વિચિત્ર મર્ડરઃ અમદાવાદમાં પિતાએ પુત્રની હત્યા કર્યા બાદ ટુકેડે ટુકડા કરી અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા ને પછી.......

અમદાવાદઃ ગુજરાતના અમદાવાદ શહેરમાં છેલ્લા બે-ચાર દિવસથી એક વિચિત્ર મર્ડર મિસ્ટ્રીનો કિસ્સો ચર્ચાએ ચઢ્યો છે. ખરેખરમાં પોલીસને જ્યારે વાસણા વિસ્તારમાંથી એક વ્યક્તિનું ધડ મળી આવ્યું હતું, ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી તો આખી મર્ડર મિસ્ટ્રીનો પોલ ખુલી હતી. અહીં પિતાએ પુત્રની હત્યા કર્યા બાદ તેની લાશના ટુકડે ટુકડા કરીને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. જોકે પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.

વાસણામાં મૃત વ્યક્તિનુ ધડ મળી આવ્યા બાદ, ગણતરીના કલાકોમાં લો ગાર્ડન નજીક કલગી ચાર રસ્તા પાસે એક વ્યક્તિના હાથ અને પગ તેજ પોલિથીન બેગમાં મળ્યા હતા. આ અંગો એક જ વ્યક્તિના હોવાની શંકા ઉપજી હતી. આ તમામ અંગે એક યુવકના હતા. યુવકના દારૂ પીવા બાબતે ઝઘડો થતા પિતાએ જ પુત્રની હત્યા કરી હતી, અને બાદમાં તેના શરીરના અંગે કાપીને શહેરના અલગ અલગ વિસ્તારોમા ફેંકી દીધા હતા. ક્રાઇમ બ્રાન્ચે હત્યારા પિતાની રાજસ્થાનથી ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, હત્યારા પિતા નિલેશ જોશીની ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કરી છે. જેણે પોતાના પુત્રની જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં ખૂલ્યુ કે, દારૂ પીવા બાબતે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. નિલેશ જોશીએ હત્યા ક્યાં કરી અને માથુ તથા હાથ ક્યાં નાખ્યા તેની તપાસ હવે શરૂ કરાઈ છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને રાજસ્થાનથી અમદાવાદ લઈને રવાના થઈ છે.

આ પણ વાંચો......

Jio vs Airtel vs Vi: 84 દિવસ ચાલનારુ સૌથી સસ્તુ Recharge, એક મહિનાનો ખર્ચ માત્ર 141 રૂપિયા, જાણો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 216 તાલુકામાં વરસાદ વરસ્યો, આ શહેરમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો

India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો સામાન્ય ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ

World Athletics Championships: નીરજ ચોપરાએ ફરી રચ્યો ઇતિહાસ, સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો

ગુજરાતમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી, કચ્છમાં રેડ એલર્ટ જાહેર

BSNLના 50 રૂપિયાથી સસ્તાં 3 ધાંસૂ Recharge, 24 રૂપિયા વાળો ચાલશે 1 મહિના, આપે છે Jio-Airtel-Viનો જોરદાર ટક્કર

Comments
Post a Comment