Skip to main content
Gujarat Rain: આગમ 5 દવસ આ જલલમ ભર વરસદન આગહ 5 દવસ દરય ન ખડવ સચન
Gujarat Rain:સમગ્ર રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે  જ વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટછવાયો વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાત માટે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. જો કે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનો અનુમાન છે. સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરે છે. ઉપરાંત તાપી, ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથમાં પણ આગામી પાંચ દિવસમાં  ભારે વરસાદનો અનુમાન છે. જામનગર,  જૂનાગઢ, કચ્છમાં પણ આગામી પાંચ દિવસ  વરસાદનો અનુમાન છે. ભારે વરસાદના અનુમાનને લઇને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 62 તાલુકામાં વરસાદ
12 વાગ્યા સુધીમાં સુરતના કામરેજમાં પાંચ ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં સુરતના માંડવીમાં ત્રણ ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં નવસારીના ખેરગામમાં બે ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં વલસાડના ધરમપુરમાં બે ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં વલસાડના કપરાડામાં બે ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં જૂનાગઢના વિસાવદરમાં બે ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં બે ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં નવસારીના ચીખલીમાં પોણા બે ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં વલસાડના વાપીમાં પોણા બે ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં પોણા બે ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં સુરતના બારડોલીમાં દોઢ ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં વલસાડના પારડીમાં દોઢ ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં નવસારીના વાંસદામાં સવા ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં સુરતના ઉમરપાડામાં સવા ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં તાપીના ડોલવણમાં સવા ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં સુરતના પલસાણામાં સવા ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં જામનગરના જોડીયામાં એક ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં સુરનતા માંગરોલમાં એક ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં ડાંગના વઘઈમાં એક ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં તાપીના વાલોડમાં એક ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં સુરતના મહુવામાં પોણો ઈંચ વરસાદ
વ્યારા, ગણદેવી, વાલીયામાં અડધો અડધો ઈંચ વરસાદ
ઉમરગામ, તાલાલા, સોનગઢમાં અડધો અડધો ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર, સુરત, તાપી, નવસારીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોરદાર વરસાદ વરસ્યો છે. સુરત, તાપી અને નવસારી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરતમાં ધોધમાર વરસાદને પગલે  પાણી ભરાયા છે.  કડોદરા ખાતે ચોકડી નજીક આવેલ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.  ચામુંડા હોટેલ અને આજુબાજુની દુકાનમાં જવાના રસ્તામાં પાણી ભરાયા છે.  પાણીના નિકાલના અભાવે અને પ્રિમોન્સૂન કામગીરીના અભાવે પાણી ભરાયા છે.  હોટેલમાં તેમજ અન્ય દુકાનના ગ્રાહકો પાણીમાં જઈને ખરીદી કરવા મજબૂર બન્યા છે.  રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે.  હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 101 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. નવસારી અને વલસાડમાં બુધ અને ગુરુવારે ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે NDRFની ટીમો  તૈનાત કરાઈ છે.  રાજયમાં 206 જળાશયો પૈકી છ જળાશય હાઈ એલર્ટ, ત્રણ એલર્ટ, એક વોર્નિંગ પર છે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...