Skip to main content
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Gujarat Rain Forecast:કેરળ અને  કર્ણાટકમાં  ચોમાસાનું  આગમન  થઇ ગયું છે. જેના કારણે ગુજરાત, ગોવા, મહારાષ્ટ્રમાં પણ ચોમાસુ વહેલી  દસ્તક દે તેવી શક્યતા જોવાઇ રહી છે. રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં વરસાદનું અનુમાન છે. ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, અમરેલી, મોરબી, સુરેંદ્રનગર, બોટાદમાં વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે સુરત, તાપી, નવસારી, ડાંગમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.
કેરળમાં શનિવારે આઠ દિવસ વહેલું ચોમાસાનું આગમન થયું છે.ત્યારે ગુજરાતમાં પણ વહેલું ચોમાસું આવે તેવી શક્યતા છે..ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસાનો પ્રારંભ થતો હોય છે....2024ની વાત કરીએ તો, 11 જૂનના રોજ ચોમાસાનું વિધિવત આગમન થયું હતું..ચોમાસાના આગમન પહેલા જ હવામાન વિભાગના મતે પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે....આજે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.....જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુરની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે..
અંબાલાલ પટેલેની વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનના કારણે વાવઝોડાની શક્યતા જોવાઇ રહી છે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સંભવિત વાવાઝોડાને લઇને પોતાનું આંકલન વ્યક્ત કર્યું છે. તેમણે રાજયમાં વાવાઝોડાના ખતરાની વાતને નકારી છે. તેમના મત મુજબ તેમજ હવામાનના અન્ય મોડલ મુજબ પણ રાજ્યમાં વાવાઝોડાની શક્યતા નહિવત છે. જો કે  તેની અસર વિશે તેમણે ચેત વણી જાહેર કરી છે. અંબાલાલના આંકલન મુજબ  રાજ્ય પર હાલ વાવાઝોડું ઉત્પન્ન થવાની શક્યતા નહીવત છે. જો કે તેની અસરના કારણે દરિયો તોફાની બનશે  અને તેની અસર પવનની ગતિમાં પણ જોવા મળશે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનની 28થી 31 મે સુધી ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે.  ભેજવાળા પવનના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે દરિયો પણ તોફાની બનશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. તો આ સમય દરિયાન દરિયામાં કરંટ જોવા મળશે અને ઊંચા મોજા ઉછળશે જેને કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.  28થી 2 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલ પટેલે આ વર્ષે સારા ચોમાસાની એટલે કે ખેતીને અનુકૂળ વરસાદની આગાહી કરી છે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...