Skip to main content

ગુજરાત સરકારે શિક્ષકોના હિતમાં લીધા આ મોટા નિર્ણય ? જાણો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શું કરી જાહેરાત

Gujarat Education News: રાજ્યમાં શિક્ષકો અને શિક્ષણના પડતર મુદ્દાઓને લઈ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફસન્સ યોજી હતી. જેમાં મોટી જાહેરાતો કરવામા આવી.  તેમણે કહ્યું આચાર્ય સહિત ત્રણના મહેકમમા શિક્ષણને અસર થતી હતી. આવી શાળાઓમા એક શિક્ષક વધારે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આચાર્ય સહિત ચારનુ મહેકમ મળશે. સંચાલક મંડળ તથા બધાજ સંગઠનો સાથે ચર્ચા કરી નિર્ણય કરાયો છે. એમના આર્થિક અને સર્વિસ બાબતોના પ્રશ્નોનો ઉકેલ લાવ્યા છીએ, જેના કારણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ના પરીવારમા દિવાળી હશે.

આચાર્યને એલટીસીના લાભ મળશે. ફિક્સ પગારમાં નિમણૂક પામેલ માધ્યમિક શિક્ષણના શિક્ષણ સહાયક, વહિવટી સહાયક સહિતના ૩૯૦૦ કર્મચારીઓને સળંગ નોકરી ગણાશે. શિક્ષકો વધારાનો સમય આપે અને વાલીઓની સંમતી સાથે વિધ્યાથીઓને ભણાવવાની ખાતરી મળી છે. નોન ટીચિંગ સ્ટાફની બઢતી માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ પરીક્ષા ન લેવાય ત્યાં સુધી શરતી બઢતી અને ભરતીનો નિર્ણય કર્યો છે

HMATની ભરતીની જાહેરાત ટૂંક સમયમાં

H mat   આચાર્યની ભરતી અંગેની જાહેરાત બે મહિનામાં કરવામાં આવશે. સાતમા પગાર પંચની બાકીના હપ્તા છે એ પણ ઝડપથી અપાશે. સરકારી શાળાઓમા કેટલીક બાબતો મળી ચુકી છે, કેટલીક બાબતો બાકી છે એ પણ થઈ જશે. શિક્ષકોની વર્ષોથી જે માંગણીઓ હતી તે પૂર્ણ થઇ છે.

આ પણ વાંચોઃ

<a href="https://ift.tt/jbzSAwM  સ્નિફર ડોગ એરપોર્ટ પર કોવિડના દર્દીઓ શોધશે,  રિસર્ચમાં કરવામાં આવ્યો દાવો

<a href="https://ift.tt/QrRNVCX Summer Vacation 2022: હીટવેવના કારણે આ રાજ્યોએ સમય પહેલા જ જાહેર કર્યુ ઉનાળુ વેકેશન. સ્કૂલોના સમયમાં બદલાવ

<a href="https://ift.tt/vZPFksu IPO Share Listing: એલઆઈસી આઈપીઓના નબળાં લિસ્ટિંગથી સોશિયલ મીડિયા પર આવ્યું મીમ્સનું ઘોડાપુર, લોકોએ કહ્યું- ડર કા માહોલ હૈ, જુઓ મીમ્સ

<a href="https://ift.tt/7CWKnxm Check: 12,500 રૂપિયાની ચુકવણી પર આપી રહી છે 4 કરોડ 62 લાખ  ? જાણો શું છે હકીકત

<a href="https://ift.tt/AHDL2Re Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..