Skip to main content
Posts
Showing posts from September, 2023
Gujarat News : જુઓ રાજ્યમાં યુરિયા ખાતરની કેટલી છે અછત ? કચ્છના રાપરથી સામે આવ્યા આ દ્રશ્યો
Gujarat News : જુઓ રાજ્યમાં યુરિયા ખાતરની કેટલી છે અછત ? કચ્છના રાપરથી સામે આવ્યા આ દ્રશ્યો
Gujarat: વરસાદ અને પૂરના અસરગ્રસ્તો માટે ગુજરાત સરકાર તરફથી રાહત સહાય યોજના જાહેર
Gujarat News: તાજેતરમાં જ ગુજરાતમાં આવેલા ભારે વરસાદ અને પુરના કારણે હજારો લોકોને અસર પહોંચી હતી, કેટલાક ગામોમાં પુરનું પાણી ઘૂસ્યુ ગયુ હતુ અને અનેક વસ્તુઓ સહિત ઘરો તબાહ થઇ હતા. ગુજરાતમાં આ મોટા પાયે થયેલા નુકસાની માટે હવે ગુજરાત સરકારે અસરગ્રસ્તો માટે રાહત પેકેજ યોજના જાહેર કરી છે.
ભાદરવામાં આવેલી ભારે વરસાદે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે કેર વર્તાવ્યો હતો. વરસાદ અને પુરના કારણે અનેક ગામોમાં સમસ્યા સર્જાઇ હતી, હવે આ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાહત પેકેજ યોજના જાહેર કરી છે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પૂરના કારણે અસરગ્રસ્ત ગામોના નાના, લઘુ અને મધ્યમ વર્ગના વેપાર-ધંધા અને સેવાકીય પ્રવૃત્તિઓને નુકસાનમાંથી પુન: બેઠા કરવા રાહત સહાય યોજના જાહેર કરી છે.
આ સહાય યોજના અંતર્ગત અસરગ્રસ્ત ગામોના લારી/રેકડી, નાની કેબિન/ દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. આ ઉપરાંત માસિક ₹5 લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારી...
Gujarat Police : ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત પોલીસની સર્જીકલ સ્ટ્રાઈક
Gujarat Police : ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત પોલીસની સર્જીકલ સ્ટ્રાઈક
Gujarat Rain Forecast | આજે આ વિસ્તારોમાં ખાબકશે વરસાદ, જાણો ક્યાં ધીમી ધારે તો ક્યાં ખાબકશે ધોધમાર?
Gujarat Rain Forecast | આજે આ વિસ્તારોમાં ખાબકશે વરસાદ, જાણો ક્યાં ધીમી ધારે તો ક્યાં ખાબકશે ધોધમાર?
Gujarat Rain | ક્યાંક માં અંબાના દર્શનાર્થે આવ્યા ભક્તો ભીંજાયા તો ક્યાંક મળી બફારાથી રાહત
Gujarat Rain | ક્યાંક માં અંબાના દર્શનાર્થે આવ્યા ભક્તો ભીંજાયા તો ક્યાંક મળી બફારાથી રાહત
Kutch: કચ્છમાં 800 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાતા હડકંપ, જાણો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું આપી પ્રતિક્રિયા
કચ્છ: રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાવાનો સીલસીલો યથાવત છે. આજે ફરી કચ્છ વિસ્તારમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. કચ્છના ગાંધીધામ નજીકથી ડ્રગ્સ ઝડપાયું છે. મીઠી રોહર નજીક ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી છે. કરોડો રૂપિયાનો બિનવારસુ ડ્રગ્સનો જથ્થો પોલીસે કબ્જે કર્યો છે.
બાતમી આધારે પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું
પુર્વ કચ્છ પોલીસની સંયુક્ત કામગીરીથી ડ્રગ્સ પકડાયું છે. પ્રાથમિક તપાસમાં 80 KG જેટલા જથ્થાની કિંમત 800 કરોડની આસપાસ હોવાની વાત સામે આવી છે. FSLની મદદથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડ્રગ્સ ઉતારવાની બાતમી આધારે પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું. અત્યારે બિનવારસી જથ્થો કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયું હોય. આ પહેલા પણ કચ્છમાંથી ડ્રગ્સ મળતું રહ્યું છે. જોકે, પોલીસની સતર્કતાથી અનેક વખત મોટી માત્રામ...
Gujarat Rain Forecast : આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
Gujarat Rain Forecast :હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે આગામી ત્રણ કલાક કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ સાબરકાંઠા દાહોદ વલસાડ દમણ દાદરા નગર હવેલી અમરેલી ભાવનગર અને બોટાદમાં 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી ત્રણ કલાકમાં સાબરકાંઠા, દાહોદ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, અને બોટાદમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરત અને નવસારીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી  કરવામાં આવી છે. બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપી સુરેન્દ્રનગર જુનાગઢ ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદનો અનુમાન છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં ફરી જામ્યો વરસાદી માહોલ, અમરેલી અને બોટાદ વિસ્તારમાં મેઘ મહેર
<p...
Gujarat Rain: સૌરાષ્ટ્ર વિસ્તારમાં ફરી જામ્યો વરસાદી માહોલ, અમરેલી અને બોટાદ વિસ્તારમાં મેઘ મહેર
Gujarat Rain Update: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. ગઢડા શહેરમાં કાળા ડિબાગ વાદળો વચ્ચે વિજળીના જોરદાર કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરમાં કાળા ડિબાંગ વાદળોથી ધોળા દિવસે રાત જેવો માહોલ સર્જાયો છે.
વરસાદ પડતાં શહેરમા અને ગ્રામ્ય વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો છે.શહેરમાં ધોધમાર વરસાદ પડતા બોટાદના ઝાંપે, જીનનાકા, મઘરપાટ, પોલીસ સ્ટેશન રોડ, બસ સ્ટેશન રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા છે. ગઢડા તાલુકાના લાખણકા,ઢસા,પાટણા,પીપરડી,રસનાળ,માલપરા, ભંડારીયા,પડવદર,સમઢીયાળા,ગુદાળા,રણીયાળા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
અમરેલી જિલ્લામા...
North Gujarat| અંબાજીમાં બપોરે અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતા રોડ રસ્તા પાણી પાણી.. જુઓ વીડિયો
North Gujarat| અંબાજીમાં બપોરે અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતા રોડ રસ્તા પાણી પાણી.. જુઓ વીડિયો
Gujarat Rain Forecast |  ભારે પવન સાથે ગાજવીજ સાથે આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, જાણો આગાહી
Gujarat Rain Forecast |  ભારે પવન સાથે ગાજવીજ સાથે આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, જાણો આગાહી
Vibrant Gujarat Summit: PM મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત વચ્ચે ગોધરાકાંડ અંગે કહી આ વાત
Vibrant Gujarat Summit: વાઈબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમને સંબોધતા ગોધરાકાંડને પણ યાદ કર્યો અને કહ્યું કે તે સમયે તેમની પાસે સરકાર ચલાવવાનો બહુ અનુભવ નહોતો. જ્યારે કેટલાક લોકો પોતાનો એજન્ડા ચલાવી રહ્યા હતા.
તેમણે કહ્યું કે, "ગોધરાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી. તે સમયે મને મુખ્યમંત્રી તરીકે બહુ અનુભવ નહોતો, તેમ છતાં મને ગુજરાતની જનતામાં ઘણો વિશ્વાસ હતો. કેટલાક લોકો પોતાનો એજન્ડા ચલાવી રહ્યા હતા. "ગુજરાતને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું અને લોકોએ નકારાત્મકતા ફેલાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. તેઓ વિચારતા હતા કે ગુજરાત નાશ પામ્યું છે, પરંતુ અમારી સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું અને ગુજરાતને આ નકારાત્મકતામાંથી ઉગારવા માટે યોગ્ય નિર્ણયો લીધા."
'ગુજરાતને સંકટમાંથી બહાર કાઢવાનો સંકલ્પ'
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, "જ...
Gujarat : રખડતા ઢોર મનપાને એફિડેવિટ રજૂ કરવા હાઈકોર્ટે કર્યા આદેશ
Gujarat : રખડતા ઢોર મનપાને એફિડેવિટ રજૂ કરવા હાઈકોર્ટે કર્યા આદેશ
PM Modi Gujarat Visit Live :  PM મોદી સાયન્સ સિટીમાં ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું કરશે ઉદ્ઘાટન, ગુજરાતને આપશે 5026 કરોડના વિકાસ કાર્યોની ભેટ
PM Modi Gujarat Visit:  વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે PM મોદી અમદાવાદમાં સાયન્સ સિટી ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટને 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન સવારે 10 વાગ્યે હાજરી આપશે. ઉપરાંત વડાપ્રધાન સાયન્સ સિટી ખાતે ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કરશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, નવસારીના સાંસદ સી.આર. પાટીલ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન અને મુખ્ય સચિવ રાજકુમાર ઉપસ્થિત રહેશે.
સાયન્સ સિટી ખાતે આયોજીત કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી બોડેલી ખાતે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે 1 વાગ્યે બોડેલી ખાતે વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. બોડેલીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન વડોદરા પહોંચશે. જ્યાં નારી શક્તિ વંદન કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાંથી કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ દિલ્હી જવા ...
Gujarat Rain Forecast | આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો શું છે આગાહી?
Gujarat Rain Forecast | આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો શું છે આગાહી?
Gujarat Monsoon: અમદાવાદમાં પડશે છુટોછવાયો વરસાદ, જાણો હવામાન વિભાગે વીજળીના કડાકા સાથે ક્યાં કરી વરસાદની આગાહી
Gujarat Monsoon Update: વરસાદને લઈને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે. કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ભારે વરસાદ નહીં પડે. ગુજરાતમાં ભેજવાળું વાતાવરણ અને ગરમીનો અહેસાસ થશે. વીજળીના કડાકા ભડકા સાથે કોઈ જગ્યાએ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.
કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂકું વાતાવરણ રહેશે. 5 દિવસ બાદ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં સામાન્ય 34 થી 36 તાપમાન રહેશે. અમદાવાદમાં ભારે વરસાદની શકયતા નહીંવત્ છે, છુટા છવાયો વરસાદ પડી શકે છે.
ચોમાસાની સિઝન પુરી થવાની તૈયારીમાં છે, ત્યારે સુરતમાં આજે ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આજે મંગળવારે બપોરે કેટલાય વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદ શરૂ થઇ ગયો છે, આ ઉપરાંત મજૂરા, નાનપુરા, વેસુ, પ...
Gujarat News : રાજ્યમાં 4 માસથી સસ્તા અનાજની દુકાનોમાં નથી આવ્યો તુવેરદાળનો સ્ટોક
Gujarat News : રાજ્યમાં 4 માસથી સસ્તા અનાજની દુકાનોમાં નથી આવ્યો તુવેરદાળનો સ્ટોક
Gujarat visit: આજથી PM મોદી ગુજરાતમાં, અમદાવાદમાં નારી શક્તિ વંદના કાર્યક્રમમાં આપશે હાજરી
Gujarat visit: વડાપ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીનું આજે સાંજે સાત વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. બાદમાં તેઓ અમદાવાદમાં નારી શક્તિ વંદના કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવનમાં કરશે.
નારીશક્તિને વંદન
મોદીજીને અભિનંદન
નારીશક્તિ વંદન અધિનિયમ 2023 દ્વારા દેશની નારીશક્તિને સન્માન આપનાર આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi નો અભિવાદન કાર્યક્રમ
🕕 આવતીકાલે સાંજે 6:00 કલાકે
લાઈવ નિહાળો:
Gujarat Rain Forecast | જાણ રાજ્યમાં ક્યારે ચોમાસુ વિદાય, જુઓ શું કરી હવામાન વિભાગે આગાહી?
Gujarat Rain Forecast | જાણ રાજ્યમાં ક્યારે ચોમાસુ વિદાય, જુઓ શું કરી હવામાન વિભાગે આગાહી?
Gujarat Rain: ગુજરાતમાંથી ચોમાસુ ક્યારે લેશે વિદાય, જાણો રાજ્યના હવામાન વિભાગે શું કહ્યું ?
ગાંધીનગર: ગુજરાતમાંથી હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે. આ આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  રાજસ્થાન તરફથી તો ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં હવે થોડા જ દિવસમાં ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય લેશે.  જો કે, આજે સુરત, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસશે.  હવામાન વિભાગના મતે હાલ તો કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.  પરંતુ ભેજના કારણે ગુજરાતમાં આગામી 5 દિવસ ધીમીધારે વરસાદ વરસશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. અમરેલી, ગીર સોમનાથ અને સુરતમાં વરસાદ પડવાની શક્યાતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
સુરત શહેરમાં વરસાદ
સુરતમાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. એટલો બધો વરસાદ પડ્યો ન હતો તેમ છતાં શહેરના બે વિસ્તારની સ્થિતિ જાણે બેટમાં ફેરવાઈ ગઈ હોય તેવી થઈ ગઈ છે. સુરતના લિંબાયતમાં નીલગીરી ગ્રાઉંડ જતો રોડ એટલે કે ડેપ્યુટી મેયર ન...
Gujarat Rain : રાજ્યમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain : રાજ્યમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી
Gujarat News : ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે આવતીકાલથી શરુ થશે નોંધણી પ્રકિયા જાણો સંપૂર્ણ વિગત
Gujarat News : ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે આવતીકાલથી શરુ થશે નોંધણી પ્રકિયા જાણો સંપૂર્ણ વિગત
Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ, જાણો ક્યાં વરસ્યો સૌથી વધુ?
Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ, જાણો ક્યાં વરસ્યો સૌથી વધુ?
ખેડૂતો માટે મોટા સમાચાર, આ તારીખથી સરકાર ટેકાને ભાવે મગફળી સહિતના પાકોની કરશે ખરીદી
Gujarat Agriculture News: ગાંધીનગર ખાતે તાજેતરમાં કૃષિ મંત્રી  રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં ટેકાના ભાવે ખરીદી અંગે કરાયેલા આયોજનની માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે આગામી તા. ૨૧મી ઑક્ટોબર અને શનિવારના રોજથી ખરીદી શરૂ કરવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે ૧૬૦, મગ માટે ૭૩, અડદ માટે ૧૦૫ અને સોયાબીન માટે ૯૭ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાંથી...
Gujarat Rain : આજે રાજ્યમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની શક્યતા
Gujarat Rain : આજે રાજ્યમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની શક્યતા
Gujarat Farmers : નર્મદાના નીરથી થયેલ નુકસાન બાદ સરકારે આપેલ સહાયથી ખેડૂતો નારાજ
Gujarat Farmers : નર્મદાના નીરથી થયેલ નુકસાન બાદ સરકારે આપેલ સહાયથી ખેડૂતો નારાજ
Gujarat: સરકારની બેદરકારી, જ્ઞાન સાધના સ્કૉલરશિપ માટે 500થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓ ફાંફે ચઢ્યા, શું છે મામલો ?
Gujarat News: વધુ એકવાર સરકારી વેબસાઇટમાં ગોટાળાની ઘટના સામે આવી છે, ગુજરાત સરકાર દ્વારા લૉન્ચ કરવામાં આવેલી વિદ્યાર્થી લાભ માટેની યોજનાની વેબસાઇટમાં ક્ષતિ હોવાની વાત સામે આવી છે. ખરેખરમાં, વાત એમ છે કે, ગુજરાત સરકારની જ્ઞાન સાધના સ્કોલરશિપ માટેની વેબસાઇટમાં ધાંધિયાની ફરિયાદ વિદ્યાર્થીઓ દ્વારા થઇ રહી છે, અત્યારે જ 500થી વધુ શાળાઓ ના હોવાથી વિદ્યાર્થીઓ ફાંફે ચઢ્યા છે. મળતી માહિતી પ્રમાણે, સરકાર જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના અતંર્ગત વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે, અને આ માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. જોકે, અત્યારે વાત એમ છે કે, સ્કોલરશિપ પૉર્ટલમાં 500 શાળાઓ મુકવામાં જ નથી આવી આ કારણે વિદ્યાર્થીઓ ફાંફે ચઢ્યા છે. જ્ઞાન સાધના સ્કોલરશિપના રજિસ્ટ્રેશનમાં ધાંધિયા થવાની પણ ફરિયાદ ઉઠી છે. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, ઠરાવનો પૂરતો અભ્યાસ કર્યા વિના જ પૉર્ટલ ઓપન કરતાં આવી મુશ્કેલીઓ સર્જાઈ છે. સોફ્ટવેરમાં 500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓનું લિસ્ટ જ મુકાયું ના હોવાનું જાણવા મળ્યું છે.
ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે 2...
કચ્છમાં ગણેશ વિસર્જન સમયે ઘટી મોટી દુર્ઘટના, 3 લોકોના મોત, 2 ઇજાગ્રસ્ત, ખુશીના પ્રંસગમાં માતમ
કચ્છ:ગણેશ વિસર્જન સમયે  કચ્છના ગાંધીધામમાં  અંતરજાળ ગામ પાસેના તળાવમાં ડૂબી જતા ત્રણના મોત થયા છે જ્યારે 2 લોકોને બચાવી લેતા તેમને  હોસ્પિટલ ખસેડાયા છે. મૃતકોના મૃતદેહને  આદિપુરની સરકારી હોસ્પિટલમાં મોકલાયા હતા. ઘટના સમાચાર મળતાં મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
તો બીજી તરફ રાજકોટમાં  રાજકોટમાં આજી ડેમમાં ડૂબી જવાથી 2 લોકોના મોત થયા છે.ગણેશ વિસર્જન કરતા સમયે ડૂબી જવાથી મામા-ભાણેજના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ફાયરની ઘટના સ્થળે પહોંચી હતી અને બન્નેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. એક જ પરિવારના 2ના મોતથી શોકનો માહોલ છવાયો છે.                                                &nbs...
Gujarat Rain Forecast: રાજયમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં રહેશે મેઘમહેર
Gujarat Rain Forecast:  હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી  કરવામાં આવી છે.
આજે ક્યાં પડશે વરસાદ
ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગરમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢમાં આજે વરસાદ વરસી શકે છે.
શનિવારે રાજ્યના 83 તાલુકામાં વરસાદ નોંધાયા. સૌથી વધુ સુરેન્દ્રનગરના ચુડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો તો  તો બોટાદ, ગોંડલ,ચીખલીમાં  પણ 2-2 ઇંચ વરસાદ વરસ્યો.  સારા વરસાદથી રાજ્યના છલોછલ થયેલા જળાશયોની સંખ્યા વધીને 58 પર પહોંચી છે. સૌરાષ્ટ્રના 30, કચ્છના 12, મધ્ય ગુજરાતના નવ અને દક્ષિણ ગુજરાતના છ જળાશયો હાઉસફુલ છે. 207 જળાશયોમાં 93.90 ટકાથી વધુ જળસંગ્રહ છે.ર...
Gujarat Rain:  28 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થશે, વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
ગાંધીનગર:  ગુજરાતમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં  28 તારીખથી એક સિસ્ટમ સક્રીય થશે જેના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  30 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે.  2 ઑક્ટોબરથી 14 ઑક્ટોબર સુધીમાં હવાના દબાણમાંથી ધીમે ધીમે ચક્રવાત સર્જાવાની સંભાવના છે.  જે બાદ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. સાથે જ એક બાદ એક ચક્રવાત બનવાની પણ સંભાવના છે. જેને લઈ ગુજરાતમાં વરસાદ આવશે.  જેમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જ્યારે અંબાલાલ પટેલે પણ અરબ સાગરમાં 28 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે.  જે બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.
ચોમાસુ 25 સપ્ટેમ્બર સુધીમાં વિદાય લઈ લેશે...
Gujarat Rain: ગુજરાતમાંથી આ તારીખે ચોમાસુ વિદાય લેશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
ગાંધીનગર : 30 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે.  2 ઑક્ટોબરથી 14 ઑક્ટોબર સુધીમાં હવાના દબાણમાંથી ધીમે ધીમે ચક્રવાત સર્જાવાની સંભાવના છે.  જે બાદ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. સાથે જ એક બાદ એક ચક્રવાત બનવાની પણ સંભાવના છે. જેને લઈ ગુજરાતમાં વરસાદ આવશે.  આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે.
જેમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જ્યારે અંબાલાલ પટેલે પણ અરબ સાગરમાં 28 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે.  જે બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. બે દિવસમાં ભલે ચોમાસુ વિદાય લે પરંતુ વરસાદી માહોલ  યથાવત રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આંકલન કર્યું છે કે ચોમાસુ 25 સપ્ટેમ્બર સુધીમાં વિદાય લઈ લેશે.
ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત કચ્છના કેટલાક ભાગો સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ...
Gujarat Rain : રાજ્યમાં આજથી આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain : રાજ્યમાં આજથી આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
News: ગુજરાતમાં સાયબર એટેકનો ખતરો, 500 વેબસાઇટ્સ નાઇઝિરયન હેકર્સના નિશાને, જાણો શું છે મામલો
Gujarat News: ગુજરાતમાં હવે સાયબર એટેકનો ખતરો સામે આવ્યો છે. હાલમાં જ મળેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં મોટા ભાગના વેબસાઇટ અને કંપનીઓના પૉર્ટલ પર નાઇઝિરયન હેકર્સની નજર છે, અને આ હેકર્સ ગુજરાત પર સાયબર હુમલો કરીને ડેટા સાથે છેડછાડ કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં અમદાવાદની 250 અને રાજ્યની 500 વેબસાઇટ હેક કરવાનો પ્રયાસ નાઇઝિરયન હેકર્સ દ્વારા કરવામાં આવ્યો છે, આ નાઇઝિરયન હેકર્સે તાજેતરમાં જ ખાનગી કસ્ટમર કેર પૉર્ટલ પર બિભત્સ લખાણ લખીને ડેટા સાથે છેડછાડ કરી છે, એટલુ જ નહીં 14 સરકારી વેબસાઇટ પર વાયરસ પણ ત્રાટક્યો હોવાની વાત પણ મળી છે. ખાસ વાત છે કે, અમદાવાદની 250 અને રાજ્યની 500 કંપનીઓના વેબસાઇટ હેક કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમે કંપનીઓને એલર્ટ કરી દીધી છે.
ભારતીયોના મોબાઇલ પર પાકિસ્તાનીઓ આ રીતે કરી રહ્યાં છે એટેક
ભારતમાં ઇન્ટરનેટ યૂઝર્સને વધુ એક ખતરાનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાની હેકર્સ ભારતીય એન્ડ્રોઈડ યૂઝર્સને નિશાન બનાવી રહ્યા...
Gujarat : રાજ્યમાં હવે જાહેર પરિવહનના વાહનો પર લગાવશે QR કોડ
Gujarat : રાજ્યમાં હવે જાહેર પરિવહનના વાહનો પર લગાવશે QR કોડ
Gujarat Rain Forecast | જાણો હજુ ક્યાં સુધી વરસાદ કરશે તોફાની બેટિંગ, શું કહ્યું હવામાન વિભાગે?
Gujarat Rain Forecast | જાણો હજુ ક્યાં સુધી વરસાદ કરશે તોફાની બેટિંગ, શું કહ્યું હવામાન વિભાગે?
Gujarat Rain: બે દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, આ જિલ્લામાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી
ગાંધીનગર: રાજ્યમાં આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  હવામાન વિભાગના મતે સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.  સુરત ,ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે.  શનિવારે વડોદરા, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં સરેરાશ 115.5 ટકા વરસાદ ખાબક્યો
ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 115.5 ટકા વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 162.53 ટકા વરસાદ વરસ્યો છે.  સૌરાષ્ટ્ર ઝોનમાં 120.57 ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં સરેરાશ 96.40 ટકા વરસાદ વરસ્યો છે.
સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
આજે સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  સુરતના ...
Gujarat Rain Forecast: રાજયમાં આવતીકાલે આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast:ઓગસ્ટમાં લાંબા વિરામ બાદ સપ્ટેમ્બરમાં કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. હવામાન વિભાગે આવતી કાલ માટે પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ પાસે પાકિસ્તાનના દક્ષિણ ભાગમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આવતી કાલે કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. આવતી કાલે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલમાં વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગના સંકેત મુજબ દાહોદ અને વડોદરામાં આવતી કાલે ભારે  વરસાદ પડી શકે છે. તો હવામાન વિભાગના મતે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 102 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
શું નવરાત્રિમાં વરસાદ બનશે વિઘ્નરૂપ? જાણો અંબાલાલે શું કરી આગાહી
ઓગસ્ટ બાદ  સપ્ટેમ્બરમાં કેટલાક જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદારક એન્ટ્રી કરતા સૂકાઇ રહેલા પાકને જીવતદાન મળી ગયું. ઓક્ટોબર માસમાં વરસાદની શું સ્થ...
Gujarat Rain Forecast: શું નવરાત્રિમાં વરસાદ બનશે વિઘ્નરૂપ? જાણો અંબાલાલે શું કરી આગાહી
Gujarat Rain Forecast:ઓગસ્ટ બાદ  સપ્ટેમ્બરમાં કેટલાક જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદારક એન્ટ્રી કરતા સૂકાઇ રહેલા પાકને જીવતદાન મળી ગયું. ઓક્ટોબર માસમાં વરસાદની શું સ્થિતિ રહેશે તેને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી કરી છે. 15ઓક્ટોબરની નવરાત્રિ શરૂ થઇ રહી છે. રાજ્યમાં હાલ નવરાત્રિને લઇને તડામાર તૈયારી ચાલી રહી છે. નવરાત્રિ માટે ગરબા ક્લાસિસમાં પણ ખૈલૈયા અવનવા સ્ટેપ સાથે રમવા માટે પ્રેકટિસ કરી રહ્યાં છે. આ સ્થિતિમાં ખૈલેયાને ચિંતા સતાવી રહી છે કે, શું નવરાત્રિ સમયે વરસાદ વિઘ્નરૂપ બનશે અંબાલાલે ઓક્ટોબરમાં ખાસ કરીને નવરાત્રી પણ વરસાદની સ્થિતિને લઇને આગાહી કરી છે.
હવામાન  નિષ્ણાત અંબાલાલે જણાવ્યું છે કે,  બંગાળાના ઉપસગાર અને અરબસાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાતા 26 સપ્ટેમ્બરથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ શકે છે. ખાસ કરીને 2જી ઓક્ટોબરથી વરસાદનું જોર થોડું વધી શકે છે. જે સ્થિતિ 18 ઓક્ટોબર સુધી રહી શકે છે,અંબાલાલના અનુમાન મુજબ નવરાત્રિમાં મધ્યમથી ભારે વરસાદ કેટલાક જિલ્લામાં પડી શકે છે તો આ વર્ષે દિવાળીમાં પણ વરસાદ વિઘ્નરૂપ બની શકે છે.</p...
Heart Attack In Gujarat: ગુજરાતમાં નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક? જાણો ડોક્ટરે તેનાથી બચવાની શું આપી સલાહ
Heart Attack In Gujarat: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા આઠ મહિનાથી સતત યુવાનોના હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ રહ્યા છે. ગઈકાલે પણ એક જ દિવસમાં રાજકોટના ત્રણ યુવાનોના મૃત્યુ થયા હતા. તો આજે સુરત,ભાવનગર,મોરબી અને જૂનાગઢમાં એક એક વ્યક્તિના મોત થયા છે. આમ છેલ્લા બે દિવસમાં હાર્ટ એટેકના કારણે 7 લોકોના મોત થતા અરેરાટી મચી ગઈ છે. આ અંગે રાજકોટના હાર્ટ સ્પેશિયાલિસ્ટએ કહ્યું કે, કોરોના બાદ માત્ર હાર્ટ એટેક જ નહીં પરંતુ આત્મહત્યાનું પ્રમાણ પણ વધ્યું છે. લોકોએ તેલ અને તેલ વાળી વસ્તુ પણ ઓછી ખાવી જોઈએ.
ડોક્ટર દિનેશ રાજ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના હાર્ટના દર્દીઓની છેલ્લા 14 વર્ષથી સારવાર કરી રહ્યા છે. બુધવારના રોજ રાજકોટ શહેરમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયા એક સાથે ત્રણ યુવાનોના મૃત્યુ થયા ત્યારે માત્...
Heart Attack: રાજ્યમાં બે દિવસમાં હાર્ટ એટેકથી 7 લોકોના મોત થતા અરેરાટી
Heart Attack In Gujarat: કોરોના બાદ ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનામાં મોટો ઉછાળો આવ્યો છે. બે દિવસમાં રાજ્યમાં હાર્ટ એટેકથી સાતના મોત થતા અરેરાટી મચી ગઈ છે. રાજકોટમાં ત્રણ વ્યક્તિના હાર્ટ એટેકથી મોત થયા હતા તો બીજી તરફ સુરત, જૂનાગઢ, ભાવનગર અને મોરબીમાં એક એક વ્યક્તિનું મોત થતા અરેરાટી મચી ગઈ છે. નાની ઉંમરે સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસોથી લોકોમાં ચિંતા વધી છે.
જૂનાગઢમાં દાંડીયાની પ્રેક્ટિસ કરતા યુવકનું મોત
જૂનાગઢમાં દાંડીયારાસની પ્રેક્ટિસ દરમિયાન યુવાનનું મોત થયું હોવાનો મામલો સામે આવ્યો છે. મૃતકના પરિજન દ્વારા આપવમાં આવેલા નિવેદન અનુસાર નવરાત્રીની પ્રેક્ટિસ દરમ્યાન યુવાન જમીન પર ઢળી પડ્યો હતો. જે બાદ ચિરાગ પરમાર નામના ૨૪ વર્ષીય યુવાન મોત નિપજ્યું ...
Vibrant Gujarat: જાણો આ વર્ષે કઈ થીમ પર યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
Vibrant Gujarat Summit 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૪નાં ભાગરૂપે VG-2024 વેબસાઈટ તથા મોબાઇલ એપનું લોન્ચિંગ અને VG-2024ના બ્રોશરનું ગાંધીનગરમાં અનાવરણ કર્યું હતું. વાઇબ્રન્ટ સમિટની ૧૦મી કડી આગામી તારીખ ૧૦ થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ના દિવસોએ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાવાની છે.‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષિત કરવામાં મુખ્યમંત્રીએ લોન્ચ કરેલી આ વેબસાઈટ તથા મોબાઇલ એપ વન સ્ટોપ સોલ્યુશન બની રહે તેવા યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવ્યા છે.
The Vibrant Gujarat Summit envisioned by the Hon’ble Prime Minister have made the state a Gateway to Prosperity.
The Government of Gujarat is organis...
Vibrant Gujarat: વાઈબ્રન્ટ ગુજરાત માટે પ્રથમ વખત લોન્ચ કરવામાં આવી મોબાઈલ એપ, જાણો ક્યારે શરુ થશે સમિટ
ગાંધીનગર: આગામી જાન્યુઆરી-2024માં 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે. જો કે, આ વખતે એક પહેલીવાર વાયબ્રન્ટ ગુજરાત માટે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.  વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. વાઈબ્રન્ટ સમિટના વેબસાઈટ અને બ્રોસર પણ લોન્ચ કરવામાં આવ્યા છે. 10મી વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ 10થી 12 જાન્યુઆરીના રોજ યોજાશે.
PM Gujarat Visit: 2જી ઓક્ટોબરે ફરીથી ગુજરાત આવશે પીએમ મોદી, શું છે કાર્યક્રમ જાણો ?
PM Gujarat Visit: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવવાના છે, આગામી 2જી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં હશે, રિપોર્ટ્સ છે કે, પીએમ મોદી ગુજરાતમાં અમદાવાદ અને છોટા ઉદેપુરની મુલાકાત આગામી 2જી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસ દરમિયાન લેશે.
આગામી 2જી ઓક્ટોબર, ગાંધી જયંતિના પ્રસંગે પીએમ મોદી ફરી એકવાર ગુજરાતમાં આવશે, આ દરમિયાન પીએમ અમદાવાદ તથા છોટા ઉદેપુરની મુલાકાત લેશે, અહીં પીએમ મોદીના કેટલાક કાર્યક્રમો યોજાશે, જેમાં પીએમ પહેલા અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, આ પછી છોટા ઉદેપુરના બોડેલી ખાતે રાજ્ય કક્ષાના શિક્ષણના કાર્યક્રમમાં હાજરી આપશે. ખાસ વાત છે કે, આ દરમિયાન પીએમ મોદી બોડેલી ખાતેથી 5000 કરોડના શિક્ષણના કામોનું લોકર્પણ કરશે. અહીંથી ગુજારતમાં બનેલી નવી શાળા સંકુલ, ઓરડા, કૉમ્પ્યુટર, લેબ તથા સ્માર્ટ કલાસનું લોકાર્પણ કરશે.
ગુજરાતમાં 1 હજાર કરોડથી વધુના રોકાણ માટે થયા MoU, 1200થી વધુ લોકોને મળશે રો...
Gujarat | વરસાદનો લાભ લઈને કેમિકલ માફીયાઓ બની ગયા બેફામ,જુઓ આ વીડિયોમાં
Gujarat | વરસાદનો લાભ લઈને કેમિકલ માફીયાઓ બની ગયા બેફામ,જુઓ આ વીડિયોમાં
Gujarat Rain Updates | હજુ પણ આગામી 24 કલાકમાં મેઘરાજા ગુજરાતના આ વિસ્તારોને ઘમરોળી નાંખશે
Gujarat Rain Updates | હજુ પણ આગામી 24 કલાકમાં મેઘરાજા ગુજરાતના આ વિસ્તારોને ઘમરોળી નાંખશે
Gujarat: ભારે વરસાદના કારણે રાજ્યમાં 117 રસ્તાઓ બંધ, 14 સ્ટેટ હાઇવે પર બંધ કરાયો વાહન વ્યવહાર
રાજ્યમાં ભારે વરસાદના કારણે 177 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.  તે સિવાય 14 સ્ટેટ હાઈવે, 3 નેશનલ હાઈવે પણ વરસાદના કારણે બંધ છે. જે રસ્તાઓ બંધ છે તેમાં પંચાયત હસ્તકના 152 રસ્તાઓ બંધ છે. ઉપરાંત આઠ અન્ય 8 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.
રાજ્યમાં સૌથી વધુ ભરૂચ જિલ્લાના 69 રસ્તાઓ બંધ કરાયા હતા. પંચમહાલના 22, વડોદરા જિલ્લાના 20 રસ્તા બંધ કરાયા છે. દાહોદ જિલ્લાના પણ 13 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.
સતત બીજા દિવસે મહેસાણા જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી જિલ્લાના કેટલાક રસ્તા બંધ કરાયા હતા. બેચરાજી-હારીજને જોડતા રોડનો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો હતો. અંડરપાસ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. બેચરાજી તાલુકાના 10થી વધુ ગામોના વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લામાં કૃષિ પાકને નુકસાન થયું છે. વરસાદને પગલે અલગ અલગ તાલુકાના ખેતરો જળબંબાકાર થયા હતા. જેમાં કાંકરેજના આસેડા ગામના ખેતરો જળમગ્ન થયા છે. ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકને નુકસાનની ભીતી છે. વ...
આગામી 3 કલાકમાં રાજ્યના આ વિસ્તારમાં વરસાદ પડશે, જાણો ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી
Gujarat Rain Forecast: IMD મુજબ, આજે ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં હળવા/મધ્યમથી ભારે વરસાદની અપેક્ષા છે. આ સમયગાળા દરમિયાન તોફાન અને વીજળી પડવાની પણ સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 અને 22 સપ્ટેમ્બર દરમિયાન સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડમાં, 21 અને 22 સપ્ટેમ્બરે ગંગાના પશ્ચિમ બંગાળ અને બિહારમાં, 19-21 સપ્ટેમ્બર દરમિયાન ઓડિશામાં હળવા/મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન તોફાન અને વીજળી પડવાની પણ સંભાવના છે.
સાથે જ ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની હવમાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 3 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, અમરેલી, બોટાદ, અમદાવાદ,ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેરા, આણંદ, ભાવનગર, ભરૂચ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં આગામી 3 કલાકમાં દરમિયાન હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
Gujarat Rain : હવામાન વિભાગ અનુસાર રાજ્યના ક્યાં જિલ્લાઓમાં આજે પડી શેકે છે વરસાદ ?
Gujarat Rain : હવામાન વિભાગ અનુસાર રાજ્યના ક્યાં જિલ્લાઓમાં આજે પડી શેકે છે વરસાદ ?
Gujarat Reservoirs |જાણો શું છે ગુજરાતના જળાશયોની હાલની સ્થિતિ?, Watch Video
Gujarat Reservoirs |જાણો શું છે ગુજરાતના જળાશયોની હાલની સ્થિતિ?, Watch Video
Gujarat Rain Updates | ક્યાંક ઘરોમાં ફરી વળ્યા પાણી તો ક્યાંક રસ્તાઓ થયા બ્લોક, જુઓ વરસાદનું રૌદ્ર સ્વરૂપ
Gujarat Rain Updates | ક્યાંક ઘરોમાં ફરી વળ્યા પાણી તો ક્યાંક રસ્તાઓ થયા બ્લોક, જુઓ વરસાદનું રૌદ્ર સ્વરૂપ
Gujarat Rain Impact | ભારે વરસાદને કારણે આ જિલ્લાઓમાં શૈક્ષણિક કાર્ય રહેશે બંધ, જુઓ સ્થિતિ
Gujarat Rain Impact | ભારે વરસાદને કારણે આ જિલ્લાઓમાં શૈક્ષણિક કાર્ય રહેશે બંધ, જુઓ સ્થિતિ