Skip to main content

Posts

Showing posts from December, 2022

Gujarat: નવા વર્ષથી હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેજો, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

ગાંધીનગર:  નવા વર્ષથી હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેજો. હવામાન વિભાગે ફરીથી ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગના મતે પહેલા ભેજ આવતા એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાયો હતો. પરંતુ હવે ફરી તાપમાનમાં 4 ડિગ્રી ઘટાડો થયો છે. આગામી બે દિવસ તાપમાનમાં 2થી 4 ડિગ્રી ઘટાડો થતા ઠંડી વધશે. જો કે બાદમાં ફરી એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં નલિયામાં સૌથી નીચુ 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 14 ડિગ્રી આસપાસ તાપમાન અને ગાંધીનગર માં 13 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે.

દુનિયામાં સૌ પ્રથમ ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષની ઉજવણી

વિશ્વમાં નવા વર્ષ (2023) ની પ્રથમ ઉજવણી આજે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં શરૂ થઇ હતી. નવા વર્ષની ઉજવણી કરનાર તે વિશ્વનું પ્રથમ મોટું શહેર છે. આ દરમિયાન, ઓકલેન્ડના જાણીતા સ્કાઇ ટાવરને સ્પાર્કલિંગ લાઇટ્સથી શણગારવામાં આવ્યો હતો. દરમિયાન સ્કાઇટાવર પરથી આતશબાજી કરવામાં આવી હતી.

ન્યૂઝીલેન્ડનું ઓકલેન્ડ એ વિશ્વના સૌથી પૂર્વ ભાગમાં સ્થિત એક ...

Gujarat Housing Board Vacancy: ગુજરાત હાઉસિંગ બોર્ડ કરી રહ્યું છે વર્ષ 2023 માટે ભરતી, પગાર, પોસ્ટ સહિતની વિગતો

Gujarat Housing Board Vacancy: ગુજરાત હાઉસિંગ બોર્ડ કરી રહ્યું છે વર્ષ 2023 માટે ભરતી, પગાર, પોસ્ટ સહિતની વિગતો

Gujarat Housing Board Recruitment: ગુજરાત હાઉસિંગ બોર્ડ  લઇ આવ્યું છે નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક. ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટે તાજેતરમાં 85 ડેટા એન્ટ્રી ઓપરેટરની વર્ષ 2023 માટે કરાર આધારિત ભારતી બહાર પડી છે. લાયક ઉમેદવારો છેલ્લી તારીખ પહેલાં અરજી કરી શકે છે આ માટેની તમામ શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી નીચે મુજબ છે.

સંસ્થા - ગુજરાત હાઉસીંગ બોર્ડ, રાજકોટ

કુલ પોસ્ટ: 85

<stron...

Accident: કાર બેકાબુ થઈ ડીવાઈડર વટાવી બસ સાથે અથડાઈ, 9 લોકોનાં મોત

Accident: નવસારીમાં નેશનલ હાઇવે નંબર 48 પર આજે વલસાડથી ભરૂચ જતી લકઝુરિયસ કારે બસને ટક્કર મારી હતી. જેમાં 9 લોકોના મૃત્યુ થયા છે. અકસ્માતમાં ઇજા પામેલા કુલ 11 લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, 17 લોકોને વલસાડ ખાતે ડોક્ટર હાઉસમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા અને એક ને વધુ ઇજા પહોંચતા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતમાં કુલ 28 લોકોને ઇજા અને 9 લોકોના મૃત્યુ થયા છે. મૃતકો અંકલેશ્વરની કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાની માહિતી સામે આવી છે. કારમાં સવાર મૃતક યુવાનો અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મા નામની કંપનીના કર્મચારી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

મૃતકો ના નામ

મયુર વાવેયા
પ્રજ્ઞેશભાઈ વેકરીયા
ધર્મેશભાઈ શેલડીયા
જયદીપભાઇ પેથાણી
જયદીપભાઇ ગોધાણી
નવનીત ભાઈ ભડીયાદરા
નીતિનભાઈ પાટીલ કંપનીનો ડ્રાઇવર

<iframe class="vidfyVideo" styl...

Gujarat Weather: આજથી ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી, નવા વર્ષથી રાજ્યભરમાં ફરી વળશે શીતલહેર

Gujarat Weather Update:  રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. નવા વર્ષથી રાજ્યભરમાં શીતલહેર ફરી વળવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આગામી બે દિવસ દરમિયાન સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 2-3 ડિગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ગત રાત્રિએ 12.6 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયામાં એક સપ્તાહ બાદ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી વધી ગયો છે. બીજી તરફ અમદાવાદમાં 14.1 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો થયો હતો. જોકે, ગઈકાલે દિવસ દરમિયાન સાધારણ ગરમી-રાત્રે ઠંડીના ચમકારાને પગલે ડબલ સીઝન અનુભવાઇ હતી. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી ચાર દિવસ લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહી શકે છે.

છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ રાજ્યમાં ઠંડીમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરમાં પારો 14 ડિગ્રીથી વધારે હતો. તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું હોય તેમાં નલિયા ઉપરાંત માત્ર ગાં...

Gujarat Congress: વિધાનસભામાં હાર બાદ ગુજરાત કોંગ્રેસ શરૂ કરશે ‘હાથ સે હાથ જોડો યાત્રા’

Gujarat Congress: વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ સામે આવી રહેલ લોકસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકાની ચૂંટણીઓ હવે સામે આવી રહી છે ત્યારે હવે કોગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર માટે શરુ કરેલ ભારત જોડો યાત્રાના સમર્થનમાં કોગ્રેસ આગામી સમયમાં ગુજરાતમાં હાથ સે હાથ જોડો યાત્રા શરુ કરવા જઈ રહી છે. જે અંતર્ગત પાટણ જિલ્લા કોગ્રેસ દ્વારા આજે વિસ્તૃત કારોબારી યોજવામાં આવી હતી.

પાટણ જિલ્લા કોગ્રેસ દ્વારા આજે વિસ્તૃત કારોબારી મળવા પામી હતી જેમાં કોગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહીત ધારાસભ્યો, આગેવાનો, તાલુકા પ્રમુખો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠકમાં ભારત જોડો યાત્રાના સમર્થનમાં હાથ સે હાથ જોડો યાત્રા આગામી સમયમાં ગુજરાતમાં શરૂઆત થવાની છે. જેમાં લોકોના પ્રશ્રનો સાંભળવા યાત્રા નીકળશે તેની તૈયારીના ભાગ રૂપે આ બેઠક મળી હતી.

આ યાત્રા અંતર્ગત લોક સંપર્ક, લોકોને મળવાનો કાર્યક્રમ આ તમ...

Heeraben Modi Demise: હીરાબાના નિધનના સમાચાર મળતાં ગુજરાત સરકારના ક્યા મંત્રી સૌથી પહેલાં મોદીના ભાઈના ઘરે પહોંચ્યા ?

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાને છેલ્લાં બે દિવસથી અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં અને  યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં જ તેમણે વહેલી સવારે દેહ છોડ્યો હતો.

હીરાબા તેમના સૌથી નાના પુત્ર પંકજભાઈ મોદી સાથે રહેતાં હતા તેથી  તેમના પાર્થિવ દેહને પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત નિવાસસ્થાને લઈ જવાયો હતો.

હીરાબાના નિધનના સમાચાર મળતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીને લેવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા જ્યારે મંત્રીઓનો રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સૌથી પહેલાં રાયસણ ખાતે પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. હીરાબાના નિધનના સમાચાર જાણવા મળતાં એ પછી બીજા મંત્રી અને ભાજપના નેતાઓ પણ પંકજ મોદીના રાયસણ ખાતેના નિવાસસ્થાને આવવા માંડ્યા હતા.

<p ...

Gujarat: બજેટની તૈયારીઓ શરુ, સરકારના વિવિધ વિભાગોની જરુરિયાત અંગે થઈ બેઠક

Gujarat: બજેટની તૈયારીઓ શરુ, સરકારના વિવિધ વિભાગોની જરુરિયાત અંગે થઈ બેઠક

Gujarat: માસ્ક પહેરવું આજે પણ ફરજીયાત, કોરોના સમયે સરકારે બહાર પાડેલ પરિપત્ર છે અમલી

Gujarat: માસ્ક પહેરવું આજે પણ ફરજીયાત, કોરોના સમયે સરકારે બહાર પાડેલ પરિપત્ર છે અમલી

Gujarat Corona Vaccine : ગુજરાત સરકારે વેક્સિનના જથ્થાની કેન્દ્ર પાસે કરી માંગ, કેટલા ડોઝ કરાયા મંજૂર?

Gujarat Corona Vaccine : ગુજરાત સરકારે વેક્સિનના જથ્થાની કેન્દ્ર પાસે કરી માંગ, કેટલા ડોઝ કરાયા મંજૂર?

Gujarat : રાજ્યમાં ખાતરની અછત, અરવલ્લીમાં ખાતર માટે ખેડૂતોના ધક્કા

Gujarat : રાજ્યમાં ખાતરની અછત, અરવલ્લીમાં ખાતર માટે ખેડૂતોના ધક્કા

Gujarat | ગુજરાતના મંત્રીઓના PA-PSની કરાશે નિમણૂંક, CM Bhupendra Patel એ મારી મંજૂરીની મહોર

Gujarat | ગુજરાતના મંત્રીઓના PA-PSની કરાશે નિમણૂંક, CM Bhupendra Patel એ મારી મંજૂરીની મહોર

Gujarat: રાજ્યની નોન યુઝેબલ બિલ્ડીંગના ઉપયોગ અંગે કરાશે આ મહત્વની કામગીરી

Gujarat: રાજ્યની નોન યુઝેબલ બિલ્ડીંગના ઉપયોગ અંગે કરાશે આ મહત્વની કામગીરી

Gujarat: સરકારના મંત્રીઓના PA અને PSની બે દિવસમાં થશે નિમણૂંક

Gujarat: સરકારના મંત્રીઓના PA અને PSની બે દિવસમાં થશે નિમણૂંક

Gujarat: સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ અને ભરતી માટે કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

Gujarat: સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ અને ભરતી માટે કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

Winter In Gujarat: હવે ઠુંઠવાયું ગુજરાત.. જાણો કયા નોંધાયું કેટલું તાપમાન?, જુઓ વીડિયો

Winter In Gujarat: હવે ઠુંઠવાયું ગુજરાત.. જાણો કયા નોંધાયું કેટલું તાપમાન?, જુઓ વીડિયો

Gujarat: રાજ્ય સરકારના 16 મંત્રીઓને 16 જિલ્લાઓના પ્રભારીઓની જવાબદારી સોંપાઈ

Gujarat: રાજ્ય સરકારના 16 મંત્રીઓને 16 જિલ્લાઓના પ્રભારીઓની જવાબદારી સોંપાઈ

Gujarat ST નિગમની બેદરકારી, ચાલુ બસે જોઈન્ટ તૂટ્યો, સદ્ભાગ્યે જાનહાની ટળી

Gujarat ST નિગમની બેદરકારી, ચાલુ બસે જોઈન્ટ તૂટ્યો, સદ્ભાગ્યે જાનહાની ટળી

Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે આ પૂર્વ અધિકારીની થઈ નિમણુંક

Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે આ પૂર્વ અધિકારીની થઈ નિમણુંક

Gujarat: પોલીસ ભરતી અંગે મળી બેઠક, જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં નિમણૂક પત્ર અપાશે

Gujarat: પોલીસ ભરતી અંગે મળી બેઠક, જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં નિમણૂક પત્ર અપાશે

Winter In Gujarat: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો.. કયા શહેરમાં કેટલું નોંધાયું તાપમાન?

Winter In Gujarat: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો.. કયા શહેરમાં કેટલું નોંધાયું તાપમાન?

Gujarat: Corona વાયરસના ફેલાવાની આશંકા Alert, શાળાઓને અપાઈ સુચનાઓ

Gujarat: Corona વાયરસના ફેલાવાની આશંકા  Alert, શાળાઓને અપાઈ સુચનાઓ

Gujarat Weather: સૌરષ્ટ્ર-કચ્છમાં થશે કોલ્ડવેવનો અહેસાસ, જાણો ઠંડીથી ક્યારે મળશે આંશિક રાહત

Gujarat Weather Update: ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન આજે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવનો અહેસાસ થવાની આગાહી કરી છે. આગામી 5 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફરક નહીં પડે. વાતાવરણમાં ભેજ હોવાને કારણે ત્રણ દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે. 29 ડિસેમ્બરે એકથી બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થવાની શક્યતા છે, પરંતુ ફરી એકવાર નવા વર્ષથી ઠંડીનું મોજું સમગ્ર રાજ્યમાં ફરી વળશે. ઉત્તરના ઠંડા પવનો ગુજરાત બાજુ ફંટાતા ઠંડી વધી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં ત્રણ દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ધીમે-ધીમે પારો ગગડી રહ્યો છે, તેમ-તેમ લોકો ઠંડીથી ઠુંઠવાઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધારે ઠંડી કચ્છના નલીયા વિસ્તારમાં અનુભવાઈ છે. અહીં ગઈ કાલે 4.2 ડીગ્રી સુધી પારો ગગડી ગયો હતો. ઠંડી શરૂ થતા જ લોકોએ ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દેવું પડ્યું છે.

ગુજરાત હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહી કરતા જણાવ્યું છે કે, કચ્છના કેટલાક વિસ્તારમાં આગામી દિવસમાં શીત લહેર છવાઈ શકે છે. કચ્છના નલીયા વિસ્તારમાં હજુ પણ...

Winter In Gujarat: Gujaratમાં ઠંડીએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો તમારા શહેરમાં કેટલી રહી ઠંડી?

Cold Wave In Gujarat: ગુજરાતમાં ઠંડી (Cold in Gujarat) નો ચમકારો વધી ગયો છે. ગુજરાત હવામાન વિભાગ (Gujarat Meteorological Department Forecast) અને અંબલાલની અગાહી (Ambalal Forecast) મુજબ હજુ પણ અગામી દિવસમાં રાજ્યમાં ઠંડી વધી શકે છે.

Weather Forecast: ઉત્તર ભારતમાં શિયાળો દિવસેને દિવસે વધી રહ્યો છે. ગઈકાલે નાતાલના દિવસે ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. જેને પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. રાજ્યમાં બે-ત્રણ દિવસથી ફૂલ ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે. તો રાજસ્થાનના ચુરુમાં તો તાપમાનનો પારો 0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં આજે પણ તીવ્ર શીત લહેર યથાવત રહેશે. હવામાન વિભાગે હરિયાણા અને દિલ્હી NCR માટે પણ એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં ત્રણ દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ધીમે-ધીમે પારો ગગડી રહ્યો છે, ...

Corona In Gujarat: હવે શાળાઓ થઈ ગઈ એલર્ટ... Coronaના નિયમોનું પાલન થઈ ગયું શરૂ

Corona In Gujarat: હવે શાળાઓ થઈ ગઈ એલર્ટ... Coronaના નિયમોનું પાલન થઈ ગયું શરૂ

Gujarat Winter Updates: આટલા શહેરોમાં 13 ડિગ્રીથી નીચુ તાપમાન,જાણો કયા શહેરમાં છે સૌથી નીચું તાપમાન?

Gujarat Winter Updates: આટલા શહેરોમાં 13 ડિગ્રીથી નીચુ તાપમાન.. જાણો કયા શહેરમાં છે સૌથી નીચું તાપમાન?

Gujarat cold: રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં ઠંડીનું જોર વધ્યું, અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડીગ્રીએ પહોંચ્યો

ગાંધીનગર:  રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં ઠંડીનું જોર વધ્યું છે. આગામી સપ્તાહમાં ઠંડીનો પારો બેથી ત્રણ ડીગ્રી ઘટે તેવી શક્યતા છે. વહેલી સવારથી ઠંડા પવનો ફુકાતા હોવાથી લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડીગ્રીએ પહોંચ્યો છે.  નલિયામાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. નલિયાનું લઘુતમ તાપમાન  4.2 ડિગ્રી પર પહોંચ્યું હતું.  ભુજનું તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું હતું.  રાજયના અનેક શહેરોનું તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચ્યું છે. રાજ્યમાં અનેક જિલ્લામાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન ઘટી અનુક્રમે 10 અને 8.7 ડિગ્રીએ પહોંચી જતા તીવ્ર ઠંડી વર્તાઇ હતી. રાજ્યના મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહેતા લોકોએ મોડી રાત્રે અને પરોઢે કડકડતી ઠંડીનો અહેસાસ કર્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું છેકે, આગામી બે દિવસ દરમિયાન કચ્છના વિવિધ ભાગોમાં કોલ્ડ વેવની શક્યતા છે.

Ahmedabad: કાંકરિયા...

Gujarat Corona : કોરોનાને લઈને બનાસકાંઠાનું તંત્ર થયું એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Corona : કોરોનાને લઈને બનાસકાંઠાનું તંત્ર થયું એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather: ગુજરાતમાં આ વિસ્તારમાં પડશે હાડ થીજવતી ઠંડી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની કોઈ આગાહી નથી. હાલમાં તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. નલિયા અને કચ્છમાં કેટલા વિસ્તારમાં આજે અને કાલે કોલ્ડ વેવની આગાહી છે. આગામી 3 દિવસમાં હજુ 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી છે. અમદાવાદમાં તાપમાન 12 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. ઉતરી પવન ફૂંકાવાની શરૂઆત થતાં તાપમાન ગગડ્યું છે.

રાજ્યમાં ઠંડીનો ચમકારો

રાજ્યમાં આખરે ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે.  આગામી ત્રણ દિવસમાં ઠંડીનો પારો ત્રણ ડિગ્રી ઘટવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  ત્યારે ગુરૂવારે રાજ્યના 13 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે રહ્યો હતો.

રાજ્યમાં નલિયામાં સૌથી નીચુ 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે  ગાંધીનગરમાં ઠંડીનો પારો 11.9 ડિગ્રી પર પહોંચ્યો છે. ભૂજમાં ઠંડીનો પારો 12 ડિગ્રી પર પહોંચ્યો છે. જ્યારે અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં ...

Gujarat Politics: પાર્ટીના નિયમ મુજબ હું મુક્ત થયો છું, આજે હું દુખી છું, ગુજરાતના BJP નેતાની સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ

Gujarat Politics: ભાજપના પાટણના પૂર્વ એમએલએ રણછોડભાઈ દેસાઈની સોશ્યલ મીડિયા ઉપર ભાવુક અને સૂચક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં તેણે લખ્યું છે કે, સહ્રદયી પાર્ટીના સૌ કાર્યકર્તા શુભેચ્છકો મારા હીતચિંતકોને નત મસ્તક વંદન કરુ છું. પાર્ટીના નિયમો મુજબ હું પાટણથી મુક્ત થયો છું. પાટણ, વાગડોદ વિસ્તારના સૌ સમાજે મને સ્વીકારી ખુબ પ્રેમ આપ્યો છે. સતત ૨૭ વર્ષનો આપ સૌનો સથવારો પરીવાર જેવો થયો હતો

આજ હું અતિ દુઃખી છું. આજે ચૂંટણી પતે માંડ ૧૫ દિવસ થયા છે અનેકો અનેક કાર્યકર્તા, આગેવાનો ફોન કરી પાટણ આવવા જણાવે છે. પાર્ટીથી પર રહી સંબંધો મજબુત કરવા વિનંતી કરે છે, પણ હું સિધ્ધાંતોથી મજબૂર છું. નવા ઉમેદવારની જવાબદારી હોઈ મારી હાજરી ક્યાંક સંદીગ્ધતા ઊભી થવાની શક્યતાઓ રહી છે. તમારો આગ્રહી પ્રેમ આવકારનો ઋણી છું. તમે મારામાં મુકેલ વિશ્વાસમાં હું ખરો (ન્યાય) ઉતરવામા પાછી પાની કે પીછેહઠ કદાપી નથી કરી તેનો આનંદ છે.

<iframe style="border: none; overflow: hidden;" src="https://ift.tt/I0TYhUj" width="500" height=...

Corona In Gujarat: કોરોનાને ડામવા માટે બહાર પડાઈ નવી માર્ગદર્શિકા.. જાણો હવે શું શું કરવું પડશે પાલન?

Corona In Gujarat: કોરોનાને ડામવા માટે બહાર પડાઈ નવી માર્ગદર્શિકા.. જાણો હવે શું શું કરવું પડશે પાલન?

Gujarat: નવા મંત્રીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ખાસ સુચન, સોમવારથી શુક્રવાર સુધી મુલાકાતીઓ...

Gujarat: નવા મંત્રીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ખાસ સુચન, સોમવારથી શુક્રવાર સુધી મુલાકાતીઓ...

Gujarat: કોરોનાના નવા વેરિયન્ટ BF7 અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ

Gujarat: કોરોનાના નવા વેરિયન્ટ BF7 અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ

Gujarat Weather Update: ઠંડીને લઈને હવામાન વિભાગે કરી આગાહી, અમદાવાદમાં પારો ગગડશે

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે. આ ઉપરાંત આગામી 5 દિવસ વરસાદની કોઈ આગાહી નથી. હાલમાં તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 8 ડિગ્રી આસપાસ નોંધાયું છે. તો અમદાવાદમાં 12 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 11 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. આગામી 3 દિવસમાં હજુ 2 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં તાપમાન 10 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. ઉતરી પવન ફૂંકાવાની શરૂઆત થતા તાપમાન ગગળ્યું છે. જોકે હજુ પણ બપોરે પારો વધુ રહેતા બેવડી ઋતુનો અનુભવ થશે.

ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ગુજરાતમાં કોરોનાના કેસ નહીંવત થઈ ગયા છે. વિદેશમાં કોરોનાના નવા વેરીઅન્ટે તબાહી મચાવી છે અને તેના બે કેસ ગુજરાતમાં પણ નોંધાયા છે. આ દરમિયાન રાજકોટમાં વિદેશથી આવેલી યુવતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ વોર્ડ નં...

Gujarat: આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે, આ લોકોને મળી શકે છે મોટી જવાબદારી

Gujarat Lok Sabha Election: ગુજરાતમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું નસીબ એટલું સારું નહોતું જેટલું તે અપેક્ષા અને દાવો કરી રહ્યું હતું. થયું એવું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં આમ આદમી પાર્ટીને માત્ર પાંચ બેઠકો મળી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠકો જીત્યા બાદ આમ આદમી પાર્ટીએ હવે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં AAP લોકસભા ચૂંટણી માટે નવી વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરશે. પાર્ટી તેના રાજ્ય સંગઠનમાં પણ મોટો ફેરબદલ કરશે.ચૂંટણી હારી ગયેલા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને AAPના CM ચહેરા બનેલા ઈશુદાન ગઢવીને નવી જવાબદારી મળી શકે છે.

AAP ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડશે

દિલ્હીમાં પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલ અને અન્ય વરિષ્ઠ નેતાઓને મળવા આવેલા 5 ધારાસભ્યોને લોકસભા ચૂંટણીની તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે તેમની પાર્ટી ગુજરાતની તમામ 26 લોકસભા સીટો પર ચૂંટણી લડશે. ગુજરાત વિધાનસભાની 40 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉ...

Gujarat Corona Update : ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી, જુઓ ક્યાં ક્યાં નોંધાયા કેસ?

Gujarat Corona Update : ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી, જુઓ ક્યાં ક્યાં નોંધાયા કેસ?

Gujaratમાં મળેલી જીતની ઉજવણી, દિલ્હીમાં PM મોદીની હાજરીમાં યોજાઈ સાંસદોની ડિનર પાર્ટી

Gujaratમાં મળેલી જીતની ઉજવણી, દિલ્હીમાં PM મોદીની હાજરીમાં યોજાઈ સાંસદોની ડિનર પાર્ટી

Gujarat High courtએ અશાંત ધારાની અમલવારી અંગે કહ્યું - 'મિલકત ખરીદનાર અને વેચનારની સંમતિ હોવી જરુરી'

Gujarat High courtએ અશાંત ધારાની અમલવારી અંગે કહ્યું - 'મિલકત ખરીદનાર અને વેચનારની સંમતિ હોવી જરુરી'

Gujaratમાં મળેલી જીતની PM મોદીની હાજરીમાં ઉજવણી, CR Patil પરીવારે કર્યું રાત્રી ભોજનનું આયોજન

Gujaratમાં મળેલી જીતની PM મોદીની હાજરીમાં ઉજવણી, CR Patil પરીવારે કર્યું રાત્રી ભોજનનું આયોજન

Gujarat: પંચાયત પસંદગી મંડળની પરીક્ષાની તારીખ બદલાઈ, abp Asmitaના અહેવાલની અસર

Gujarat: પંચાયત પસંદગી મંડળની પરીક્ષાની તારીખ બદલાઈ, abp Asmitaના અહેવાલની અસર

ફરી બેઠા થવા માટે Congressના પ્રયાસ શરૂ... હવે કરશે Gujarat Jodo Yatra: જુઓ વીડિયો

ફરી બેઠા થવા માટે Congressના પ્રયાસ શરૂ... હવે કરશે Gujarat Jodo Yatra: જુઓ વીડિયો

Gujarat Winter: સ્વેટર-ધાબળા લઈને રહેજો તૈયાર.. માત્ર 48 કલાકમાં વધી જશે ઠંડીનું જોર; જુઓ વીડિયો

Gujarat Winter: સ્વેટર-ધાબળા લઈને રહેજો તૈયાર.. માત્ર 48 કલાકમાં વધી જશે ઠંડીનું જોર; જુઓ વીડિયો

Gujarat: ગુજરાતમાં ઠંડીને લઇને હવામાન વિભાગે શું કરી આગાહી?

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી દિવસમાં ઠંડીમાં વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સમયમાં ગુજરાતમાં હૂંફાળા વાતાવરણનો આવશે અંત અને ઠંડીનો ચમકારો વધશે. એક દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે.

હવામાન વિભાગે આગાહી કરી હતી કે 48 કલાક બાદ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે હૂંફાળા વાતાવરણનો અંત આવશે અને ઠંડીનો ચમકારો વધશે. હાલ તો ગુજરાતમાં સૂકું વાતાવરણ છે. અડધો ડિસેમ્બર મહિનો વિતી ગયો છતાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.

હવામાન વિભાગે આગાહી કરી કે, 48 કલાક બાદ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી ઘટશે. આજે કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું છે. નલિયામાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયુ તો ગાંધીનગરમાં 14 અને અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Surat : સુરતમાં મેડિકલની વિદ્યાર્થિનીનો ગળે ફાંસો, "ગેમ ઓવર" ટી-શર્ટ બન્યું ચર્ચાનો વિષય

Madical College Student  :</strong...

Unesco World Heritage Sites: ગુજરાત માટે ગૌરવના સમાચાર, યુનેસ્કોની અસ્થાયી યાદીમાં ગુજરાતના બે સ્થળનો સમાવેશ

Unesco Heritage List:  યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની અસ્થાયી યાદીમાં ભારતના 3 સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં મોઢેરાનું સૂર્ય મંદિર, ગુજરાતનું ઐતિહાસિક વડનગર શહેર (PM મોદીનું જન્મસ્થળ) અને ત્રિપુરામાં ઉનાકોટીની શિલ્પોનો સમાવેશ થાય છે. આ માહિતી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા આપવામાં આવી છે.

Congratulations India!

India adds 3 more sites to @UNESCO’s Tentative List:

01 Vadnagar- A multi-layered Historic town, Gujarat

02 Sun Temple, Modhera and its adjoining monuments

03 Rock-cut Sculptures and Reliefs of the Unakoti, Unakoti Range, Unakoti District pic.twitter.com/CAarM4BfnE
— G K...

બિનઅનિધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે કેટલી ફી ચૂકવવી પડશે?, આ છે સમય મર્યાદા...

Gujarat Assembly Session: ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે 15મી વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યું હતું. ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ગૃહમાં બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટેનું વિધેયક રજૂ કરાયું હતું. મંત્રી ઋષિકેશ પટેલે ઇમ્પેક્ટ ફી બિલ (Impact fee Bill) રજૂ કર્યું હતું. આ બિલ મુજબ નક્કી કરવામાં આવેલી ફી ચૂકવીને બાંધકામને નિયમિત કરી શકાશે.

કેટલી ફી ચૂકવવી પડશે?

ગેરકાયદે બિનઅનિધિકૃત રીતે બાંધવામાં આવેલી મિલકતો અને બાંધકામોને નિયમિત કરવા માટે નીચે મુજબની ફી ચૂકવવી પડશે.

50 ચોરસ મીટર સુધીના બાંધકામ માટે રૂ. 3000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે

50થી 100 ચો. મીટર સુધી રૂ. 3000 + 3000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે

100થી 200 ચો.મી. માટે રૂ. 6000 + 6000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે

200 ચો.મી. થી 300 ચો.મી. માટે રૂ. 12,000+ 6000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે

300 ચો.મી. વધુ...

Gujarat Weather: ગુજરાતમાં ક્યારથી વધશે ઠંડીનો ચમકારો, જાણો હવામાન વિભાગે શું કહ્યું

Gujarat Weather Update:  ડિસેમ્બર મહિનો અડધા કરતાં વધુ વીતી ગયો હોવા છતાં રાજ્યમાં ઠંડીનો અનુભવ નથી થઈ રહ્યો. આ દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું કે,આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. 48 કલાક બાદ તાપમાનમાં હજુ 2 થી 4 ડીગ્રીનો ઘટાડો થશે તેથી તે બાદ ચમકારો વધવાની સંભાવના છે. નલિયામાં અત્યાર સુધીનું સૌથી ન્યૂનતમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 16.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

વાંચવાના બહાને રાત્રે જાગતી હતી સગીરા, મધરાત્રે પ્રેમી સાથે મળી આવી નગ્ન અવસ્થામાં

સુરતના કાપોદ્રા વિસ્તારમાં સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોડીરાત સુધી વાંચવાનું બહાનું કરીને જાગતી રહેતી અને ધો. 7માં અભ્યાસ કરતી 12 વર્ષીય કિશોરી ઘરેને બહારથી બંધ કરી 23 વર્ષના પ્રેમીને મળવા પહોંચ્યા બાદ બંને નગ્ન અવસ્થામાં મળી આવતાં તેના માતા-પિચા ચોંકી ઉઠ્યા હતા. પરિવારે સગીરાની પૂછપરછ કરતા તેની સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હોવાનું જણાવ્યું હતું ...

Gujarat Assembly : જેઠાભાઈ ભરવાડ બન્યા વિધાનસભાના ઉપાધ્યક્ષ, જુઓ વીડિયો

Gujarat Assembly : જેઠાભાઈ ભરવાડ બન્યા વિધાનસભાના ઉપાધ્યક્ષ, જુઓ વીડિયો

Gujarat Winter: રાજ્યમાં ડિસેમ્બરમાં ઉનાળા જેવુ વાતાવરણ જાણો કેટલું છે તમારા શહેરનું તાપમાન

Gujarat Winter: રાજ્યમાં ડિસેમ્બરમાં ઉનાળા જેવુ વાતાવરણ જાણો કેટલું છે તમારા શહેરનું તાપમાન

Fake Account: ગુજરાત ભાજપના ધારાભ્ય પોતાના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ જોઈને ચોંક્યા, કહી આ વાત

Gujarat News: ગુજરાત ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું છે, જેને જોઈ ખુદ ધારાસભ્ય અક્ષય પટેલ ચોંકી ઉઠ્યા હતા. અક્ષય પટેલે લખ્યું કે, મારા નામનું કોઈએ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે , આ એકાઉન્ટ મારૂ નથી, આપ કોઈએ રિકવેસ્ટ ઍક્સેપટ કરવી નહીં અને પૈસાની લેવડ દેવડ કરવી નહીં. ધારાસભ્યનું ફેક ફેસબુક એકાઉન્ટ કરજણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોને આપ્યો ઝટકો, સમીક્ષા અરજી ફગાવી

બિલકિસ બાનોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં બિલકિસ બાનોએ તેના દોષિતોને મુક્ત કરવાનો વિરોધ કર્યો હતો. બિલ્કિસ બાનોએ તેની અરજીમાં 2002માં તેના પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યા કરવા બદલ દોષિત 11 લોકોની વહેલી મુક્તિને પડકારી હતી.

અગાઉ, સુપ્રીમ કોર્ટે આ અરજી પર વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. બિલ્કિસ બાનો તરફથી હાજર રહેલા એડવોકેટ શોભા ગુપ્તાએ ચીફ...

Gujarat: રાજ્યમાં હજુ કડકડતી ઠંડીમાં વિલંબ

Gujarat: રાજ્યમાં હજુ કડકડતી ઠંડીમાં વિલંબ

Gujarat: ઊંઝા APMCમાં જીરાના ભાવ થયા 5000ને પાર

Gujarat: ઊંઝા APMCમાં જીરાના ભાવ થયા 5000ને પાર