફિકને પોતાની મેળે નિયંત્રિત કરી શકે છે.
<iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" w...

Gujarat Heat Wave: ચૂંટણીમાં આકરી ગરમી સામે રક્ષણ આપતી વ્યવસ્થા

આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થવાનું છે. હવામાન વિભાગે 26 તારીખે 43 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે. ત્યારે આકરા તાપ અને ગરમીમાં મતદારોથી માંડીને ચૂંટણી સ્ટાફ માટે મંડપ અને મેડિકલ કીટ સહિતની જરુરી વ્યવસ્થા ઉભી કરવા જિલ્લા ચૂંટણી અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે..  શુદ્ધ પીવાના પાણીની પૂરતી સગવડ અને તડકા સામે રક્ષણ માટે છાયડાની વ્યવસ્થા કરવા મતદાન મથક સ્થળે ઉપલબ્ધ કોરિડોર ગોઠવવા સૂચના અપાઈ.. જે જગ્યા પર મંડપની જરુર હોય ત્યાં મંડપની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો.. સ્થાનિક સત્તામંડળના આરોગ્ય પ્રશાસન અથવા જિલ્લા આરોગ્ય પ્રશાસન મારફત જરુરી દવાઓ રાખવા અને ઓઆરએસની વ્યવસ્થા કરવા અને જરુરિયાત પ્રમાણે મોબાઈલ મેડિકલ ટીમ ગોઠવવા સૂચના અપાઈ.. અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં કૂલ 4,257 મતદાન મથકો છે અને જેમાં 625 મતદાન મથકો ખાનગી માલિકીના મકાનોમાં છે. જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં 1,126 અને નગરપાલિકામાં 132 મતદાન મથકો છે.

Gujarat News: ચૂંટણી પહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનું વિવાદિત નિવેદન, બોલ્યા- 'હા હુ ભાજપનો...'

Gujarat News: ગુજરાતમાં આગમી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવવા જઈ રહી છે, રાજકીય પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ મેદાનમાં ઉતરીને જોરદાર પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનું એક વિવાદિત નિવેદન સામે આવ્યુ છે. આ નિવેદન સામે આવતા જ રાજકીય માહોલ ફરી ગરમાયો છે. આજે ક્વાન્ટમાં સંત સનાતન ગોષ્ઠીમાં વડતાલ સંપ્રદાયના નૌતમ સ્વામીએ વિવાદિત નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે.

ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો છે. આજે ક્વાન્ટમાં યોજાયેલી સંત સનાતન ગોષ્ઠીમાં સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામી સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવતા ખળભળાટ મચી ગયો છે. વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીએ આ ગોષ્ઠીમાં કહ્યું હતું કે, દરેકે પોતે વિચારવાનું છે કે હું જ યોગી આદિત્યનાથ છું, કોઈ કહે કે તું ભાજપનો એજન્ટ છો, તો કહેવાનું કે હા હું એજન્ટ છું. નૌતમ સ્વામી વધુમાં કહ્યું કે, રામ મંદિર તો હજારો છે પરંતુ રામનો જન્મ થયો હતો ત્યાં ભાજપે મંદિર બનાવ્યુ, આપણી ધર્મ સત્...

વલસાડના કપરાડામાં આણું વાળવા જતા પરિવારની પીકઅપ વાન પલટી: 6 લોકોના કરુણ મોત, 28 ઈજાગ્રસ્ત

Valsad road accident today: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી એક અત્યંત દુઃખદ અને હચમચાવી મૂકે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીંના વીરક્ષેત્ર ગામ નજીક એક લગ્ન પ્રસંગમાં 'આણું' વાળવા જઈ રહેલા પરિવારની પીકઅપ વાન અચાનક પલટી ખાઈ ગઈ છે. આ ગોઝારા અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે વાનમાં સવાર અન્ય 28 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ખુશીના માહોલ વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી અને પરિવારમાં ભારે માતમ છવાઈ ગયો છે.

કેવી રીતે સર્જાયો આ કાળમુખો અકસ્માત?

મળતી વિગતો મુજબ, આજે (22 એપ્રિલ) આ પરિવા...

રાજ્યમાં પ્રચંડ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, 24 એપ્રિલથી હિટવેવની ચેતવણી

Gujarat Weather :રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં પ્રચંડ ગરમીના સંકેત આપ્યાં છે. તાપમાનો પારો 2થી 3 ડિગ્રી હજુ ઉંચે જતાં કાળઝાળ ગરમીનું અનુમાન વ્યક્ત કર્યું છે.  24, 26  તારીખે  ગરમીનું જોર વધશે.
મતદાનના દિવસે અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન પહોંચવાનું અનુમાન છે.  મતદાનના દિવસે રાજ્યભરમાં 40થી 43 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.  24-25 તારીખે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી, બફારો રહેશે
વિન્ડી અનુસાર અમરેલી, બોટાદ, સુરતમાં 41 ડિગ્રી તાપમાન નોંધાઇ શકે છે. વિન્ડી મુજબ અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં 40 ડિગ્રીને  તાપમાન પાર જઇ શકે છે. જશે. રાજકોટમાં 37, જૂનાગઢમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું. આ સ્થિતિને જોતા હવામાન વિભાગે હિટવેવની ચેતવણી આપી છે.

<iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=G-mPu3kz6wzl-Gyu" width="560" height="315" frameborder="0" allowfullscreen=...

ચૂંટણી આયોગે ઓનલાઈન પોર્ટલ કર્યું કાર્યરત:મતદારો ઘરે બેઠા મેળવી શકશે વોર્ડ-બૂથની માહિતી

https://ift.tt/j25hOU7 રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી સામાન્ય ચૂંટણી-2026 માટે મતદારોની સુવિધા વધારવા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે તમામ મતદારો મતદારયાદીમાં પોતાનું નામ, ક્રમ, વોર્ડ નંબર અને મતદાન મથક જેવી પાયાની વિગતો ઓનલાઈન મેળવી શકશે. આ ટેકનોલોજીનો ઉપયોગ ચૂંટણી પ્રક્રિયાને વધુ સરળ બનાવશે. મહાનગરપાલિકા, નગરપાલિકા કે પંચાયતની ચૂંટણીઓમાં મતદાન કરવા માટે મતદારનું નામ સ્થાનિક સ્વરાજ્યની મતદારયાદીમાં હોવું ફરજિયાત છે. મતદારોને ઘણીવાર તેમના મતદાન મથક અથવા વોર્ડ અંગે મૂંઝવણ થતી હોય છે. આ સમસ્યા દૂર કરવા આયોગે ઓનલાઈન સર્ચ એન્જિન ઉપલબ્ધ કરાવ્યું છે, જેના દ્વારા મતદાન મથકનું ચોક્કસ લોકેશન પણ જાણી શકાશે. આ સુવિધાનો લાભ લેવા માટે, મતદારોએ રાજ્ય ચૂંટણી આયોગની સત્તાવાર વેબસાઇટ https://ift.tt/QDjlw9v ની મુલાકાત લેવી પડશે. પોર્ટલ પર બે વિકલ્પો ઉપલબ્ધ છે. પ્રથમ વિકલ્પ 'નામ દ્વારા શોધ' છે. જો EPIC નંબર ઉપલબ્ધ ન હોય, તો મતદારો પોતાનું નામ, પિતા કે પતિનું નામ, અટક, જિલ્લો, તાલુકો અને વિસ્તાર પસંદ કરીને માહિતી શોધી શકે છે. બીજો વિકલ્પ 'EPIC નંબર દ્વારા શોધ' છે....

Gujarat Weather Updates: રાજ્યમાં આગ ઝરતી ગરમીની આગાહી, આ જિલ્લામાં હિટવેવનું એલર્ટ

Gujarat Weather Updates:  ગુજરાત, ઉત્તર ભારત, મહારાષ્ટ્ર અને પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોમાં હીટવેવના દિવસો સામાન્ય કરતા  વધુ રહેશે.ગુજરાત--મહારાષ્ટ્રમાં તીવ્ર હીટવેવ લાંબો સમય ચાલવાની ચેતવણી અપાઇ છે. અમદાવાદમાં આગ વરસાવતી ગરમીની આગાહી છે.

હવામાન વિભાગે રાજ્યમાં આકરી ગરમીનું અનુમાન વ્યક્ત કર્યું છે. માર્ચ અને એપ્રિલમાં માવઠાના સંકટ બાદ હવે ફરી તાપમાનનો પારો ઉંચકાતા હવે ઉનાળોનો અસલી મિજાજ અનુભવાશે. તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઉંચે જતાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગ વરસાવતી ગરમીની આગાહી કરાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ 48 કલાકમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચશે. મંગળવારે અમદાવાદમાં 41 ડિગ્રી તાપ...

Gujarat Heat: રાજ્યના તાપમાનમાં થશે વધારો, હવામાન વિભાગે કાળઝાળ ગરમીની કરી આગાહી

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર,  રાજ્યમાં ગરમીનું જોર વધશે. 3 દિવસ બાદ ગરમી વધશે.  રાજ્યમાં 43 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા છે. રાજ્યમાં ચૂંટણી સમયે કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી  છે.  અમદાવાદમાં  43 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત રહેશે. અમદાવાદમાં  તાપમાન 40 ડિગ્રીથી વધારે નોંધાયું છે. રાજકોટમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. માવઠાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

</if...

ગુજરાતમાં વાતાવરણ પલટાશે, આ 5 જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠાની આગાહી

Gujarat weather update: ગુજરાતમાં હાલ આકરી ગરમી અને કમોસમી વરસાદ એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની નવી આગાહી મુજબ, પાડોશી રાજ્ય રાજસ્થાન તરફ એક નવી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. આ સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ અને બફારો યથાવત રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગની વિગતો અનુસાર, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ (ચક્રવાતી સિસ્ટમ) સક્રિય થઈ છે. આ સિસ્ટમની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજ...

Gujarat Weather Forecast: ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ

હવામાન વિભાગની માહિતી મુજબ (IMD Forecast), હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ બે સિસ્ટમ સક્રિય થવાને કારણે 2 દિવસ અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. આજે રાજ્યના 8 જિલ્લાઓમાં (Gujarat Weather Update) વરસાદ પડી શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 2 દિવસ અલગ અલગ જિલ્લામાં માવઠાની હવામાન વિભાગે કરી આગાહી. આજે સૌરાષ્ટ્રના અમરેલી,ભાવનગર તો દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં માવઠાની આગાહી કરાઈ.. સાથે જ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠું વરસી શકે છે.. આવતીકાલે અમરેલી,ભાવનગરની સાથે સુરત અને ભરૂચમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો આ તરફ ડાંગમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાતે ધોધમાર વરસાદ વરસ્યો,સાપુતારા અને તેના તળેટીના વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો..

Gujarat local body elections Live: સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં દિલ્હીથી ફંડિંગનો AAP પર આરોપ, ચાર મહિનામાં અંદાજે સવા કરોડની થઈ હેરફેર

Gujarat local body elections Live: સુરત ક્રાઈમ બ્રાન્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા એક મોટા "પોલિટિકલ હવાલા કૌભાંડ"નો પર્દાફાશ કર્યો. આમ આદમી પાર્ટીના બે મહત્વના ઓપરેટિવ્સ દ્વારા ચલાવવામાં આવતા એક આંતરરાજ્ય 'હવાલા અને પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટ' નો સનસનાટીભર્યો ખુલાસો થયો. જેણે છેલ્લા ચાર મહિનામાં આંગડિયા પેઢીઓ મારફત દિલ્હીથી સુરતમાં કથિત રીતે ₹1 કરોડથી વધુની લેવડ દેવડ કરી હોવાનું બહાર આવ્યું.

દિલ્હીના હિમાંશુ પાહુજા અને સુરતના આકાશ મિશ્રા તથા અજય તિવારીની ત્રિપુટી દિલ્હી હાઈકમાન્ડ માટે નાણાકીય વ્યવહારોનું સુનિયોજિત નેટવર્ક ચલાવી રહી હોવાનો ખુલાસો થયો હતો. હિમાંશુ પાહુજા સિન્ડિકેટનો મુખ્ય હેન્ડલર છે. દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહેતો હિમાંશુ પાહુજા અગાઉ કોંગ્રેસમાં સક્રિય હતો, તે હાલમાં AAPના નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો વિશ્વાસુ મનાય છે. પાહુજા આ આખી ચેઈનમાં મુખ્ય 'ફાઇનાન્સર' તરીકેની ભૂમિકા ભજવે છે. તેનું મુખ્ય કામ દિલ્હીથી સુરત સુધી નાણાં પહોંચાડવાની વ્યવસ્થા કરવાનું છે. બીજી તરફ સુરતના પી...

PSIની પરીક્ષા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સભ્ય થવાની વય, કુંવરબાઈનું મામેરું યોજનાના પ્રશ્નો પુછાયા

https://ift.tt/hBYNR23 ગુજરાત પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડ (જીપીઆરબી)ના ઉપક્રમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર (બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટર, હથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટર, પ્લાટુન કમાન્ડર, જેલર ગ્રુપ-2)ની કુલ 858 પોસ્ટ પર ભરતી માટેની બીજા તબક્કાની લેખિત પરીક્ષા માટે નોંધાયેલા કુલ 1.10 લાખ ઉમેદવારોમાંથી 86 હજાર ઉમેદવારો ઉપસ્થિત રહેતાં ઉપસ્થિત ઉમેદવારોની ટકાવારી 78.18 ટકા જોવા મળી છે. બે સેશનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સભ્ય થવાની લઘુત્તમ વય કેટલી?, કયા વર્ષથી સુશાસન દિવસની ઉજવણી થાય છે?, ભારતમાં પ્રવર્તમાન બંધારણીય સંસ્થાઓની જાણકારીને લગતા પ્રશ્ન ઉપરાંત આપણા સરંક્ષણમાં વપરાતાં સ્વદેશી હેલિકોપ્ટર એલસીએચ પ્રચંડ અંગેની જાણકારીને લગતા પ્રશ્નો પુછાયા હતા. સાથે જ રાજ્યના 2026ના વર્ષ માટેના અંદાજપત્ર અને સરકારની કુંવરબાઈનું મામેરું યોજના અંગેનો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા. ઉમેદવારોની OMR શીટ ભરતી બોર્ડ પર મુકાઈ ગુજરાત પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડની આ પરીક્ષા આપનારા ઉમેદવારોની સ્કેન થયેલી ઓએમઆર શીટ પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર મૂકાઈ છે. આ ઓએમઆર શીટ ભરતી બોર્ડની https;//gprb.gujar...

Surat News: ઉધના રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન: વતનની વાટે મુસાફરોની 5 કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ

Surat News: સુરતના ઉધના રેલવે સ્ટેશન પર આજે માનવ મહેરામણ એ રીતે ઉભરાયું કે તંત્રના તમામ આયોજનો વામણા સાબિત થયા. ઉનાળુ વેકેશન, લગ્નસરાની સિઝન અને મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે સર્જાયેલી ગેસ સિલિન્ડરની અછત વચ્ચે હજારો શ્રમિકોએ વતનની વાટ પકડી છે. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને હળવો બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.

2 કિમી લાંબી લાઈનો અને અમાનવીય સ્થિતિ

ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે ઉધના ...

Gujarat PSI Exam 2026: PSIની 858 જગ્યા માટે રાજ્યના ચાર શહેરમાં લેખિત પરીક્ષાનું આયોજન

PSIની 858 જગ્યા માટે રાજ્યના ચાર શહેરમાં લેખિત પરીક્ષાનું આયોજન..અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 1.10 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.. લેખિત પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે..ગુજરાત પોલીસ ભરતી બોર્ડે  PSI કેડર ની કુલ-858 જગ્યા માટેની 21 જાન્યુઆરી 9 ફેબ્રુઆરી દરમિયાન શારીરિક કસોટી યોજવામાં આવી હતી. જેમાં 2.47 લાખ  ઉમેદવારોએ ભાગ લીધો હતો, જે પૈકી ઉત્તીર્ણ થયેલા 1,10,680 ઉમેદવારોની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે..પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ જાતની ગેરરીતિ વગર યોજાય તે માટે 4000 પોલીસ અધિકારી, કર્મચારીઓ તથા 8000 શિક્ષણ વિભાગના અધિકારી, કર્મચારીઓને પરીક્ષાલક્ષી કામગીરી સોંપવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર PI/PSI કક્ષાના એક અધિકારીને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિમણુંક આપવામાં આવી છે.