<p style="text-align: justify;"><strong>PM Modi Gujarat Visit:</strong> વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પાંચ જૂને સુરત જિલ્લાની મુલાકાત લેવાના છે. પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાતે પીએમ મોદી આવવાના છે. બુલેટ ટ્રેન પ્રોજેકટ લઈને પીએમ આવનાર હોવાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અને દેશની સર્વ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું સુરત સ્ટોપેજ પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બની રહ્યું છે. જે પ્રોજેક્ટની સંભવિત કામગીરી નિહાળવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ પાંચ જુનના રોજ આવશે.</p> <h4 class="article-title ">અજમેરથી રાજસ્થાનના આ જિલ્લાઓ સુધી પીએમ મોદી પહોંચાડશે પોતાનો સંદેશ</h4> <p>ડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm narendra modi) આજે અજમેરમાં જાહેર સભાને સંબોધશે. અહીંથી રાજ્યની કુલ 40-42 વિધાનસભા બેઠકો પર પ્રભાવ પાડવાની તૈયારી છે. અહીંથી રાજ્યની 8 લોકસભા બેઠકો પર પ્રભાવ પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અજમેરમાં પીએમની જાહેરસભાને ચૂંટણી માનવામાં આવી રહી છે. કારણ કે ચૂંટણી ખૂબ નજીક...