Skip to main content
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
વિધાનસભા ગૃહની કાર્યવાહીનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન  રાજ્યમાં મફત વિજળી આપવાનું કોઈ આયોજન ન હોવાની સ્પષ્ટતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કરી હતી. ધારાસભ્ય ઉમેશ મકવાણાના સવાલના જવાબમાં ઉર્જા મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે  અન્ય રાજ્યોની જેમ 200થી 300 યુનિટ વિજળી ફ્રી આપવાની હાલમાં ગુજરાતમાં કોઈ વિચારણા નહી.
પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત
અન્ય એક સવાલના જવાબમાં ઉર્જા મંત્રીએ ગૃહમાં દાવો કર્યો હતો કે પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પ્રીપેઈડ સ્માર્ટ મીટર ફરજિયાત હોવાની ઉર્જા મંત્રીની વિધાનસભા ગૃહમાં સ્પષ્ટતા કરી હતી. સરકારે દાવો કર્યો હતો કે પ્રીપેઈડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે. પ્રીપેઈડ સ્માર્ટ મીટરના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહેશે. અત્યારે ઉપયોગમાં લેવાતા મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે. ગ્રાહકો માટે પ્રીપેઈડ સ્માર્ટ મીટર ફાયદાકારક હોવાની ઉર્જામંત્રીએ જાણકારી આપી હતી.
ગુજરાતમાં જાહેર દેવાને લઈને  પણ મહત્વના સમાચાર આવ્યા હતા. બજેટ કરતા જાહેર દેવું વધારે હોય તેવા આંકડા સામે આવ્યા હતા. જાહેર દેવુ વર્ષ 2023-24ના સુધારેલા અંદાજ પ્રમાણે 3.77 લાખ કરોડ રૂપિયા છે. વર્ષ 2022-23માં 23,442 કરોડ વ્યાજ તો રૂપિયા 22,159 કરોડની ચૂકવણી કરાઇ હતી. વર્ષ 2023-24માં 25,212 કરોડ વ્યાજ તો 26,149 કરોડની ચૂકવણી કરાઇ હતી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્ન પર સરકારે ગૃહમાં જવાબ આપ્યો હતો.
BPL કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવી શકે છે. BPL કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા માટે સરકારની વિચારણા છે. વિધાનસભા ગૃહમાં અન્ન - નાગરિક અને રાજ્ય પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે આ નિવેદન આપ્યું હતુ. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ વિધાનસભા ગૃહમાં માગ કરી હતી કે ભારતના તમામ ભાજપ શાસિત રાજ્યોમાં 500 રુપિયમાં BPL કાર્ડ ધારકોને ગેસ સિલિન્ડર મળે છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષોથી ભાજપનું જ શાસન છે. તો અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ એ જ રીતે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે.
Gujarat Budget: ગુજરાતમાં બે નવા બે એક્સપ્રેસ-વે બનાવવાની બજેટમાં જાહેરાત, જાણો કયા કયા શહેરોને મળશે તેનો લાભ
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...