Skip to main content

Gujarat Elections 2022: ગુજરાતમાં AAP આ દબંગ આદિવાસી નેતાની પાર્ટી સાથે કરી શકે જોડાણ. સંગઠન મંત્રી કેજરીવાલને મળ્યા, જાણો શું થઈ વાતચીત ?

Gujara Elections 2022: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સક્રિય થઈ ગઈ છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીનો ઉત્સાહ વધ્યો છે અને ગુજરાતમાં પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાતમાં આપના નેતા થોડા દિવસ બીટીપીના નેતાને મળ્યા હતા. જે બાદ આજે આપ અને બીટીપી નેતાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપ અને બીટીપી જોડાણ કરી શકે તેવી અટકળો થઈ રહી છે.

આજે ગુજરાત આપના નેતા ઈસુદાન ગઢવી, બીટીપી ના નેતા મહેશ વસાવા, બીટીપીના ઉપાધ્યક્ષ પરેશ વસાવા તથા આપ સંગઠન મંત્રી અર્જુન રાઠવાએ  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. થોડા દિવસોમાં જ આ બંને પક્ષો વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ શકે છે.

આ પણ વાંચોઃ

<a href="https://ift.tt/AGkz4Ir Cases Today: દેશમાં કોરોનાના નવા મામલામાં 10.6 ટકાનો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ

<a href="https://ift.tt/EIurYbc eKUV: ચાલુ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે Mahindra eKUV, આટલી હોઈ શકે છે કિંમત

<a href="https://ift.tt/6myx9Ve 2022:  IPL મેચમાં શાહરૂખના દીકરા સાથે આવેલી આ બ્યુટીફુલ છોકરી કોણ ? ડ્રગ્સ કૌભાંડ સાથે છે કનેક્શન ?

Corona Cases China: ચીનમાં ફરી લાદવામાં આવશે Lockdown, મોટા પાયે થઈ રહ્યું છે કોરોના ટેસ્ટિંગ

ગુજરાત સરકાર ખેડૂતોને ખાદ્યતેલના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા આપે છે આટલી સહાય, જાણો વિગત

IPL 2022:  આઈપીએલમાં આજે ગુજરાત ટાઈટન્સ કરેશ ડેબ્યૂ, લખનઉ સામે રમશે પ્રથમ મેચ, જાણો બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..