Skip to main content
Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં વરસ્યો વરસાદ, કડીમાં સૌથી વધુ ચાર ઈંચ
Gujarat Rain Update: ગુજરાત પર વરસાદ લાવતી હાલ 2 સિસ્ટમ સક્રિય છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયું છે તો સૌરાષ્ટ્ર પર એક સિસ્ટમ એક્ટિવ છે. જેના કારણે ગુજરાતમાં અવિરત ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં  મેઘરાજા મનમુકીને વરસ્યા છે. સૌથી વધુ મહેસાણાના કડીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસેવા તાલુકાના આંકડા પર કરીએ એક નજર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં વરસ્યો વરસાદ
મહેસાણાના કડીમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદથી જળબંબાકાર
અમદાવાદના વિરમગામમાં વરસ્યો સાડા ત્રણ ઈંચ વરસાદ
નવસારીના ખેરગામમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો
સુરતના ઉમરપાડામાં બે ઈંચ વરસાદ
ગાંધીનગરના કલોલમાં બે ઈંચ વરસાદ
અમદાવાદના દેત્રોજમાં બે ઈંચ વરસાદ
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  આ 10 વર્ષમાં જૂનમાં નોંધાયેલા સૌથી વધુ વરસાદ છે. કચ્છ ઝોનમાં સિઝનનો અત્યાર સુધી સરેરાશ 28.83 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધી 33.32 ટકા વરસાદ વરસ્યો છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 34.25 ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં વરસ્યો વરસાદ
નવસારીના વાંસદામાં બે ઈંચ વરસાદ
વડોદરાના સાવલીમાં બે ઈંચ વરસાદ
નર્મદાના ડેડિયાપાડામાં બે ઈંચ વરસાદ
ડાંગના વઘઈમાં દોઢ ઈંચ વરસાદ
નર્મદાના સાગબારામાં દોઢ ઈંચ વરસાદ
તાપીના વ્યારામાં દોઢ ઈંચ વરસાદ
આણંદના પેટલાદમાં દોઢ ઈંચ વરસાદ
વલસાડના વાપીમાં સવા ઈંચ વરસાદ
મહિસાગરના સંતરામપુરમાં સવા ઈંચ વરસાદ
તાપીના નિઝરમાં સવા ઈંચ વરસાદ
સુરતના માંગરોળમાં સવા ઈંચ વરસાદ
અમદાવાદના બાવળામાં સવા ઈંચ વરસાદ
તાપીના સોનગઢમાં સવા ઈંચ વરસાદ
સોરાષ્ટ્રમાં  કચ્છમાં 4 જુલાઇ સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ શક્યતા આ સાથે પવનની ગતિ પણ વધુ રહેવાનું અનુમાન છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદને  લઇને યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજું એક સપ્તાહ સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. હજુ એક સપ્તાહ વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેથી 2 અને 3 જુલાઈએ ભારે વરસાદની  આગાહી છે.  દીવ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની તીવ્રતાની શક્યતાને જોતા  યલો એલર્ટ અપાયું છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. નવસારી, ડાંગ, વલસાડમાં  પણ વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. દમણ અને દાદરા અને નગરહવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં વરસ્યો વરસાદ
સુરતના પલસાણામાં સવા ઈંચ વરસાદ
તાપીના ડોલવણમાં એક ઈંચ વરસાદ
ડાંગના આહવામાં એક ઈંચ વરસાદ
નવસારી શહેરમાં એક ઈંચ વરસાદ
સુરતના બારડોલીમાં એક ઈંચ વરસાદ
ભરૂચના વાલિયામાં એક ઈંચ વરસાદ
આણંદ શહેરમાં એક ઈંચ વરસાદ
વલસાડના ધરમપુરમાં એક ઈંચ વરસાદ
ગાંધીનગરના માણસામાં એક ઈંચ વરસાદ
સુરતના કામરેજમાં એક ઈંચ વરસાદ
તાપીના કુકરમુંડામાં એક ઈંચ વરસાદ
નવસારીના જલાલપોરમાં એક ઈંચ વરસાદ
ભારે વરસાદના પગલે રાજ્યના 32 ડેમ હાઈએલર્ટ અને એલર્ટ પર છે. ડેમમાં 90 ટકા વધુ પાણીનો સંગ્રહ થતા હાઈએલર્ટ સિગ્નલ અપાયું છે. સૌરાષ્ટ્રમાં 10,મધ્ય ગુજરાતમાં એક,દક્ષિણ ગુજરાતમાં એક તેમજ કચ્છમાં 13 ડેમ ઓવરફ્લો છે. અમરેલી અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં  છેલ્લા 24 કલાકમાં મધ્યમ વરસાદ વરસ્યો છે. ડોળીયા, માંડળ, ડુંગરપરડા, સાજણાવાવ, નેસડી સહિતના ગામમાં વરસાદ પડ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં વરસ્યો વરસાદ
સુરેન્દ્રનગરના દસાડામાં એક ઈંચ વરસાદ
પંચમહાલના કાલોલમાં એક ઈંચ વરસાદ
વલસાડ શહેરમાં એક ઈંચ વરસાદ
બનાસકાંઠાના દાંતામાં એક ઈંચ વરસાદ
તાપીના વાલોડમાં એક ઈંચ વરસાદ
સુરતના ઓલપાડમાં એક ઈંચ વરસાદ
દાહોદના ધાનપુરમાં એક ઈંચ વરસાદ
ગાંધીનગર શહેરમાં એક ઈંચ વરસાદ
દાહોદના ફેતપુરામાં એક ઈંચ વરસાદ
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...