Skip to main content

Posts

Showing posts from June, 2026

Gujarat Rain : 24 કલાકમાં 33 તાલુકામાં પડ્યો વરસાદ, ક્યાં કેટલો વરસાદ?

Gujarat Rain : 24 કલાકમાં 33 તાલુકામાં પડ્યો વરસાદ, ક્યાં કેટલો વરસાદ?

રાજ્યના છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ નોંધાયો. 24 કલાકમાં 14 તાલુકામાં અડધાથી અઢી ઈંચ સુધીનો વરસાદ વરસ્યો. જેમાં સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં નોંધાયો. સુરત શહેરમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ વરસ્યો. તાપીના વાલોડમાં બે ઈંચ વરસાદ વરસ્યો. તો સુરતના માંગરોળ અને કામરેજમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો. સુરતના પલસાણામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો. જ્યારે પલસાણા અને અરેઠમાં સવા ઈંચ વરસાદ. આ ઉપરાંત વલસાડના ઉમરગામ અને નાનાપોંઢામાં એક- એક ઈંચ વરસાદ વરસ્યો. તાપીના કુકરમુંડા, બોટાદના રાણપુર, નવસારીના ચીખલીમાં પોણો- પોણો ઈંચ વરસાદ નોંધાયો. વલસાડના પારડીમાં પોણો તો કપરાડા અને વલસાડ શહેરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો. આ તરફ સવારે 4થી 6 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં વરસાદ વરસ્યો. સવારે 4થી 6 વાગ્યા સુધીમાં સુરતના માંગરોળમાં સવા ઈંચ, સુરત શહેરમાં સવા ઈંચ, કામરેજમાં સવા ઈંચ અને અરેઠમાં એક ઈંચ વરસાદ વરસ્યો.

Rain News: વરસાદની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 33 તાલુકામાં ખાબક્યો, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચ

Rain News: ગુજરાત રાજ્યમાં ચોમાસાએ જોર પકડ્યું છે, જેના ભાગરૂપે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 14 તાલુકાઓમાં અડધા ઈંચથી લઈને અઢી ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ સુરત શહેરમાં નોંધાયો છે. આ ચોમાસુ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિક લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે, જ્યારે વહેલી સવારે કામ ધંધાર્થે નીકળતા લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

<iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" framebo...

અનાથ-દિવ્યાંગ દીકરીઓના લગ્ન માટે સરકારી સહાય:સુરેન્દ્રનગરમાં 28 અનાથ દીકરીના કન્યાદાન માટે 56 લાખ, 168 દિવ્યાંગ યુગલોને 84 લાખની સહાય

https://ift.tt/I6WqZLM જ્યારે કોઈ માસૂમ બાળકી પોતાના માથા પરથી માતા-પિતાની છત્રછાયા ગુમાવી બેસે છે, ત્યારે સમાજ અને બદલાતી વ્યવસ્થાઓ વચ્ચે તેનું ભવિષ્ય એક ધૂંધળો સવાલ બની જાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અનાથ અને દિવ્યાંગ દિકરીઓના લગ્નમાં પાલક માતા-પિતા યોજના દિવ્યાંગ લગ્ન સહાય યોજના ઉમ્મીદ બની છે. સામાન્ય રીતે પાલક માતા-પિતા યોજના અને મુખ્યમંત્રી બાળસેવા યોજના હેઠળ માસિક સહાય મેળવતી અનાથ દીકરીઓ જ્યારે 18 વર્ષ પૂર્ણ કરી પ્રભુતામાં પગલાં પાડે છે, ત્યારે તેમના નવા ઘરની શરૂઆત માટે સરકાર દ્વારા એકસાથે 2,00,000ની કન્યાદાન ભેટ આપવામાં આવે છે. આ રકમ ડીબીટી મારફતે સીધી દીકરીના જ બેંક ખાતામાં જમા થાય છે. પાછલા 4 વર્ષમાં આવી 28 દીકરીને કુલ 56 લાખની માતબર સહાય ચૂકવી વહીવટી તંત્રે પોતાની સામાજિક જવાબદારી અદા કરી છે. આ જ રીતે દિવ્યાંગ લગ્ન સહાય યોજના જો લગ્ન કરનાર વર અને કન્યા બંને 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તો આખા યુગલને વ્યક્તિ દીઠ 50 હજાર લેખે કુલ 1,00,000ની સહાય મળે છે. જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ દિવ્યાંગ વ્યક્તિને પોતાના જીવનસાથી તરીકે સ્વીકારે તો તેને પણ ...

Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Gujarat Rain: આ વર્ષે ચોમાસાનો વરસાદ ખેંચાતા ખેડૂતો અને સામાન્ય લોકો ચિંતામાં છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર,જુલાઈ મહિનાની શરૂઆતથી જ બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનવાને કારણે રાજ્યમાં સારો વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલની નવી આગાહી અનુસાર આગામી 48 કલાકમાં વરસાદ શરુ થશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર,  દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  2 જુ...

Gujarat Monsoon: ગુજરાત પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

Gujarat Monsoon: ગુજરાત પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

સુરત નજીક અટવાયેલું ચોમાસું હવે વેગ પકડે તેવા સંકેત મળી રહ્યા છે. એક સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ- ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આજે છોટાઉદેપુર, નર્મદા તો દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપીમાં ભારે વરસાદની શક્યતા વ્યકત કરાઈ છે. જ્યારે પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, સુરત, નવસારી અને વલસાડમાં આજે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે.. તો સૌરાષ્ટ્ર- કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં વિપરીત આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર- કચ્છના કાંઠા વિસ્તારમાં ગરમી અને ઉકળાટ વધવાનું અનુમાન વ્યકત કરાયું છે. હાલની સ્થિતિ પ્રમાણે કાલથી એટલે કે 1 જુલાઈથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. 1થી 4 જુલાઈ દરમિયાન વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની સાથોસાથ ભા...

દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ

ભારતમાં જૂન મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં અનેક રાજ્યમાં વરસાદ જોવા મળ્યો નથી. દેશના 146 વર્ષમાં આ વર્ષે જૂનમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. કેરળમાં સમયસર ચાર જૂને ચોમાસું પહોંચી તો ગયું પરંતુ 15 જૂન પછી ચોમાસું આગળ વધ્યું જ નહીં. જેથી જૂનમાં સમગ્ર દેશમાં 40 ટકા અને મધ્ય ભારતમાં 60 ટકા ઓછો વરસાદ થયો છે. દેશમાં છેલ્લા 25 વર્ષમાં 14મી વખત ચોમાસાની આગેકૂચમાં વિલંબ થતા વરસાદ ખેંચાઈ ગયો છે. આમ છતાં ચોમાસાના કુલ વરસાદમાં માત્ર 10 ટકાની ઘટ પડવાની સંભાવના છે.

ઉત્તર-પશ્ચિમ ભારતમાં 27 ટકા ઓછો વરસાદ થયો

કેરળમાં 4 જૂ...

હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે

Gujarat rain forecast: રાજ્યમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે મહત્વના સમાચાર છે. આજે 28 જૂને ગુજરાતના 11 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 1 જુલાઈથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. એક તરફ અમુક જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે, તો બીજી તરફ દરિયાકાંઠે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને એલર્ટ કરાયા છે. જોકે, આ બધા વચ્ચે અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં હજુ પણ 40 ડિગ્રી તાપમાન સાથે લોકો કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે.

હાલની સ્થિતિ: ક્યાંક વરસાદ, તો ક્યાંક કાળઝાળ ગરમી

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને નર્મદા જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે. પરંતુ નવાઈની વાત એ છે કે રાજ્યના 54 તાલુકાઓ હજુ પણ સંપૂર્ણપણે કોરા ધાકોડ છે.

Rain Forecast : રાજ્યના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર, આ દિવસથી વરસાદની અંબાલાલ પટેલની આગાહી

Rain Forecast : ગુજરાતમાં ચોમાસાના વિલંબ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર આપ્યા છે. આજથી જ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદની પ્રક્રિયા શરૂ થવાની પ્રબળ શક્યતા છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી 7 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે, જેમાં 2 અને 3 જુલાઈના રોજ આખા રાજ્યને મેઘરાજા ઘમરોળશે. દરિયામાં કોઈ સક્રિય સિસ્ટમ ન હોવાને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાને લીધે અત્યાર સુધી વરસાદ વિલંબમાં પડ્યો હતો. જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે અને કાલથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ વરસાદી ગતિવિધિઓ વેગ પકડશે.

</p&gt...

Gujarat Monsoon 2026 : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ?

Gujarat Monsoon 2026 : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ?

રાજ્યમાં જુલાઈના પ્રારંભથી ચોમાસું ગતિ પકડે તેવી શક્યતા છે. હવામાન વિભાગે 1થી 3 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદની સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં હજુ સુધી સિઝનનો માત્ર 2.88ટકા વરસાદ નોંધાયો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને રાજ્યમાંથી ટ્રફ પસાર થવાથી આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ અને કેટલાક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સાથે જ મધ્ય ગુજરાતના દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ તરફ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લા માટે પણ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની...

કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ, 7 લોકો ઘાયલ, દૂર દૂર સુધી ઉડ્યાં પતરા, જાણો અપડેટસ

ખેડા જિલ્લાના કપડવંજમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં આજે ભીષણ બ્લાસ્ટ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 7 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે.  બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આશરે 10 કિલોમીટર સુધી ધરા ધ્રુજી ઉઠી હતી, જ્યારે ફેક્ટરીના પતરા દૂર-દૂર સુધી ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી  છે.

કપડવંજના ડમ્પિંગ સાઇટ નજીક આવેલી ફટાકડા ફેક્ટરીમાં અચાનક થયેલા ભીષણ વિસ્ફોટે સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. બ્લાસ્ટના જોરદાર અવાજથી આસપાસના...

સગર્ભા મહિલાઓના પોષણયુક્ત આહારની કાળાબજારીનો પર્દાફાશ, મોડાસામાં જથ્થો ઝડપાયો

અરવલ્લી જિલ્લાના મોડાસામાં આંગણવાડીના બાળકો અને સગર્ભા મહિલાઓને વિતરણ માટેના પોષણયુક્ત આહારની કાળાબજારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોડાસાના માલપુર રોડ પર એક પીકઅપ વાનમાંથી બાળ ભોગ અને પોષણયુક્ત આહારનો જથ્થો ઝડપાતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો મહિસાગર જિલ્લાના ખાનપુર સ્થિત સરકારી ગોડાઉનમાંથી ચોરી કરીને લાવવામાં આવ્યો હોવાની આશંકા છે. ઘટનાના બે દિવસ બાદ મોડાસા ગ્રામ્ય પોલીસ મથકે ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પીકઅપ વાનના ચાલક, ગોડાઉનના માલિક અને ગોડાઉન મેનેજરનો સમાવેશ થાય છે.

ચોમાસામાં આચાર્ય- શિક્ષકોને પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા આદેશ, ગાઈડલાઈન જાહેર

Monsoon Safety Guidelines for Schools:  ગુજરાતમાં ચોમાસાની શરૂઆત અને નવા શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના સ્કૂલ શિક્ષણ વિભાગે તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો માટે વિશેષ સેફ્ટી ગાઈડલાઈન જાહેર કરી છે. ભારે વરસાદ, પૂર જેવી પરિસ્થિતિઓ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આગોતરા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

પરિપત્ર અનુસાર, ચોમાસા દરમિયાન સ્કૂલમાં અથવા વિદ્યાર્થીઓ સાથે કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે વરસાદ શરૂ થાય તે પહેલાં તમામ જરૂરી સમારકામની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. સ્કૂલોમાં લટકત...

Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?

જૂનાગઢના ભેસાણ તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો. મેઘરાજાની એન્ટ્રી થતા ધરતીપુત્રોની આતુરતાનો અંત આવ્યો. વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ઉકળાટમાંથી રાહત મળી. વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી વહેતું જોવા મળ્યું.

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટુ વરસ્યું.. મોરબીની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. બેલા, રંગપર, જેતપર અને આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું..લોકોને ગરમીમાંથી રાહત મળી.

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ પલટો આવ્યો. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો. સાવરકુંડલાના દોલતી, મેરીયાણા, ચીખલી ગોરડકા સહિત ગામોમાં વરસાદ. તો વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી.. આ વિસ્તારમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો..

કચ્છના રાપર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. બપોર બાદ અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા. શક્તિનગર, કણખોઈ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં..તો પૂર્વ કચ્છના વાગડ વિસ્...

Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ

Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ

29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

Gujarat Weather: મોનસૂને ગુજરાતમાં 2 દિવસ પહેલા જ દસ્ક્ત દીધી પરંતુ હજુ પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નથી નોંધાયો. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 29 જૂનથી મોનસૂન ગતિ પકડે અને વરસાદમાં વધારો થવાની આગાહી કરી છે.  ખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને એક નવું અને મોટું અનુમાન જાહેર કર્યું છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગુજરાતમાં  મઘ્યમ વરસાદ વરસી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 29 જૂનથી લઈને 7 જુલાઈ સુધી રાજ્યમાં ...

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે. સાનૂકુળ સ્થિતિએ ચોમાસું સતત આગળ વધી રહ્યું છે. ચોમાસું ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં તેમજ મહારાષ્ટ્રના બાકીના ભાગો, છત્તીસગઢ અને ઝારખંડના વધુ કેટલાક ભાગોમાં આગળ વધી રહ્યું છે. આગામી બે ત્રણ દિવસમાં ગુજરાત, મધ્યપ્રદેશ, યુપીના વધુ ભાગો અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોને આવરી લેશે.

આજે  કચ્છની સાથે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર,રાજકોટ, બોટાદ,અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના વાવ થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અન...

Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘમહેરની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી જામશે ચોમાસું

Rain Updates News: ઉત્તર રાજસ્થાન પર સર્જાયેલા મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન અને ચોમાસુ ટ્રફની સક્રિય અસરના કારણે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સત્તાવાર આગાહી કરવામાં આવી છે.

આ મોસમી સિસ્ટમના પ્રભાવ હેઠળ 25 જૂનથી શરૂ કરીને આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. વરસાદની લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતો અને ...

Banaskantha: મગફળી બિયારણ મુદ્દે કિસાન સંઘ મેદાને, ત્રણ તાલુકા સિવાયના ખેડૂતો બાકાત રખાતા આંદોલનની ચીમકી

Banaskantha Farmers Protest: બનાસકાંઠા જિલ્લામાં સરકારી યોજના હેઠળ વિતરણ થનારી મગફળીના બિયારણની ફ્રી કીટ મુદ્દે ભેદભાવનો આક્ષેપ કરીને આજે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો અને અગ્રણીઓએ પાલનપુર સ્થિત કલેક્ટર કચેરીએ પહોંચીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સરકારે મગફળી બિયારણ કીટ મેળવવા માટે ખેડૂતો પાસે ઓનલાઈન ફોર્મ ભરાવ્યા હતા, પરંતુ ઓનલાઈન નોંધણી પૂર્ણ થયા બાદ સરકારે માત્ર દાંતા, અમીરગઢ અને ધાનેરા એમ ત્રણ જ તાલુકાના ખેડૂતોને આ લાભ આપવાનો નિર્ણય ક...

Rain: ચોમાસાની તોફાની એન્ટ્રી, આજે રાજ્યના આ 14 જિલ્લા અને સંઘપ્રદેશમાં ભારે વરસાદની આગાહી

Rain: ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાના આગમન સાથે જ ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના 14 જિલ્લાઓ સહિત સંઘપ્રદેશોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે ભારે વરસાદ પડવાની સત્તાવાર ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી કલાકોમાં કલાકના 40 થી 50 કિલોમીટરની તોફાની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ આકાશી આફત અને વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને કોઈપણ સંજોગોમાં દરિયો ન ખેડવા માટે કડક આદેશો જાહેર કરવામાં આવ્યા છે, જેથી જાનમાલનું નુકસાન અટકાવી શકાય.

<iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen=&qu...

ગિફ્ટ સિટીમાં હવે વિદેશી દારૂ સસ્તો:VAT 65%થી ઘટાડીને 25% કરાયો, ટ્રાન્સપોર્ટ ફીમાં પણ મોટી રાહત; માત્ર વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી માટે જ લાગુ

https://ift.tt/W7wFTz2 ગુજરાત સરકારે રાજ્યના આર્થિક અને ગ્લોબલ હબ ગણાતા ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી (GIFT City) માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના નાણાં વિભાગ દ્વારા 23 જૂન, 2026ના રોજ એક સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને ગિફ્ટ સિટીમાં વેચાતા વિદેશી દારૂ પરના VATમાં આંશિક મુક્તિ આપવાની જાહેરાત કરી છે. ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ એક્ટ, 2003(Gujarat Value Added Tax Act, 2003)ની કલમ 5ની પેટા-કલમ (2) ના ક્લોઝ (a) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સરકારે આ સુધારો અમલી બનાવ્યો છે. શું છે નવી ટેક્સ મુક્તિ અને તેની મર્યાદા? નવા જાહેરનામા અનુસાર, જે ટેક્સની રકમ રૂ.25 પૈસા (એટલે કે 25%) કરતાં વધુ થતી હશે તે મર્યાદા સુધી જ વેરામાંથી મુક્તિ (Exemption) આપવામાં આવશે. આ મુક્તિનો લાભ માત્ર એવા જ અધિકૃત ડીલરોને મળશે જેમની પાસે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા 20 ડિસેમ્બર, 2025ના રોજ જાહેર કરાયેલા આદેશ અનુસાર માન્ય ‘F.L. III લાયસન્સ’ ઉપલબ્ધ હોય. ટેક્સ મુક્તિ માટેની મુખ્ય શરતો અને નિયમો 1. ચોક્કસ ભૌગોલિક મર્યાદા: આ વેરા મુક્તિ માત્ર ગાંધીનગરના ગિફ્ટ સિટીના માન્યતા પ્રાપ્ત વાઇન એન્ડ ડાઇન ...

અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી

Ambalal Patel Rain Forecast :ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 29 જૂનથી 7 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ  પડી શકે છે.  અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 28 અને 29 જૂન દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાવાની શક્યતા છે. આ સિસ્ટમના પ્રભાવને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત મહિસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

<iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315&qu...

છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ

ગુજરાતમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે નૈઋત્યનું ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં વિધિવત રીતે રાજ્યમાં પ્રવેશ કરે તેવી પ્રબળ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. રમિયાન સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં તોફાની વરસાદ નોંધાયો છે, જેનાથી ક્યાંક ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે તો ક્યાંક ખેડૂતોના ચહેરા પર ખુશી લહેરાઈ છે. વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ અને રાજકોટના ગોંડલમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

વલસાડ જિલ્લામાં વરસાદ...

ગુજરાતમાં ચોમાસાનું ક્યારે થશે આગમન, પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાં વરસશે વરસાદ, જાણો હવામાન આગાહી

Gujarat Weather Forecast: હવામાન વિભાગના અનુમાન મુજબ 23 જૂનથી ચોમાસની રફતાર થોડી વધી છે જેના કારણે ગઇ કાલે ચોમાસાએ મુંબઇ સહિતના મહારાષ્ટ્રના વિસ્તારને આવરી લીધા. ચોમાસાએ તેંલગણા, આંધ્રપ્રદેશ સહિતના વિસ્તારને આવરી લીધા છે. ગુજરાતની વાત કરીએ તો મુંબઇમાં વરસાદ વરસતાં હવે એક સપ્તાહ બાદ ગુજરાતમાં મોનસૂનની એન્ટ્રી થાય તેવી શકયતા છે. એટલે કે 1 જુલાઇની આસપાસ ગુજરાતમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થઇ શકે, ચોમાસા પહેલા પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના કેટલાક વિભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છુટછવાયા વિસ્તારમાં વરસાદ વરસ્યો. ગુજરાતમાં હાલ પ્રિમોનસૂન એક્ટિવિટ એક્ટિવ થતાં કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક દરિયાકાંઠાના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહયું છે. 23 જૂને ચોમાસાએ મુંબઇમાં ધમાકેદાર એન્ટ્રી કરી.

<iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYu...

Panchmahal: પોલીસ બેડામાં ખળભળાટ, નાઈટ ડ્યુટી દરમિયાન GRD જવાને 15 લાખનો દારૂ બુટલેગરને વેચી માર્યો

Panchmahal Liquor Scam: ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પંચમહાલ જિલ્લામાથી એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. જિલ્લાના કાંકણપુર પોલીસ સ્ટેશનમાંથી એક ચોંકાવનારો અને પોલીસ પ્રશાસનને શરમજનક સ્થિતિમાં મૂકી દે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા છે. કાંકણપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા જી.આર.ડી. (ગ્રામ રક્ષક દળ) ના જવાન નરેન્દ્ર બારીયાએ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલો અંદાજે રૂપિયા 15.20 લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો રાત્રિ ફરજ દરમિયાન પોતાની ખાનગી ઇકો કારમાં ભરીને એક કુખ્યાત બુટલેગર પ્રવિણસિંહ પગીને વેચી માર્યો હતો. આ ચકચારી કૌભાંડનો પર્દાફાશ થતાં જ પોલીસે ગુનો નોંધી આરોપી GRD જવાન નરેન્દ્ર બારીયા, બુટલેગર પ્રવિણસિંહ પગી તેમજ આ ગુનામાં મદદગારી કરનાર અન્ય બે શખ્સો કિશન પરમાર અને હીરલ ગોહિલ સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

<iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP...

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?

દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ. હાલ એક ટ્રફ પસાર થતો હોવાથી રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી છે. આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો અમદાવાદમાં આજે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરાઈછે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ મુજબ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. આગામી 48 કલાકમાં ચોમાસું મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં આગળ વધશે. જો કે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગે કોઈ આગાહી કરી નથી.

Gujarat Rain: ગુજરાતમાં આજે 14 જિલ્લામાં વરસાદની આગાહી, સેટેલાઇટ તસવીરોમાં પણ દેખાયા વાદળો

Gujarat Rain And Weather Update: ગુજરાતમાં હજુ પણ ચોમાસુ બેસ્યુ નથી, ક્યારે બેસશે તેને લઇને લોકો રાહ જોઇ રહ્યાં છે, પરંતુ તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આગામી દિવસોમાં ચોમાસનું જલદી સક્રિય બનશે. હવામાન વિભાગની આગાહી તાજા આગાહી પ્રમાણે, આજે અમદાવાદ સહિત રાજ્યના 14 જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. આગામી બે દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે, જેના કારણે લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળશે.

હવામાન વિભ...

ચોમાસું ફરી પકડશે ગતિ: નવી સિસ્ટમ સક્રિય થતાં કાલથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

indian monsoon break phase: ભારતમાં ચોમાસું થોડું ધીમું પડ્યા બાદ હવે ફરી એકવાર રફતાર પકડવા જઈ રહ્યું છે. હવામાન વિભાગ (IMD) ના લેટેસ્ટ અપડેટ મુજબ, 23 જૂનની આસપાસ ચોમાસું ફરી સક્રિય થશે. અત્યારે જ્યાં અમુક રાજ્યોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યાં ઉત્તર ભારત અને ગુજરાત સહિતના વિસ્તારો હજુ પણ કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ અસમાન વરસાદની સીધી અને મોટી અસર દેશની ખેતી અને ખેડૂતો પર પડી રહી છે. ક્યાંક પૂર તો ક્યાંક દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતા ખરીફ પાકના વાવેતરને મોટું નુકસાન થવાની ભીતિ છે.

અત્યારે ક્યાં પહોંચ્યું છે ચોમાસું?

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અત્યારે ચોમાસાની લાઇન હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાચલમ, કોરાપુટ, ફુલબની, રાંચી, જમુઈ અને મુઝફ્ફરપુર સુધી પહોંચી ગઈ છે. આનો સીધો અર્થ એ છે કે દક્ષિણ અને પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે. પરંતુ દિલ્હી, પંજાબ, હરિયાણા, પશ્ચિમ યુપી અને રા...

ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?

Gujarat rain updates: ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. અમરેલી, ભાવનગર, વડોદરા, નર્મદા અને વલસાડ સહિતના જિલ્લાઓમાં સારો વરસાદ વરસતાં લોકો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે. વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી જવાના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે, તો બીજી તરફ આગોતરું વાવેતર કરનારા ખેડૂતો માટે પણ આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે.

અમરેલીમાં મેઘરાજા મહેરબાન

અમરેલી જિલ્લામાં મેઘરાજા સતત 5માં દિવસે પણ મહેરબાન રહ્યા છે. સાવરકુંડલા શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને વીજપડી, ખડસલી, નવાગામ અને છાપરી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વીજપડી ગામે તો એટલો વરસાદ ખાબક્યો કે રોડ-રસ્તાઓ પર પાણી જ પાણી ફરી વળ્યા હતા. સતત 5મા દિવસે વરસાદ ચાલુ રહેતાં સાવરકુંડલા પંથકના ખેડૂતો ખુબ ...

Gujarat Rain: ગાજવીજ અને ભારે પવન સાથે ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે.  એક સપ્તાહ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. ગાજવીજ અને પવન સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર- કચ્છમાં એક સપ્તાહ સામાન્ય વરસાદ વરસશે.  ટ્રફ પસાર થતો હોવાથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

હવામાન વિભાગની વરસાદની આગાહી મુજબ અમદાવાદ, આણંદ, ખેડા, દાહોદમાં વરસાદ પડવાની શક્યતા છે. મહિસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.

ગુજરાતમાં ...

Gujarat Rain Update : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

Gujarat Rain Update : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

સુરતમાં પ્રથમ વરસાદમાં જ ખૂલી મનપાની પોલ. સુરત શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ. ડિંડોલી વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ ભરાયા પાણી. ડિંડોલીના ભીમનગર રેલવે ગરનાળામાં ભરાયા પાણી. રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા હાલાકી. પ્રિમોન્સૂન પ્લાનના દાવાઓ પર ફરી વળ્યું પાણી.

નવસારી, વલસાડ બાદ તાપી જિલ્લામાં વરસાદ. વાલોડ, વ્યારામાં વરસાદી માહોલ. વાલોડ ગામના બજાર ફળિયા અને ગોલણ ગામમાં વરસાદ. ડોલવણના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. તો આ તરફ નવસારી જિલ્લામાં પ્રિમોન્સૂન એક્ટિવીટીના ભાગરૂપે વરસાદ વરસ્યો. સવારથી જ નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. શહેરના ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ, તીઘરા જકાતનાકા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. તો આ તરફ ચીખલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો..વરસાદના કારણે હાઈવે પર વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો..ગઈકાલે પણ નવસારીમાં વરસાદ વરસ્યો હતો. આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન છે. હજુ પણ સ...

પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર: ગુજરાતના 51 લાખ ખેડૂતોને મળ્યા 1025 કરોડ રૂપિયા

pm kisan 23rd installment: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના તારકેશ્વર-હુગલીથી 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના'નો 23મો હપ્તો રિલીઝ કર્યો છે. આ અંતર્ગત દેશના 9.44 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 18,880 કરોડ રૂપિયાથી વધુની સહાય સીધી જમા થઈ છે, જેમાં ગુજરાતના 51.28 લાખ ખેડૂતોને 1,025 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી છે. આ ખુશીના અવસરને વધાવવા માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના 'પીએમ કિસાન ઉત્સવ દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખેતીને આધુનિક, સમૃદ્ધ અને ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવાના સરકારના સંકલ્પનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.

વરસાદ ઓછો પડે તો પણ ચિંતા નહિ, સરકાર ખેડૂતોની પડખે

ગાંધીનગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે જણ...

Gujarat BJP : ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિની પોસ્ટથી વિવાદ

Gujarat BJP : ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિની પોસ્ટથી વિવાદ

Gujarat Weather : રાજ્યમાં 26 જૂન સુધી આ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી

Gujarat Weather Forecast: રાજયના મોટાભાગના વિસ્તારમાં હાલ ઉનાળા જેવી જ કાળઝાળ ગરમી પડી રહી છે. ચોમાસાની ગતિ ધીમી પડતાં હજું ચોમાસા સમગ્ર મહારાષ્ટ્રને પણ આવરી શક્યું નથી. હવામાન વિભાગે આ સ્થિતિને જોતા ગુજરાત માટે ચોમાસાને લઇને માઠા સમયાર આપ્યાં છે. મોનસૂનની સ્પીડ ધીમી પડતાં આગામી સાત દિવસ બાદ ચોમાસું રાજ્યમાં પહોંચશે. તો ચોમાસાના વરસાદ માટે રાજ્યે હજુ રાહ જોવી પડશે, હવે આગામી 7 દિવસ કેવું હવામાન રહેશે તેના વિશે વાત કરીએ તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટછવાયો હળવો વરસાદની આગાહી કરી છે.

&lt...