
<p>અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી વધ્યું ગરમીનું જોર. શનિવારે 41.8 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું...તો અમદાવાદ સહિત સાત શહેરોમાં ગરમીનો પારો 39 ડિગ્રીને પાર પહોંચ્યો...શનિવારે અમદાવાદમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું...આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીએ પહોંચવાની હવામાન વિભાગે આગાહી કરી છે....જ્યારે આગામી સપ્તાહમાં અમદાવાદનું તાપમાન 42 ડિગ્રીને પાર જઈ શકે છે....આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીને લઈ યલો એલર્ટ<br />જાહેર કરાયું છે...શનિવારે અમરેલીમાં 40.3, વડોદરામાં 39.3, ગાંધીનગરમાં 39.6, ભુજ અને સુરતમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું..</p>
Comments
Post a Comment