Gujarat Corona Case Update: ગુજરાતમાં ફરી 300થી વધુ કોરોનાના કેસ નોંધાયા, આ શહેરમાં 1 વ્યક્તિનું મોત

Gujarat Corona Case Update: રાજ્યમાં આજે ફરી 300થી વધુ કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 338 કેસ નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસનો આંકડો 2310 પર પહોંચ્યો છે જ્યારે 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે. આજે સુરતમાં કોરોનાના કારણે 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. કોરોનાના કેસની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદમાં 92 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 37, રાજકોટમાં 44 અને વડોદરામાં 28 કેસ નોંધાય છે.

અહીં ક્લિક કરી જુઓ સમગ્ર માહિતી

View Pdf

તો બીજી તરફ 274 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેઓને ડિસ્ચાર્જ...