Skip to main content

Posts

Showing posts from May, 2026

Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય થતા વરસાદની આગાહી

Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય થતા વરસાદની આગાહી

Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય , ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ

Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય , ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ

રાજ્ય પર એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાઈક્લોનિક સર્ક્યુલેશન અને બે ટ્રફ મળી ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. જેની અસરથી પાંચ દિવસ અમદાવાદ સહિત રાજ્યભરમાં તેજ પવન સાથે વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. 1થી 4 જૂન દરમિયાન અમદાવાદમાં પવન સાથે વરસાદની શક્યતાને લઈ ગરમીનો પારો 3થી 5 ડિગ્રી ગગડવાનું અનુમાન વ્યકત કરાયું છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટના ભાગરૂપે ગરમીનો પારો ગગડીને 36 ડિગ્રીએ પહોંચવાની પણ આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આજથી ચાર જૂન સુધી રાજ્યમાં ભારે પવન, ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આજે હવામાન વિભાગે કચ્છની સાથે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી અમદાવાદના નરે...

Rain Update: એક સાથે ચાર સિસ્ટમ એક્ટિવ, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ

Gujarat Rain Update: દેશભરના મોટાભાગના રાજ્યોના હવામાન પલટાયું છે. ગુજરાત રાજ્યમાં પણ  હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. હવામાન વિભાગ મુજબ એકસાથે ચાર અલગ-અલગ સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  હવામાન મોડલ મુજબ, આગામી ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે  પવન સાથે વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધુ અને વીજળી પડવાની ઘટના પણ બની શકે છે. આ દરમિયાન 40 -50 કિમી   પ્રતિ કલાક સુધી પવન ફૂંકાવાની શક્યતા છે.   ખાસ કરીને દરિયાકાંઠા અને ખુલ્લા વિસ્તારોમાં પવન વધુ તેજ રહેવાની શક્યતા છે.

<iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen...

Weather: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, 8-9 જૂને ભારે વરસાદનું એલર્ટ

Weather:ગુજરાતમાં આજથી  કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અને ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે, જ્યારે જૂનના બીજા સપ્તાહમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં 4 જૂન સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ યથાવત રહી શકે છે.</p...

Weather Update: રાજ્યમાં સવારથી વેધરની બદલાઇ પેટર્ન, આ જિલ્લામાં વરસ્યો વરસાદ

Weather Update:  હવમાન વિભાગે ચોમાસા ધીમી ગતિએ આગળ વધતું હોવાની જાણકારી આપી છે પરંતુ આ પહેલા રાજસ્થાન પર રચાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ રેખાના કારણે ગુજરાતના વાતવરણમાં પણ અચાનક પલટો આવ્યો  છે.  ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી માહોલ જામ્યો છે.  ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાક  સુધી ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં પાકને લઈને ચિંતા વધી છે.

દાહોદ જિલ્લામાં વરસ્યો વરસાદ</strong...

North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો

હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છવાયો વરસાદી માહોલ. મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. શામળાજી વાસેરાકંપા, ઈસરોલ, ઉમેદપુર સહિતના વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે વરસાદ વરસ્યો..વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા. તો માલપુરના લીમડા ચોક, બસ સ્ટેશન વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસ્યો. હવામાન વિભાગે હજુ એક કલાક અરવલ્લીમાં વરસાદની આગાહી કરી છે. સાબરકાંઠા, મહીસાગર અને દાહોદમાં પણ આગામી 1 કલાકમાં હળવો વરસાદ ખાબકી શકે છે. તો પ્રતિ કલાક 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે...આકાશમાંથી વરસતી અગનવર્ષા વચ્ચે વરસાદ વરસતા લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી  છે..

Rain: ગરમીમાં રાહતના સમાચાર, આવતીકાલથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ખાબકશે વરસાદ

Gujarat Rain: ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે, આજે સવારથી જ રાજ્યમાં મોટાભાગ ભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આ બધીની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે કે, આગામી ચાર-પાંચ દિવસ સુધી ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આવતીકાલથી, 30 મેથી ચાર દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. 30 મે થી 1 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. વરસાદી માહોલ સર્જાતા લોકોને ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હીટવેવ અને સળગતી ગરમી વચ્ચે હવામાન વિભાગે વાતાવરણ પલટાની આગાહી કરી છે, જે ગરમીથી શેકાતા લોકોને કદાચ થોડી રાહત આપી શકે છે, પરંતુ માવઠાની આ આગાહીએ ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાનો માહોલ પણ સર્જ્યો છે.

<iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE...

પોલીસ સાથે ઝપાઝપી કરનાર નિવૃત્ત DySP અશોકસિંહને બોડી બિલ્ડિંગનો શોખ:7 વખત Mr.Gujarat, કોરોનાકાળમાં જાહેરમાં બર્થ-ડે ઉજવી આવ્યા હતા વિવાદમાં, પાટીલના ફોટો શેર કરી પડકાર ફેંક્યો હતો

https://ift.tt/ageWu9B અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં જમીન વિવાદમાં 27 મેના નિવૃત Dysp અશોકસિંહ ચૌહાણે જમીન વિવાદમાં જાહેરમાં ફાયરિંગ કર્યું હતું.જેમાં ગઈકાલે(28મે)ના નિવૃત્ત Dysp અશોકસિંહ ચૌહાણની પોલીસે ધરપકડ કરતા અશોકસિંહે ફાંફા ફોજદારી કરીને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો હતો. જેથી બે પોલીસ કોન્સ્ટેબલે નિવૃત Dyspને ધક્કા મારીને લોકઅપમાં ધકેલી દીધા હતાં. અશોકસિંહ ચૌહાણની દીકરી અને દીકરાની પણ ધરપકડ કરવામાં આવી હતી. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. અશોકસિંહ ચૌહાણ અગાઉ પણ નોકરીના સમયગાળામાં પણ કોઈને કોઈ કારણોસર વિવાદોના ક્રેન્દ્રમાં રહ્યા છે. જેમાં તેઓ કોરાના કાળમાં સુરતમાં એસીપી તરીકે ફરજ બજાવતા હતાં ત્યારે વિવાદોના કેન્દ્રમાં રહ્યા હતાં. અશોકસિંહે કોરોના કાળમાં ગાઇડલાઇનના ધજાગરા ઉડાડીને બર્થડે સેલિબ્રેશન કર્યું હતું. જેમાં દિલ્હી ગેટ ફ્લાયઓવર બ્રિજ નીચે જાહેરમાં મોટી ભીડ એકત્રિત કરીને જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી. જાહેરમાં નિયમોનો ભંગ કર્યા બાદ અશોકસિંહે ભૂલ સ્વીકારવાને બદલે સી. આર. પાટીલના ફોટા વાયરલ કરીને જાહેરમાં પડકાર ફેંક્યો હત...

Gujarat Rain Forecast : 30 મેથી 2 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Rain Forecast : 30 મેથી 2 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ

ગાંધીનગર: લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળવાની છે.  રાજ્યમાં  ભારે પવન,ગાજવીજ સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યમાં 30 મેથી પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વરસાદની સાથે મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે.

આ સિવાય કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 30 મે કચ્છની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી જ...

Rain: અસહ્ય ઉકરાળ વચ્ચે વરસાદની આગાહી, ચાર દિવસ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ

Gujarat Rain: ગુજરાતમાં અત્યારે અસહ્ય ગરમી વચ્ચે ઉકળાટ અને બફારાનો માહોલ છે. આજે વહેલી સવારથી જ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ છવાયુ છે, પરંતુ આ બધાની વચ્ચે હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હીટવેવ અને સળગતી ગરમી વચ્ચે હવામાન વિભાગે વાતાવરણ પલટાની આગાહી કરી છે, જે ગરમીથી શેકાતા લોકોને કદાચ થોડી રાહત આપી શકે છે, પરંતુ માવઠાની આ આગાહીએ ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાનો માહોલ પણ સર્જ્યો છે. આગામી 30 મેથી ચાર દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.

</p&g...

ઇસ્કોન બ્રિજ અકસ્માત: 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન

Tathya Patel bail: અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં એક બહુ મોટો વળાંક આવ્યો છે. જુલાઈ 2023માં પોતાની પૂરપાટ દોડતી જેગુઆર કાર નીચે 9 નિર્દોષ લોકોના જીવ લેનાર આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. લગભગ 2 વર્ષ અને 10 મહિના (પોણા ત્રણ વર્ષ) જેલમાં રહ્યા પછી સુપ્રીમ કોર્ટે તથ્યના નિયમિત જામીન મંજૂર કર્યા છે. તથ્યના વકીલે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી છે, જેથી હવે આટલા લાંબા સમય બાદ તે જેલમાંથી બહાર આવશે.

ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી અને સુપ્રીમનો આદેશ

હાલમાં આ કેસની કાનૂની કાર્યવાહી ટ્રાયલ કોર્ટમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે કેસની ગંભીરતા જોઈને ટ્રાયલ કોર્ટને મે મહિના સુધીમાં 25 જેટલા સાક્ષીઓની તપાસ પૂરી કરવા કડક સૂચના આપી હતી. આ અગાઉ 18 નવેમ્બર 2025ના રોજ તથ્ય સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો. આ તમામ કાનૂની પ્રક્રિયાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટનો...

LRD ઉમેદવારો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો અંત:લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા 14 જૂને યોજાશે, 6 જૂનથી કોલલેટર ડાઉનલોડ શરૂ

https://ift.tt/GbLwqxv ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છતા અને લાંબા સમયથી તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા અંતર્ગત લેખિત પરીક્ષાની સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવી છે. શારીરિક કસોટી (ગ્રાઉન્ડ) માં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી 14 જૂન, 2026ના રોજ આયોજિત કરવામાં આવશે. 6 જૂનથી ઓજસ (OJAS) પોર્ટલ પરથી મળશે કોલલેટર ભરતી બોર્ડના જાહેરનામા ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત બહાર પાડવામાં આવેલી વિગતો મુજબ, ઉમેદવારો પરીક્ષા માટેના પોતાના હોલ ટિકિટ એટલે કે કોલલેટર આગામી 6 જૂન, 2026થી ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોએ આ માટે રાજ્ય સરકારના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ ઓજસ (https://ift.tt/XWxVpwy) પર જઈને વિગતો સબમિટ કરવાની રહેશે. ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને સમયસર કોલલેટર ડાઉનલોડ કરી લેવા અને તેમાં આપેલી પરીક્ષા અંગેની તમામ જરૂરી સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી લેવા તાકીદ કરવામાં આવી છે. શારીરિક કસોટી બાદ હવે લેખિત પરીક્ષાનો જંગ ઉલ્લેખનીય છે કે, લોકરક્ષક દળ (LRD) ની આ ભરતી માટે રાજ્ય...

કચ્છના દરિયામાં નશાનો મોટો પર્દાફાશ: 1 હજાર કરોડનું કોકેઈન ઝડપાયું, ATS–કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન

Drugs seized from Kutch:કચ્છમાં ફરી  નશાનો સામાન ઝડપાયો છે. ATS, કોસ્ટગાર્ડ અને કસ્ટમ વિભાગની ટીમે મળીને આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં બ્રાઝીલથી ભારતમાં લાવવામાં આવેલો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને મોટો ઝટકો લાગ્યો છે. કચ્છના દરિયામાં નશાના સોદાગરો સામે ATSએ મોટી સફળતા મેળવી છે. મધ દરિયે ચાલી રહેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન અંદાજે 1 હજાર કરોડ રૂપિયાની કિંમતનું કોકેઈન ઝડપી લેવામાં આવ્યું છે. આ કાર્યવાહી Anti Terrorism Squad Gujarat (ATS), કોસ્ટગાર્ડ અને કસ્ટમ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી.

</ifra...

Weather : કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર: 3 દિવસ બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ

Gujarat Weather update:રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે લોકોને રાહત મળવાના સંકેત દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે.હવામાન વિભાગના અનુમાન મુજબ, ત્રણ દિવસ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સાથે જ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

30 મેની વરસાદની આગાહી

30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં વરસાદ વ...

ગુજરાતમાં આ તારીખથી કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની મોટી આગાહી

gujarat rain forecast may 30: ગુજરાતમાં અત્યારે આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે. અમદાવાદમાં પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને અસહ્ય બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પરંતુ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહેલા ગુજરાતીઓ માટે હવામાન વિભાગે એક મોટા અને રાહત આપનારા સમાચાર આપ્યા છે. આગામી 3 દિવસ પછી એટલે કે 30 મેથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે. ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે, જેનાથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અને લોકોને દઝાડતી ગરમીમાંથી મોટી રાહત મળશે.

ક્યારે અને ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ, 30 મેથી 1 જૂન સુધી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે.

30 મે: સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વાતાવરણ પલટાશે અને વરસાદ પડશે.

31 મે: આ ત્રણ જિલ્લાઓની ...

Gujarat Corporations Mayor Announcement : કઈ મનપામાં કોણ બન્યું મેયર ?

આજે કેટલીક મહાનગરપાલિકાઓના પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે.
હિતેશ બારોટની અમદાવાદના નવા મેયર તરીકે વરણી કરવામાં આવી.  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે કમલેશ પટેલના નામ પર મહોર મારવામાં આવી, જ્યારે અંજુ શાહને ડેપ્યુટી મેયર તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ. આ ઉપરાંત, કોર્પોરેશનના બોર્ડમાં શાસક પક્ષના નેતા તરીકે જશુજી ઠાકોર અને  દંડક તરીકે અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે.
નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે સંગઠનના વરિષ્ઠ નેતા અશોકભાઈ ધોરાજીની ભાજપ હાઈકમાન્ડે પસંદગી કરી. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે મહિલા અગ્રણી કેયુરી દેસાઈને પક્ષ તરફથી મેન્ડેટ આપવામાં આવ્યો. કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે મુકેશ અગ્રવાલની વરણી કરવામાં આવી, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત પર પક્ષે વિશ્વાસ વ્યક્ત કર્યો. દંડક તરીકે રાકેશ પટેલની પસંદગી કરાઈ.

મોરબી મહાનગરપાલિકાના ઈતિહાસના સર્વપ્રથમ મેયર તરીકે ઉત્તમ સુરાણીની નિમણૂક કરવામાં આવી. ડેપ્...

Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે હવામાનમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસ તાપમાન યથાવત રહેશે. બાદમાં 2થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે છે. હવામાન વિભાગની અગાહી અનુસાર રાજ્યના કેટલાક જિલ્લામાં 30 મેથી 1 જૂન સુધી વરસાદની શક્યતા છે.

રાજ્યના આ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ...

Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ

Babesia Virus: ગીરના ગૌરવ સમાન એશિયાટીક સિંહો પર ફરી એકવાર માથે મોટુ સંકટ આવ્યુ છે. અત્યારે ગીરમાં બેબીસીયા વાયરસથી રોગચાળાનો ફાટી નીકળ્યો છે, બેબીસીયા વાયરસથી છેલ્લા એક સપ્તાહમાં પાંચ સિંહોના મોત થયાની પુષ્ટિ વન વિભાગે કરી છે. વન વિભાગે માહિતી આપી છે કે, બે સિંહબાળના મોત થયા છે, બે સિંહના મોત કુદરતી અને એક સિંહનું ઈનફાઈટમાં મૃત્યુ થયુ છે. ગીરમાં આ કાળમુખો વાયરસ બેફામ બન્યો છે અને એક જ અઠવાડિયામાં 5 સિંહનો મોત થતા હાહાકાર મચ્યો છે.

ગીરના જંગલ વિસ્તારાં સિંહોના મોત...

ગુજરાતમાં 3,966 શિક્ષકોની બમ્પર ભરતી જાહેર; જાણો કઈ પોસ્ટ માટે ક્યારથી ભરાશે ફોર્મ?

Gujarat teacher recruitment 2026: સરકારી શિક્ષક બનવાનું સપનું જોતા ગુજરાતના યુવાનો માટે એક બહુ મોટા ખુશીના સમાચાર છે. લાંબા સમયની રાહ જોયા પછી, આખરે ગુજરાત પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા રાજ્યની સરકારી શાળાઓમાં કુલ 3,966 શિક્ષકોની બમ્પર ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં વિદ્યાસહાયક, સ્પેશિયલ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષકની જગ્યાઓ ભરવામાં આવશે. 1 જૂનથી ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ રહી છે, ત્યારે શિક્ષણ ક્ષેત્રે એકસાથે આટલી મોટી ભરતી આવવાથી લાખો લાયક ઉમેદવારો અને રોજગારીની આશા રાખીને બેઠેલા યુવાનોમાં એક નવી આશા જાગી છે.

કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ?

ચાલો હવે જોઈએ કે અલગ-અલગ કેટેગરી માટે કેટલી જગ્યાઓ બહાર પડી છે:

વિદ્યાસહાયક (ધોરણ 1 થી 5 - અન્ય માધ્યમ): 987 જગ્યાઓ

સ્પેશિયલ એજ્યુકેટર (ધોરણ 1 થી 5): 1,841 જગ્યાઓ

Gujarat Congress: ગુજરાતની પંચાયત વ્યવસ્થાને લઈ કોંગ્રેસના ભાજપ સરકાર પર પ્રહાર

Gujarat Congress: ગુજરાતની પંચાયત વ્યવસ્થાને લઈ કોંગ્રેસના ભાજપ સરકાર પર પ્રહાર

Weather : રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી નહિ મળે રાહત, ભીષણ ગરમીનું એલર્ટ, તેલંગણામાં લૂથી 16નાં મૃત્યુ

Weather Forecast:  હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગરમીથી રાહતના કોઇ સંકેત આપ્યાં નથી. હાલ રાજ્યમાં પ્રચંડ ગરમી પડી રહી છે. મોટાભાગના જિલ્લામાં તાપમાન 42ને પાર પહોંચ્યું છે.  ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન ગરમી વધુ રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે અને તાપમાનમાં ખાસ ઘટાડાના સંકેત નથી. ગુજરાતમાં આકરા તાપનું ટોર્ચર હજુ યથાવત જોવા મળી રહ્યું છે. રાજ્યભરમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ સુધી અંગ દઝાડતી ગરમીથી રાહત મળવાના કોઈ ખાસ સંકેત નથી. બપોરના સમયમાં રસ્તાઓ સૂમસામ બનતા જોવા મળી રહ્યા છે.

<iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfulls...

Gujarat AAP : AAPએ કોંગ્રેસને ગણાવી ભાજપની B ટીમ

Gujarat AAP : AAPએ કોંગ્રેસને ગણાવી ભાજપની B ટીમ

અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે

Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મોટા રાહતના સમાચાર આપ્યા છે. તેમની નવી આગાહી મુજબ, રાજ્યમાં બહુ જલ્દી પ્રિ-મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થવા જઈ રહી છે. આગામી 29 મેથી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે, જેનાથી તાપમાનનો પારો નીચે જશે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળશે. આ ઉપરાંત, કેરળમાં ચોમાસાની એન્ટ્રી અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની તારીખો અંગે પણ તેમણે મહત્વપૂર્ણ અંદાજ વ્યક્ત કર્યો છે.

રોહિણી નક્ષત્ર બેસતા જ શરૂ થશે વરસાદ

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 25 મે એટલે કે કાલથી રોહિણી નક્ષત્રની શરૂઆત થઈ રહી છે. આ નક્ષત્ર ઉતરતાની સાથે જ વાતાવરણમાં મોટો પલટો આવશે અને રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસવાનું શરૂ થઈ જશે. ખાસ કરીને 29 મેથી લઈને 8 જૂન વચ્ચે ગુજ...

બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ

Lathi Taluka Panchayat Election: અમરેલી જિલ્લાની 11 તાલુકા પંચાયતોના પ્રમુખોની આવતીકાલે વરણી થવા જઈ રહી છે, પરંતુ સૌથી વધુ ચર્ચા લાઠી તાલુકા પંચાયતની થઈ રહી છે. અહીં રાજકારણમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. લાઠીમાં સ્પષ્ટ બહુમતી ભાજપ પાસે હોવા છતાં, પ્રમુખ પદની ખુરશી પર આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર બેસે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પ્રમુખ પદ OBC મહિલા માટે અનામત હોવાથી, ભાજપે પોતાના પક્ષમાં યોગ્ય ઉમેદવાર ન હોવાથી 'ઉછીના ઉમેદવાર' તરીકે AAP ના મહિલા સભ્યને ટેકો આપીને ફોર્મ ભરાવ્યું છે. આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને ભાજપ, કોંગ્રેસ તેમજ AAP વચ્ચે સીધો જંગ જામ્યો છે.

લાઠી તાલુકા પંચાયતનું સંખ્યાબળ જોઈએ તો કુલ સભ્યોમાંથી 10 સભ્યો ભાજપના, 4 AAP ના અને 2 કોંગ્રેસના ચૂંટાયેલા છે. આંકડાકીય રીતે ભાજપ પાસે મજબૂત બહુમતી છે, પરંતુ આ વખતે પ્રમુખ પદ OBC મહિલા માટે અનામત છે. ભાજપના 10 સભ્યોમાંથી કોઈ OBC મહિલા સભ્ય ન હોવાથી પાર્ટી મૂંઝવણમાં મુકાઈ હતી. આનો રસ્તો કાઢતા ભા...

Gujarat Heatwave: હજુ 7 દિવસ સહન કરવુ પડશે તાપનું ટોર્ચર: હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ એકદમ શુષ્ક રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.. એકપણ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં હાલ વરસાદની પણ કોઈ આગાહી કરવામાં આવી નથી. હવામાન વિભાગ મુજબ હાલ રાજ્યમાં પશ્ચિમ દિશા તરફથી પવન ફુંકાઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ તેજ રહેશે. જો કે આગામી સપ્તાહથી ગરમીમાંથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ અમદાવાદ,રાજકોટ, ગાંધીનગર, વડોદરા અને સુરત જેવા શહેરોમાં આકાશ એકદમ સાફ રહેશે.. ચોમાસાના આગમન અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલ ચોમાસું  અંદમાન,નિકોબાર નજીક પહોંચી રહ્યું છે.

અસહ્ય બફારો અને ગરમીમાં ઠંડક મેળવવા નાગરિકો વોટરપાર્ક અને સ્નો પાર્કનો પણ સહારો લઈ રહ્યા છે.. અમદાવાદ સહિતના મોટા શહેરોમાં વેકેશન અને આજે રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો પહોંચતા વોટરપાર્ક પણ હાઉસફુલ જોવા મળ્યા.. નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝનો વોટરપાર્કની અલગ અલગ રાઈડ્સની મજા માણીને અંગદઝાડતી ગરમીથી રાહત મેળવી રહ્યા છે....

Weather Forecast: રાજ્યમાં ગરમીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, રાજકોટ, અમદાવાદ હોટેસ્ટ સિટી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Weather Forecast:ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત છે, હજુ પાંચ દિવસ રાહતના કોઈ સંકેત નથી. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીની સ્થિતિ યથાવત રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. હાલ  રાજ્યભરમાં આકરા તાપનું ટોર્ચર યથાવત જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હજુ આગામી પાંચ દિવસ સુધી લોકોને અંગ દઝાડતી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા ઓછી છે.

શનિવારે રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. જેમાં રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 42.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.</...

OBC સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીનો PM મોદીને પત્ર, OBC સમાજ માટે અલગ મંત્રાલયની માગ

દેશમાં OBC સમાજ માટે અલગ મંત્રાલય બનાવવાની માગ હવે વધુ જોર પકડી રહી છે. OBC સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્રમાં અલગ OBC મંત્રાલય રચવાની માંગણી કરી છે. હરિભાઈ ચૌધરીની આ માંગને કોંગ્રેસ તરફથી પણ સમર્થન મળ્યું છે. કોંગ્રેસના નેતા ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે OBC સમાજ માટે અલગ મંત્રાલય સમયની જરૂરિયાત બની ગયું છે.

ઋત્વિક મકવાણાએ કહ્યું કે OBC સમાજનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરવો યોગ્ય નથી. સમાજના પ્રશ્નો, હક્કો અને વિકાસ માટે ચોક્કસ નીતિઓ બનાવવી જરૂરી છે અને તે માટે અલગ મંત્રાલયની રચના થવી જોઈએ.

હરિભાઈ ચૌધરીએ...

Weather Update: રાજ્યના આ જિલ્લામાં વાતાવરણમાં પલટો, સાપુતારામાં ઘનઘોર વાદળોથી વિઝિબિટી ઘટી

Weather Update: રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાનો પારો 42ને પાર પહોંચ્યો છે. જેના કારણે લોકો કાળઝાળ અકળવાતી દેતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ હજુ પણ ગરમીથી કોઇ રાહત ન મળવાનો અહેવાલ રજૂ કર્યો છે. જો કે આ સાથે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટાનો અનુમાન વ્યક્ત કર્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. આ સાથે ક્યાંક છૂટછવાયો ઝરમર વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં...

રેગ્યુલર અને પાર્ટટાઇમ કોર્સે બાજી મારી:C to D પ્રવેશ : ગત વર્ષ કરતાં આ વર્ષે 503 બેઠક વધુ ભરાઈ છતાં ગ્રાફ નીચો

https://ift.tt/GxKsicl એસીપીડીસી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ-10 પછીના સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા (સી ટુ ડી) બીજા વર્ષના ત્રીજા સેમેસ્ટરમાં સીધા પ્રવેશ કોર્સના પ્રથમ રાઉન્ડનું એલોટમેન્ટ જાહેર કરાયું છે. આ વર્ષે 143 કૉલેજોની અંદાજે 40 હજાર બેઠક સામે માત્ર 2188 વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો છે. જોકે ગત વર્ષ 2025-26ના પ્રથમ રાઉન્ડના 1685 એલોટમેન્ટની સરખામણીએ આ વખતે 503 બેઠક વધુ ભરાઈ છે. આ વર્ષે રજિસ્ટ્રેશન કરાવનારા 2545 વિદ્યાર્થીમાંથી ચોઈસ ફિલિંગ કરનારા 2300 વિદ્યાર્થીમાંથી 2188ને બેઠક મળી છે. ગત વર્ષે ચોઇસ ફિલિંગ કરનારા 1887 વિદ્યાર્થીમાંથી 1685ને મળી હતી. ડિપ્લોમા ઇજનેરીમાં ત્રણ પ્રકારે પ્રવેશ : સી ટુ ડીનું ચલણ ઘટવાનાં કારણો •ધોરણ 10 પછી રેગ્યુલર ડિપ્લોમા : વિદ્યાર્થીઓ સૌથી વધુ આમાં જ રસ દાખવે છે. •વર્કિંગ પ્રોફેશનલ્સ માટે પાર્ટ ટાઈમ ડિપ્લોમા : નોકરી કરનારા લોકો આ વિકલ્પ પસંદ કરે છે. •સી ટુ ડી : ફૂલટાઇમ હોવાથી, નોકરિયાતો માટે સમય ફાળવવો મુશ્કેલ હોવાથી ચલણ ઘટી રહ્યું છે. હવે આગળની પ્રક્રિયા અને ફીનું માળખું • એલોટમેન્ટ મેળવનારા વિદ્યાર્થીઓ 22થી 26 મે સુધી ઓનલાઈન...

ડિજિટલ ગુજરાત તરફ વધુ એક મજબૂત કદમ:હવે રાજ્યની તમામ સ્થાનિક અને જિલ્લા સ્તરની સરકારી કચેરીઓ જોડાઈ RTI ઓનલાઈન પોર્ટલ સાથે

https://ift.tt/reyg34j ગુજરાતમાં પારદર્શક વહીવટ અને નાગરિકોની સવલત માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યભરના હજારો નાગરિકો માટે ઘરબેઠા માહિતી મેળવવાનો અધિકાર (RTI) વધુ સરળ અને સુલભ બન્યો છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, પંચાયત અને મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરાયેલી સઘન કવાયતને કારણે આખરે રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને જિલ્લા-તાલુકા સ્તરની કચેરીઓને ઓનલાઈન RTI પોર્ટલ http://www.onlinerti.gujarat.gov.in પર સફળતાપૂર્વક મેપિંગ કરીને જોડી દેવામાં આવી છે. RTI ઓનલાઈન પોર્ટલની શરૂઆત અને ઇતિહાસ ગુજરાતમાં ઓનલાઈન RTI પોર્ટલ શરૂ કરાવવા પાછળ લાંબો સંઘર્ષ રહેલો છે. રાજકોટના જાણીતા RTI કાર્યકર્તા શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ અંગે રાજ્યમાં એક વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2018માં આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની રીટ પિટિશન (PIL) પણ દાખલ કરવામાં આવી હતી. જેના સકારાત્મક પરિણામ સ્વરૂપે ડિસેમ્બર 2021માં તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા સત્તાવાર RTI પોર્ટલ નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. પરંતુ, વર્ષ 2025 સુધી આ પોર્ટલ પર માત્ર સચિવા...

ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં પોલીસ-નેતાઓની સાંઠગાંઠ,  BJP સાંસદનો લેટર બોમ્બ

રાજપીપળા:  ભાજપના જ સાંસદે ભાજપ શાસિત ગુજરાતમાં દારૂબંધીના દંભનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની જ સરકાર સામે ‘લેટર બોંબ’ ફોડી રાજકારણમાં ગરમાવો લાવી દીધો.  તેમણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને નર્મદા જિલ્લામાં ચાલતા ગેરકાયદે દારૂ અને જુગારના અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે.

સાંસદ મનસુખ વસાવાનો વધુ એકવાર લેટર બોમ્બ
<p...

'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ

ગુજરાતમાં ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની બેફામ નિવેદનબાજીનો વીડિયો વાયરલ થયો છે. આ વખતે કચ્છના માંડવીમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ પર ભીખ માગવાને લઇ ટિપ્પણી કરી હતી, જે બાદ વિવાદ થતા સમગ્ર બ્રહ્મ સમાજમાં આક્રોશ ફાટી નીળ્યો છે. કાર્યક્રમમાં શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ પોતાના સંબોધનમાં બ્રહ્મ સમાજના વખાણ પણ કર્યા તેમને કહ્યું કે શ્રેષ્ઠ સમાજ જો હોય તો એ માત્ર બ્રહ્મ સમાજ છે.

વાયરલ થયેલો વીડિયો કચ્છના માંડવીમાં શ્રીવૃંદાવન સેવા અમૃત મહોત્સવનો છે, આ મહોત્સવ દરમિયાન અહીં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણીથી બ્રાહ્મણ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. કાર્યક્રમમાં શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, શ્રેષ્ઠ સમાજ જો હોય તો એ માત્ર બ્રહ્મ સમાજ છે. ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે બ્રહ્મ સમાજ આજે તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે, તો પણ એ બ્રહ્મ સમાજ હોય અને એમાં એની જરાય નાનપ ન હોય.” આ નિવેદન એવા સમયે આ...